Shuru
Apke Nagar Ki App…
સુરેન્દ્રનગરમાં ભાજપનો પ્રચાર તેજ વોર્ડ નં. 01 માં કાર્યાલય ઉદ્ઘાટન, દર્શનાબેન વાઘેલાનો કોંગ્રેસ પર પ્રહાર સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર 01 માં કાર્યાલયનું ઉદ્ઘાટન શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદારો હાજર રહ્યા હતા. દર્શનાબેન વાઘેલાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે મોદી સરકારના સારા કામોમાં હંમેશા અવરોધ ઉભા કરવામાં આવે છે અને ગુજરાતની પ્રજા 26 તારીખે તેનો જવાબ આપશે. 👉 વધુ અપડેટ માટે પેજને Follow કરો
Dinesh Gambhava Report

More news from ગુજરાત and nearby areas
- સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર 01 માં કાર્યાલયનું ઉદ્ઘાટન શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદારો હાજર રહ્યા હતા. દર્શનાબેન વાઘેલાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે મોદી સરકારના સારા કામોમાં હંમેશા અવરોધ ઉભા કરવામાં આવે છે અને ગુજરાતની પ્રજા 26 તારીખે તેનો જવાબ આપશે. 👉 વધુ અપડેટ માટે પેજને Follow કરો1
- Post by Ramesh thakor Halvad Morbi1
- gegegegegeg1
- *ધંધુકા હત્યાંકાંડના આરોપીનું સરઘસ કાઢ્યું.* બે આરોપીને કોર્ટમાં રજુ કરાયા બાદ બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા. ધંધુકા બિરલા સર્કલથી લઈને ધંધુકા પોલીસ સ્ટેશન સુધી બંને આરોપીનું સરઘસ કાઢયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીનું સરઘસ નીકળ્યું.1
- પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતો માટે જોડાયેલા રહો…1
- સાળંગપુર: અખાત્રીજના પવિત્ર પર્વે વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફળોના રાજા એવી “ ૨૦૦૦ કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ” અર્પણ કરી 'આમ્રોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી ૨ ટન કેરીનો શણગાર હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી ૨૦૦૦ કિલોથી વધુ કેરીઓથી દાદાનું સિંહાસન કલાત્મક રીત શણગારવામાં આવ્યું રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Nationgujarat.com1
- સુરેન્દ્રનગરમાં એસ.ઓ.જી. શાખાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરની અલગ અલગ દુકાનોમાં રેડ કરીને જાણીતી બ્રાન્ડ Amul ના નામે વેચાતા શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. કુલ 22 ડબ્બા સાથે આશરે ₹2.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી છે અને સંકળાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. 👉 પોલીસની અપીલ: જો આપના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ ખાદ્ય વસ્તુ વેચાતી હોય તો તરત જ પોલીસને જાણ કરો. માહિતી આપનારનું નામ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. 📍 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા, સુરેન્દ્રનગર1