logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

શું તમે પણ એક એવી ટ્રાવેલ એજન્સી શોધી રહ્યાં છો જે તમને એક તરફા ભાડા માં મુસાફરી કરાવે . જી હા દોસ્તો જય માતાજી ટ્રાવેલ્સ ગાંધીધામ વાળા લાવ્યા છે એક તરફી મુસાફરી જેને આપણે વન વે ટેક્સી સર્વિસ પણ કહીએ છીએ . જય માતાજી ટ્રાવેલ્સ ના ઓનરે વિગત આપતા જણાવ્યું કે એક તરફી મુસાફરી થી જનતા ને હવે એક સાઇડ ની મુસાફરી માં એક સાઇડ નું જ ભાડું ચૂકવા નું રહેશે . જેમ કે તમારે ગાંધીધામ થી અમદાવાદ એરપોર્ટ જવું છે તો માત્ર સેડાન કાર 3333/- માં સેડાન કાર અને ertiga કાર માત્ર 4444/- માં જ મળશે એમાં પણ 40 મિનિટ નો બ્રેકફાસ્ટ ટાઈમ ફ્રી . સર્વિસ દરમિયાન જો તમને કોઈ પણ જાત ની ફરિયાદ હોય તો 25% ડિસ્કાઉન્ટ ટોટલ બિલિંગ માંથી વળતર મળશે (તકલીફ નું પ્રૂફ જરૂરી) તમે પણ આ સર્વિસ નો લાભ લેવા માંગતા હોવ તો 9638310854 નંબર સેવ કરી શકો છો અથવા ગૂગલ પ્લેટફોર્મ ઉપર જઈને ટેક્સી સર્વિસ ઇન ગાંધીધામ લખી ને પણ જય માતાજી ટ્રાવેલ્સ નો કોન્ટેક્ટ કરી શકો છો.

on 12 April
user_JAY MATAJI TRAVELS
JAY MATAJI TRAVELS
Taxi Service ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
on 12 April

શું તમે પણ એક એવી ટ્રાવેલ એજન્સી શોધી રહ્યાં છો જે તમને એક તરફા ભાડા માં મુસાફરી કરાવે . જી હા દોસ્તો જય માતાજી ટ્રાવેલ્સ ગાંધીધામ વાળા લાવ્યા છે એક તરફી મુસાફરી જેને આપણે વન વે ટેક્સી સર્વિસ પણ કહીએ છીએ

47d9d9d9-72fc-4d4b-8f03-274f7379a6d9

. જય માતાજી ટ્રાવેલ્સ ના ઓનરે વિગત આપતા જણાવ્યું કે એક તરફી મુસાફરી થી જનતા ને હવે એક સાઇડ ની મુસાફરી માં એક સાઇડ નું જ ભાડું ચૂકવા નું રહેશે . જેમ કે તમારે ગાંધીધામ થી અમદાવાદ એરપોર્ટ જવું છે તો

d4fcb303-bd5f-472a-a07a-91668dc59328

માત્ર સેડાન કાર 3333/- માં સેડાન કાર અને ertiga કાર માત્ર 4444/- માં જ મળશે એમાં પણ 40 મિનિટ નો બ્રેકફાસ્ટ ટાઈમ ફ્રી . સર્વિસ દરમિયાન જો તમને કોઈ પણ જાત ની ફરિયાદ હોય તો 25% ડિસ્કાઉન્ટ ટોટલ બિલિંગ માંથી

3e2b0727-44dd-42e7-85b5-287926035eca

વળતર મળશે (તકલીફ નું પ્રૂફ જરૂરી) તમે પણ આ સર્વિસ નો લાભ લેવા માંગતા હોવ તો 9638310854 નંબર સેવ કરી શકો છો અથવા ગૂગલ પ્લેટફોર્મ ઉપર જઈને ટેક્સી સર્વિસ ઇન ગાંધીધામ લખી ને પણ જય માતાજી ટ્રાવેલ્સ નો કોન્ટેક્ટ કરી શકો છો.

