logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પાવી જેતપુરના કલારાણી ખાતે આરોગ્ય વિભાગની બેદરકારી આવી સામે! સ્થાનિક ધારાસભ્ય જયંતી રાઠવાના બદલે સંખેડાના ધારાસભ્ય નો ફોટો મૂકતા થયો વિવાદ? https://youtu.be/sy6jShzl6g8

on 6 October
user_Reporter MIRZA IMRAN.9737894153
Reporter MIRZA IMRAN.9737894153
Journalist Chhotaudepur, Gujarat•
on 6 October

પાવી જેતપુરના કલારાણી ખાતે આરોગ્ય વિભાગની બેદરકારી આવી સામે! સ્થાનિક ધારાસભ્ય જયંતી રાઠવાના બદલે સંખેડાના ધારાસભ્ય નો ફોટો મૂકતા થયો વિવાદ? https://youtu.be/sy6jShzl6g8

More news from Surat and nearby areas
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    9 hrs ago
  • GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 78677
    1
    GUJARAT MANTRA  ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ.
Kaiyum Shaikh
GUJARAT MANTRA
99792 78677
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    9 hrs ago
  • નવા ગાંધીનગરના વિકસિત વિસ્તાર ભાઈજીપુરા પાટિયા પાસે શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાવન શ્રી રામ કથાના સુંદર આયોજનમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાંધીનગર શક્તિપીઠ તરફથી વિરાટ પુસ્તક મેળાનું આયોજન કથાના પ્રાંગણમાં કરવામાં આવેલ છે. આ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કથાના વક્તા આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ શાસ્ત્રીજી મહારાજ મારફતે કરવામાં આવ્યું. પરમ પૂજ્ય ગુરુદેવે લખેલ અંદાજે 500 થી વધુ પુસ્તકો આ પુસ્તક મેળામાં પ્રદર્શન અને વેચાણ અર્થે રાખવામાં આવેલ છે. રામકથાના વિશેષ આયોજનને ધ્યાને લઈ ગાયત્રી પરિવાર મારફતે આ તમામ પુસ્તકો છાપેલી કિંમત કરતા બ્રહ્મભોજમાં અડધી કિંમતે વેચાણથી આપવામાં આવી રહી છે જેનો કથા શ્રવણ કરનાર ભાવિક ભક્તો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. સદર આર્ષ પુસ્તકોમાં વેદ, ઉપનિષદ્, વાંગમય, યોગ, બાળકો માટેની વાર્તાઓ, મહાપુરુષોના જીવન ચરિત્રો, આ યુગમાં પીડાતા મનુષ્યની બધી જ સમસ્યાઓનું સમાધાન આપતા વિવિધ વિષયોના અનેકવિધ પુસ્તકો ઉપલબ્ધ છે. આ પુસ્તક મેળો તારીખ 2 જાન્યુઆરી સુધી સાંજે 5:30 થી 8:30 દરમિયાન કથાના સ્થળ ઉપર ખુલ્લો હોય છે જેનો સર્વે જનતાને લાભ લેવા વિનંતી છે. રિપોર્ટ:પટેલ નીલ ભાઈ
    8
    નવા ગાંધીનગરના વિકસિત વિસ્તાર  ભાઈજીપુરા પાટિયા પાસે શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાવન શ્રી રામ કથાના સુંદર આયોજનમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાંધીનગર શક્તિપીઠ તરફથી વિરાટ પુસ્તક મેળાનું આયોજન કથાના પ્રાંગણમાં કરવામાં આવેલ છે. આ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કથાના વક્તા આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ શાસ્ત્રીજી મહારાજ મારફતે કરવામાં આવ્યું. પરમ પૂજ્ય ગુરુદેવે લખેલ અંદાજે 500 થી વધુ પુસ્તકો આ પુસ્તક મેળામાં પ્રદર્શન અને વેચાણ અર્થે રાખવામાં આવેલ છે. રામકથાના વિશેષ આયોજનને ધ્યાને લઈ ગાયત્રી પરિવાર મારફતે આ તમામ પુસ્તકો છાપેલી કિંમત કરતા બ્રહ્મભોજમાં અડધી કિંમતે વેચાણથી આપવામાં આવી રહી છે જેનો કથા શ્રવણ કરનાર ભાવિક ભક્તો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. સદર આર્ષ પુસ્તકોમાં વેદ, ઉપનિષદ્, વાંગમય, યોગ, બાળકો માટેની વાર્તાઓ, મહાપુરુષોના જીવન ચરિત્રો, આ યુગમાં પીડાતા મનુષ્યની બધી જ સમસ્યાઓનું સમાધાન આપતા વિવિધ વિષયોના અનેકવિધ પુસ્તકો ઉપલબ્ધ છે. આ પુસ્તક મેળો તારીખ 2 જાન્યુઆરી સુધી સાંજે 5:30 થી 8:30 દરમિયાન કથાના સ્થળ ઉપર ખુલ્લો હોય છે જેનો સર્વે જનતાને લાભ લેવા વિનંતી છે.
રિપોર્ટ:પટેલ નીલ ભાઈ
    user_Nil Patel
    Nil Patel
