Shuru
Apke Nagar Ki App…
New Gujarat (Samachar)
More news from Botad and nearby areas
- Post by Raju Patel1
- પંજાબમાં ‘આપ’નો ઐતિહાસિક વિજય, જિલ્લા પરિષદ–પંચાયત સમિતિમાં પ્રચંડ બહુમતી ભાજપ–કોંગ્રેસનાં સૂપડાં સાફ જિલ્લા પરિષદની 324 બેઠકોમાંથી 201 બેઠકો પર ‘આપ’નો વિજય થયો છે, જ્યારે પંચાયત સમિતિની 2388 ઝોનમાંથી 977 ઝોન પર ઝાડૂ ફરી વળ્યું છે.1
- मौत सबसे बड़ा सच ।1
- જાફરાબાદના કડીયાળી મુકામે ઇન્ડિયન આર્મીમેનનું સામૈયા સાથે ભવ્ય સન્માન જાફરાબાદ તાલુકાના કડીયાળી મુકામે ગામના યુવાન મકવાણા મનસુખભાઈ બિજલભાઈએ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી ગામમાં પરત ફરતા તેમનું ગરમાગરમ સ્વાગત અને સામૈયું કરવામાં આવ્યું હતું. દેશસેવા માટે આગળ વધેલા આ યુવાનના સન્માન માટે વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કડીયાળી ગામ જોડાયું હતું. આ સન્માન સમારોહમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સરપંચશ્રી તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામવાસીઓએ મનસુખભાઈને શુભેચ્છાઓ પાઠવી અને દેશ માટે સેવા આપવાના તેમના સંકલ્પને વધાવી લીધો હતો. ગામમાં દેશભક્તિ, આનંદ અને ગૌરવનો માહોલ દેખાયો હતો. 🇮🇳✨8
- लोकेशन : रुद्रपुर, उद्यमसिंह नगर,उत्तराखंड मोहम्मद फतेह नामी व्यक्ति ने गाय को लेकर एक वीडियो बनाया जिसके बाद गौ रक्षा सेवा समिति रुद्रपुर के अध्यक्ष पंडित कुमार आर्य के नेतृत्व में गौरक्षकों ने पिटाई करते हुए उसका जुलूस निकाला और उसे पुलिस के हवाले कर दिया।1
- Post by Abdulkaisar1
- સુરતના લિંબાયત વિસ્તારની ઘટના...1
- ઘઉં ચોખાના ગેરકાયદેસર વેપારમાં બાળમજૂરી, ઓછું વજન બતાવી લોકોની લૂંટ પ્રશાસન સામે સવાલ1