  • user_JAY MATAJI TRAVELS
    JAY MATAJI TRAVELS
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત
    🤝
    on 12 April
More news from ગુજરાત and nearby areas
  • ગાંધીધામ ખાતે સનાતન શ્રીરામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા ટીમ દ્વારા જેહાદી માનસિક વિચારધારા ધરાવતા લેન્સ કાર્ડ શોરૂમના માલિક દ્વારા હિન્દુ બહેન દીકરીઓને અને કામકાજ કરતાં હિન્દુ કર્મચારીઓને જબરજસ્તી રીતે મસ્તકમાં તિલક ન કરવા અને હાથમાં કલાવો ના બાંધવાની પોલીશી મામલે મામલો ઉગ્ર બન્યો હતો. જ્યારે મુસ્લિમ કર્મચારીઓ માટે કોઈ પોલિસીનો અમલ કરવામાં આવતો નથી લેન્સ કાર્ડના વિરોધમાં આખા ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે હિન્દુ કર્મચારીઓને તિલક કરીને ગાંધીધામ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હિન્દુ ગ્રાહકોએ આવા વિકૃત માનસિકતા ધરાવનારા શોરૂમ માલિકના શોરૂમમાંથી ખરીદી ન કરવા અપીલ કરવામાં આવી હતી. આવી જેહાદી માનસિકતા ધરાવનારા માલિક વિરોધ કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગ કરવામાં આવી હતી. આ વિરોધમાં રાજભા ગઢવી અધ્યક્ષ સનાતન શ્રીરામ સંગઠન, કિરણભાઈ પ્રજાપતિ પ્રમુખ અખિલ ભારતીય નવયુગ સંસ્થા, કરણસિંહ ઝાલા. સંજયભાઈ દેવીપુજક. જશવંતભાઈ રાવલ દિલીપભાઈ ચૌધરી. રોહિતભાઈ યાદવ વિક્રમભાઈ શરીયાલા ગણેશભાઈ ચૌધરી તેમજ વિવિધ કાર્યકર્તાઓ સાથે હાજર રહ્યા હતા
    1
    ગાંધીધામ ખાતે સનાતન શ્રીરામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા ટીમ દ્વારા  જેહાદી  માનસિક વિચારધારા ધરાવતા લેન્સ કાર્ડ શોરૂમના માલિક દ્વારા હિન્દુ બહેન દીકરીઓને અને કામકાજ કરતાં હિન્દુ  કર્મચારીઓને જબરજસ્તી રીતે મસ્તકમાં તિલક ન કરવા અને હાથમાં કલાવો  ના બાંધવાની પોલીશી મામલે મામલો ઉગ્ર બન્યો હતો. જ્યારે મુસ્લિમ કર્મચારીઓ માટે કોઈ પોલિસીનો અમલ કરવામાં આવતો નથી   લેન્સ કાર્ડના વિરોધમાં આખા ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે હિન્દુ કર્મચારીઓને તિલક કરીને  ગાંધીધામ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું  હિન્દુ ગ્રાહકોએ આવા વિકૃત માનસિકતા ધરાવનારા શોરૂમ માલિકના શોરૂમમાંથી ખરીદી ન કરવા અપીલ કરવામાં આવી હતી. આવી જેહાદી માનસિકતા ધરાવનારા માલિક વિરોધ
કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગ કરવામાં આવી હતી. આ વિરોધમાં રાજભા ગઢવી અધ્યક્ષ સનાતન શ્રીરામ સંગઠન, કિરણભાઈ પ્રજાપતિ પ્રમુખ અખિલ ભારતીય નવયુગ સંસ્થા, કરણસિંહ ઝાલા. સંજયભાઈ દેવીપુજક. જશવંતભાઈ રાવલ દિલીપભાઈ ચૌધરી. રોહિતભાઈ યાદવ વિક્રમભાઈ શરીયાલા ગણેશભાઈ ચૌધરી તેમજ વિવિધ કાર્યકર્તાઓ સાથે હાજર રહ્યા હતા
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    Local News Reporter ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    13 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Rajkot South, Gujarat•
    13 hrs ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    16 hrs ago
  • અપડેટ સહુ મળી ને app ne saprot કરીએ
    1
    અપડેટ સહુ મળી ને app ne saprot કરીએ
    user_Bavaliya jayshreeben bharatbhai
    Bavaliya jayshreeben bharatbhai
    કોટડા સાંગાણી, રાજકોટ, ગુજરાત•
    11 hrs ago
  • સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર 01 માં કાર્યાલયનું ઉદ્ઘાટન શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદારો હાજર રહ્યા હતા. દર્શનાબેન વાઘેલાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે મોદી સરકારના સારા કામોમાં હંમેશા અવરોધ ઉભા કરવામાં આવે છે અને ગુજરાતની પ્રજા 26 તારીખે તેનો જવાબ આપશે. 👉 વધુ અપડેટ માટે પેજને Follow કરો
    1
    સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે.
વોર્ડ નંબર 01 માં કાર્યાલયનું ઉદ્ઘાટન શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદારો હાજર રહ્યા હતા.
દર્શનાબેન વાઘેલાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે મોદી સરકારના સારા કામોમાં હંમેશા અવરોધ ઉભા કરવામાં આવે છે અને ગુજરાતની પ્રજા 26 તારીખે તેનો જવાબ આપશે.
👉 વધુ અપડેટ માટે પેજને Follow કરો
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    15 hrs ago
  • Post by Bkp News
    1
    Post by Bkp News
    user_Bkp News
    Bkp News
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    11 hrs ago
  • નાની લાખાવડ ગામૅ ઘરમા ધરૅલુ ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી જસદણ પાલિકા ફાયર બ્રિગેડ ટીમૅ તુરંત દૉડી જઇ આગ બુઝાવી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા
    3
    નાની લાખાવડ ગામૅ ઘરમા ધરૅલુ  ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી જસદણ પાલિકા ફાયર બ્રિગેડ ટીમૅ તુરંત દૉડી જઇ આગ બુઝાવી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    14 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Rajkot South, Gujarat•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.