Shuru
Apke Nagar Ki App…
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા
SA
Shokt ali Shokt ali
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા
More news from Gandhinagar and nearby areas
- આમ આદમી પાર્ટીના મઘ્ય ઝોન કાર્યકારી અધ્યક્ષ ડૉ.જેવલ વસરા એ કહ્યું કે, મંદિરો પાડવાની જે પેરવી કરાઈ રહી છે એની જગ્યાએ સરકારે તેમના આકાઓ દ્વારા ઉભા કરાયેલા ગેરકાયદેસર બંગલા, મોલ, રેસ્ટોરન્ટ સહીતના દબાણો દૂર કરવા જોઈએ. આમ જોવા જઈએ તો અડધું ગાંધીનગર બિન કાયદેસર છે. પહેલા એવા લોકોને નોટિસો આપો. ભાજપે હિન્દુત્વનાં નામે મત માગ્યા છે. હવે મંદિરો તોડવા માંગે છે. આજે અમે તમામ મંદિરોની મુલાકાત લઈ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરીશું.1
- વારસો ભૂલી ગયું તંત્ર, ગરજ પતી એટલે વૈધ વેરી! ગાંધીનગર-દહેગામના કંથારપુર વડની જાળવણી ભૂલી ગાઈ સરકાર1
- કારગીલ વિજય દિવસ (ર૬, જુલાઈ) નિમિત્તે આહીર યુવા ફોરમ, ગાંધીનગર વીર આહીર શહીદ રમેશકુમાર જોગલને નત મસ્તક વંદન કરે છે.1
- ***** આંખોદેખી ન્યૂઝ ***** સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે, ઈમરજન્સી સર્વિસીઝ દરમ્યાન સિવિલ કેમ્પસમાં મનફાવે તેમ વાહન પાર્ક કરી ,અડચણો ઉભી કરતા દરેક વાહનોને ,પોલીસ તેમજ સિવિલ હોસ્પિટલ સિક્યુરીટી નાઓની સંયુકત કામઞીરી ધ્વારા ,તમામ વાહનો ખસેડવા સાથે ,નવેસરથી કોઈ વાહન અડચણરૂપ પાર્ક કરીને ચાલ્યા ના જાય તે માટે થઈ, જરુરી બેરીકેટીગ કરી દેવામાં આવેલ ,જેથી કરી વધુમાં વધુ ઈમર્જન્સી દર્દીઓ સરળતાથી સારવાર મળી રહે, આંખોદેખી ન્યૂઝ ગાંધીનગર1
- ગાંધીનગર : CM ભુપેન્દ્ર પટેલે ગુજરાતના 3 પ્રતિભા સંપન્ન ખેલાડીઓને શુભેચ્છા પાઠવી । Gujaratnews1
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે તારણોપાય તરીકે મોટા પાયે વૃક્ષો વાવવા ‘એક પેડ માં કે નામ’ અભિયાન દેશભરમાં શરૂ કરાવ્યું છે. ત્યારે ગાંધીનગરના કોબા ખાતે 'એક પેડ માં કે નામ' અભિયાનનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવ્યો છે. અને આ અભિયાન અંતર્ગત કોબા ખાતે લગભગ 1500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, મહાનગરપાલિકાના કમિશનર જે એન વાઘેલા, ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ કે દવે સહિતના કોર્પોરેટરો હોદ્દેદારો અધિકારીઓ સહભાગી બન્યા છે.1
- ગાંધીનગર: કોબા ખાતે 'એક પેડ માં કે નામ' અભિયાનનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ1
- ***** આંખોદેખી ન્યૂઝ ***** આંખોદેખી ન્યૂઝ ગાંધીનગર બ્યુરોથી, હિતેશ અસ્વાની જણાવે છે કે, તાજેતર મા ગાંધીનગર ના કલોલ ખાતે, શ્રી સેરાવાળા સાંઈ જેઓ જુલેલાલના પ્રચારક છે, તેઓએ સિદ્ધપુર અને મહેસાણામાં પણ હાજરી આપી હતી,ચાલ્યા સાહેબ એટલે કે 40 દિવસના વ્રતના સંદર્ભમાં લોકોને , વ્રત કેવી રીતે કરવું તે અંગે સીંધી ભાઈઓ તેમજ બહેનોને માહીતી આપી હતી, આ પ્રસંગે મોટી સંખ્યામા ભાવિક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા, ચાલ્યા સાહેબ નુ વ્રત 27 તારીખથી શરૂ થઈ ગયેેલ છે ,સર્વે ભાવિકોએ ભજન કીર્તન કરી, આશિર્વાદ મેળવ્યા હતા, તફા પ્રસાદી લઈને સૌ છૂટા પડ્યા હતા ,આંખોદેખી ન્યૂઝ ગાંધીનગર બ્યુરોથી હિતેશ અસ્વાની કલોલ1