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • दुनिया का सबसे लंबा जगह का नाम किसी शहर या देश का नहीं, बल्कि न्यूज़ीलैंड की एक अकेली पहाड़ी का है। इस पहाड़ी का नाम 85 अक्षरों का है, जो माओरी संस्कृति से जुड़ा हुआ है। यह नाम एक योद्धा की कहानी बताता है, जिसने अपने भाई की याद में यहां बांसुरी बजाई थी। नाम जितना लंबा है, इतिहास उतना ही गहरा। #DidYouKnow #WorldFacts #AmazingFacts #Knowledge #TrendingReels #GK #ViralFacts #IncredibleWorld
    1
    दुनिया का सबसे लंबा जगह का नाम किसी शहर या देश का नहीं, बल्कि न्यूज़ीलैंड की एक अकेली पहाड़ी का है। इस पहाड़ी का नाम 85 अक्षरों का है, जो माओरी संस्कृति से जुड़ा हुआ है। यह नाम एक योद्धा की कहानी बताता है, जिसने अपने भाई की याद में यहां बांसुरी बजाई थी। नाम जितना लंबा है, इतिहास उतना ही गहरा।
#DidYouKnow #WorldFacts #AmazingFacts #Knowledge #TrendingReels #GK #ViralFacts #IncredibleWorld
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Gandhinagar, Gujarat•
    10 hrs ago
  • પાલનપુરમાં પોલીસ દ્વારા 6 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. એરોમા સર્કલથી હોટલ સુધી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. મુખ્ય આરોપી લાલો મંડોરા સહિત તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન એક આરોપીએ ઉગ્ર રીતે કહી દીધું કે “મારું એન્કાઉન્ટર કરી નાખો”, જેના કારણે ઘટનાસ્થળે ક્ષણિક તણાવ પણ જોવા મળ્યો. સમગ્ર કાર્યવાહી ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પાર પાડવામાં આવી હતી.
    1
    પાલનપુરમાં પોલીસ દ્વારા 6 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. એરોમા સર્કલથી હોટલ સુધી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. મુખ્ય આરોપી લાલો મંડોરા સહિત તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન એક આરોપીએ ઉગ્ર રીતે કહી દીધું કે “મારું એન્કાઉન્ટર કરી નાખો”, જેના કારણે ઘટનાસ્થળે ક્ષણિક તણાવ પણ જોવા મળ્યો. સમગ્ર કાર્યવાહી ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પાર પાડવામાં આવી હતી.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    10 hrs ago
  • સુરત શહેરમાં પોલીસ કર્મચારીનું ફરજ પર હાર્ટ એટેકથી મોત.મરીન પોલીસ મથકમાં ચાલુ ફરજ પર મોત નિપજ્યું.મરીન પોલીસ મથકમાં 38 વર્ષીય સુખદેવ વસાવા PSO તરીકે ફરજ બજાવતા હતા.પોલીસ કર્મચારી અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા.સાથી પોલીસ કર્મચારીઓ દોડી આવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ આવ્યા હતા.સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું.
    1
    સુરત શહેરમાં પોલીસ કર્મચારીનું ફરજ પર હાર્ટ એટેકથી મોત.મરીન પોલીસ મથકમાં ચાલુ ફરજ પર મોત નિપજ્યું.મરીન પોલીસ મથકમાં 38 વર્ષીય સુખદેવ વસાવા PSO તરીકે ફરજ બજાવતા હતા.પોલીસ કર્મચારી અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા.સાથી પોલીસ કર્મચારીઓ દોડી આવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ આવ્યા હતા.સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું.
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter Udhna, Surat•
    12 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    9 hrs ago
  • અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS  99792 78677
    1
    અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ.
Kaiyum Shaikh
RK NEWS 
99792 78677
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    9 hrs ago
  • સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના..
    1
    સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના..
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.