logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરેન્દ્રનગરમાં SOGની તોફાની કાર્યવાહી નકલી Amul ઘીનો જથ્થો પકડાયો | ₹2.35 લાખનો મુદ્દામાલ કબજે સુરેન્દ્રનગરમાં એસ.ઓ.જી. શાખાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરની અલગ અલગ દુકાનોમાં રેડ કરીને જાણીતી બ્રાન્ડ Amul ના નામે વેચાતા શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. કુલ 22 ડબ્બા સાથે આશરે ₹2.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી છે અને સંકળાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. 👉 પોલીસની અપીલ: જો આપના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ ખાદ્ય વસ્તુ વેચાતી હોય તો તરત જ પોલીસને જાણ કરો. માહિતી આપનારનું નામ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. 📍 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા, સુરેન્દ્રનગર

10 hrs ago
user_Dinesh Gambhava Report
Dinesh Gambhava Report
G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
10 hrs ago

સુરેન્દ્રનગરમાં SOGની તોફાની કાર્યવાહી નકલી Amul ઘીનો જથ્થો પકડાયો | ₹2.35 લાખનો મુદ્દામાલ કબજે સુરેન્દ્રનગરમાં એસ.ઓ.જી. શાખાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરની અલગ અલગ દુકાનોમાં રેડ કરીને જાણીતી બ્રાન્ડ Amul ના નામે વેચાતા શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. કુલ 22 ડબ્બા સાથે આશરે ₹2.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી છે અને સંકળાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. 👉 પોલીસની અપીલ: જો આપના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ ખાદ્ય વસ્તુ વેચાતી હોય તો તરત જ પોલીસને જાણ કરો. માહિતી આપનારનું નામ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. 📍 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા, સુરેન્દ્રનગર

More news from ગુજરાત and nearby areas
  • સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર 01 માં કાર્યાલયનું ઉદ્ઘાટન શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદારો હાજર રહ્યા હતા. દર્શનાબેન વાઘેલાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે મોદી સરકારના સારા કામોમાં હંમેશા અવરોધ ઉભા કરવામાં આવે છે અને ગુજરાતની પ્રજા 26 તારીખે તેનો જવાબ આપશે. 👉 વધુ અપડેટ માટે પેજને Follow કરો
    1
    સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે.
વોર્ડ નંબર 01 માં કાર્યાલયનું ઉદ્ઘાટન શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદારો હાજર રહ્યા હતા.
દર્શનાબેન વાઘેલાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે મોદી સરકારના સારા કામોમાં હંમેશા અવરોધ ઉભા કરવામાં આવે છે અને ગુજરાતની પ્રજા 26 તારીખે તેનો જવાબ આપશે.
👉 વધુ અપડેટ માટે પેજને Follow કરો
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 hrs ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    6 hrs ago
  • gegegegegeg
    1
    gegegegegeg
    user_SANJAY
    SANJAY
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    7 hrs ago
  • ધંધુકામાં થયેલ હત્યકાંડ ના આરોપીને કોર્ટમાં રજુ કરાયા 10 દિવસના રિમાન્ડ માંગવાના આવ્યા જયારે બે દિવસ ના જ રિમાન્ડ મંજુર થયાં. બે દિવસ નના રિમાન્ડ મંજુર.
    1
    ધંધુકામાં થયેલ હત્યકાંડ ના આરોપીને કોર્ટમાં રજુ કરાયા 
10 દિવસના રિમાન્ડ માંગવાના આવ્યા જયારે બે દિવસ ના જ રિમાન્ડ મંજુર થયાં.
બે દિવસ નના રિમાન્ડ મંજુર.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતો માટે જોડાયેલા રહો…
    1
    પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે.
વધુ વિગતો માટે જોડાયેલા રહો…
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • સાળંગપુર: અખાત્રીજના પવિત્ર પર્વે વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફળોના રાજા એવી “ ૨૦૦૦ કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ” અર્પણ કરી 'આમ્રોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી ૨ ટન કેરીનો શણગાર હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી ૨૦૦૦ કિલોથી વધુ કેરીઓથી દાદાનું સિંહાસન કલાત્મક રીત શણગારવામાં આવ્યું રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    સાળંગપુર: અખાત્રીજના પવિત્ર પર્વે વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું.  શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફળોના રાજા એવી “ ૨૦૦૦ કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ” અર્પણ કરી 'આમ્રોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી  ૨ ટન કેરીનો શણગાર  હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી ૨૦૦૦ કિલોથી વધુ કેરીઓથી દાદાનું સિંહાસન કલાત્મક રીત શણગારવામાં આવ્યું   
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    10 hrs ago
  • આણંદ ના એક હૃદય ધ્રુજાવી નાખતો કિસ્સો કે જ્યાં cm સાહેબ ને ફરિયાદ કરનાર એક ખેડૂત ને રસ્તાની વચ્ચે જીવતો સળગવામાં આવ્યો
    1
    આણંદ ના એક હૃદય ધ્રુજાવી નાખતો કિસ્સો કે જ્યાં cm સાહેબ ને ફરિયાદ કરનાર એક ખેડૂત ને રસ્તાની  વચ્ચે જીવતો સળગવામાં આવ્યો
    user_Panchasara Ravi
    Panchasara Ravi
    બાવળા, અમદાવાદ, ગુજરાત•
    22 hrs ago
  • સુરેન્દ્રનગરમાં એસ.ઓ.જી. શાખાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરની અલગ અલગ દુકાનોમાં રેડ કરીને જાણીતી બ્રાન્ડ Amul ના નામે વેચાતા શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. કુલ 22 ડબ્બા સાથે આશરે ₹2.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી છે અને સંકળાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. 👉 પોલીસની અપીલ: જો આપના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ ખાદ્ય વસ્તુ વેચાતી હોય તો તરત જ પોલીસને જાણ કરો. માહિતી આપનારનું નામ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. 📍 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા, સુરેન્દ્રનગર
    1
    સુરેન્દ્રનગરમાં એસ.ઓ.જી. શાખાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરની અલગ અલગ દુકાનોમાં રેડ કરીને જાણીતી બ્રાન્ડ Amul ના નામે વેચાતા શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
કુલ 22 ડબ્બા સાથે આશરે ₹2.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે.
પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી છે અને સંકળાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
👉 પોલીસની અપીલ:
જો આપના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ ખાદ્ય વસ્તુ વેચાતી હોય તો તરત જ પોલીસને જાણ કરો. માહિતી આપનારનું નામ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે.
📍 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા, સુરેન્દ્રનગર
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.