બોટાદના વિવિધ તાલુકાઓની ગેસ એજન્સીઓની મુલાકાત કરતું જિલ્લા વહીવટી તંત્ર બોટાદ જિલ્લામાં ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરોનો પૂરતો અને નિયમિત પુરવઠો જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ ગેસ એજન્સીઓ ઉપર સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અર્જુન ચાવડાએ નાગનેશ, રાણપુર, પાળીયાદ, બોટાદ સહિતની જગ્યાઓ પર આવેલ એજન્સીઓની મુલાકાત કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સિલિન્ડરોના વિતરણ વ્યવસ્થાને સુચારૂ રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આ સંદર્ભે, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા, કેન્દ્ર સરકારના સૂચન મુજબ એક જ ગ્રાહક દ્વારા બે એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તાર માટે ઓછામાં ઓછા ૨૫ દિવસનો તથા ગ્રામ્ય વિસ્તાર માટે ઓછામાં ઓછો ૪૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે એલપીજીનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ રહે છે. તેથી નાગરિકોએ અફવા અને ગેરસમજથી દૂર રહેવા તથા ગેસ એજન્સીઓ બુકિંગ લેતી નથી તેવા ભ્રામક સમાચારોથી ગેરમાર્ગે દોરાઈ ન જવા અપીલ કરવામાં આવી છે. વધુમાં, જિલ્લામાં હાલમાં પુરતો ડોમેસ્ટિક એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે, નાગરિકોએ અનધિકૃત સંગ્રહખોરી ન કરવા તેમજ નિયત ઉપયોગ સિવાય અન્ય કોઈ ઉપયોગ ન કરવા જિલ્લા તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
બોટાદના વિવિધ તાલુકાઓની ગેસ એજન્સીઓની મુલાકાત કરતું જિલ્લા વહીવટી તંત્ર બોટાદ જિલ્લામાં ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરોનો પૂરતો અને નિયમિત પુરવઠો જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ ગેસ એજન્સીઓ ઉપર સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અર્જુન ચાવડાએ નાગનેશ, રાણપુર, પાળીયાદ, બોટાદ સહિતની જગ્યાઓ પર આવેલ એજન્સીઓની મુલાકાત કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સિલિન્ડરોના વિતરણ વ્યવસ્થાને સુચારૂ રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આ સંદર્ભે, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા, કેન્દ્ર સરકારના સૂચન મુજબ એક જ ગ્રાહક દ્વારા બે એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તાર માટે ઓછામાં ઓછા ૨૫ દિવસનો તથા ગ્રામ્ય વિસ્તાર માટે ઓછામાં ઓછો ૪૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે એલપીજીનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ રહે છે. તેથી નાગરિકોએ અફવા અને ગેરસમજથી દૂર રહેવા તથા ગેસ એજન્સીઓ બુકિંગ લેતી નથી તેવા ભ્રામક સમાચારોથી ગેરમાર્ગે દોરાઈ ન જવા અપીલ કરવામાં આવી છે. વધુમાં, જિલ્લામાં હાલમાં પુરતો ડોમેસ્ટિક એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે, નાગરિકોએ અનધિકૃત સંગ્રહખોરી ન કરવા તેમજ નિયત ઉપયોગ સિવાય અન્ય કોઈ ઉપયોગ ન કરવા જિલ્લા તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
- બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વિધાનસભા ગૃહમાં માંગણીઓ પર ચર્ચા દરમિયાન કરવામાં આવી માંગણી આજે વિધાનસભા ગૃહ માં માનનીય મંત્રી શ્રી દ્વારા માંગણી ક્રમાંક નંબર ૩૯,૪૦ આરોગ્ય વિભાગ ને લઈ ને આવ્યા હતા અને સાથોસાથ મંત્રીશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગ ની પણ માંગણી લઈને આવ્યા હતા જેમાં મેં મારા સૂચનો આપ્યા હતા, મારા વિચારો રજૂ કર્યા હતા સાથોસાથ કાપ દરખાસ્ત પણ મૂકી હતી- ઉમેશ મકવાણા આરોગ્ય વિભાગ માં માનનીય મંત્રી શ્રી એ એક માંગણી કરી હતી કે બોટાદ જિલ્લામાં સિવિલ અને મેડિકલ કોલેજ ની તાત્કાલિક ચાલુ નાણાકીય વર્ષમાં કામ શરૂ કરવામાં આવે સાથોસાથ પાળીયાદ અને લાઠીદડ માં જે સીએચસી સેન્ટર નું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું છે તે બિલ્ડીંગ નું કામ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ હડદડ ખાતે એક સબ પીએચસી સેન્ટર બનાવવાની માંગણી કરવામાં આવી હતી-ઉમેશ મકવાણા સાથોસાથ હયાત બોટાદ સોનાવાલા હોસ્પિટલ માં મહેકમ પ્રમાણે સ્ટાફ ની ઘટ છે તો પૂરતો સ્ટાફ અને સોનોગ્રાફી નું બંધ મશીનને બદલે નવું સોનોગ્રાફી મશીન આપવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ સોનાવાલા હોસ્પિટલમાં ફિઝિયો થેરાપી ચાલુ કરવામાં આવે તે પ્રકારની એક માંગણી કરી હતી -ઉમેશ મકવાણા ગુજરાતમાં દૂધ, દહીં,તેલ જેવા ખાદ્ય પદાર્થોમાં કેમિકલયુક્ત ભેળસેળ થાય છે તેથી દર વર્ષે ગુજરાતમાં ૧ લાખ કરતા વધારે કેન્સર થી પીડિત દર્દીઓ નોંધાય છે.જે ખરેખર ચિંતા જનક બાબત છે ત્યારે મંત્રીશ્રી પાસે મેં માંગણી કરી છે કે તાત્કાલિક એક બિલ લાવે, કાયદો બનાવે કે જે આવી ભેળસેળ કરતા હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય, પનીરમાં ભેળસેળ કરતા હોય તેવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી તેના મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવે તેને ઝડપથી ફાંસીની સજા આપવામાં આવે તેવુંગૃહના મારફત એક બિલ રજૂ કરવામાં આવે અને આવા લોકોને ફાંસીની સજા થાય તેવી જોગવાઈ બિલમાં કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ જે માર્ગ અને મકાનની માંગણી આજે મંત્રીશ્રી લઈને આવ્યા હતા તેમાં બોટાદ થી લાઠીદડ થી કેરિયાનો ઢાળ નો જે રોડ છે તે રોડ ભાવનગર ને જોડતો રોડ છે તે રોડ ઉપર સ્પિનિંગ, મોટા ઉદ્યોગો આવેલા છે તે ખૂબ ટ્રાફિક રહેતું હોવાથી તે રોડને ફોરલેન બનાવવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ શહેર માં ભાવનગર રોડ પર રેલવે ફાટક આવેલ છે ત્યાં ખૂબ જ ટ્રાફિક નો પ્રશ્ન રહે છે કારણકે પીપાવાવ અમદાવાદની એક્સપ્રેસ લાઇન બોટાદ શહેરમાંથી નીકળવાથી ૨૦-૨૦ મિનિટે ટ્રેનોની અવરજવર થાય છે તેથી ટ્રાફિકનો ખૂબ વિકટ પ્રશ્ન રહે છે તેથી બોટાદ શહેરમાં ભાવનગર રોડ પર આવેલ રેલવે ફાટક પર ઓવરબ્રિજ , અંડરબ્રિજ બનાવવામાં આવે - ઉમેશ મકવાણા બોટાદના આરએન્ડબી ના જે રોડોની કામગીરી છે તે ખૂબ જ ગુણવતા વિહીન છે તો આવા કામ કરનાર એજન્સી પર તાત્કાલિક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે- ઉમેશ મકવાણા માંગણી આજે વિધાનસભા ગૃહ માં માનનીય મંત્રી શ્રી દ્વારા માંગણી ક્રમાંક નંબર ૩૯,૪૦ આરોગ્ય વિભાગ ને લઈ ને આવ્યા હતા અને સાથોસાથ મંત્રીશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગ ની પણ માંગણી લઈને આવ્યા હતા જેમાં મેં મારા સૂચનો આપ્યા હતા, મારા વિચારો રજૂ કર્યા હતા સાથોસાથ કાપ દરખાસ્ત પણ મૂકી હતી- ઉમેશ મકવાણા આરોગ્ય વિભાગ માં માનનીય મંત્રી શ્રી એ એક માંગણી કરી હતી કે બોટાદ જિલ્લામાં સિવિલ અને મેડિકલ કોલેજ ની તાત્કાલિક ચાલુ નાણાકીય વર્ષમાં કામ શરૂ કરવામાં આવે સાથોસાથ પાળીયાદ અને લાઠીદડ માં જે સીએચસી સેન્ટર નું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું છે તે બિલ્ડીંગ નું કામ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ હડદડ ખાતે એક સબ પીએચસી સેન્ટર બનાવવાની માંગણી કરવામાં આવી હતી-ઉમેશ મકવાણા સાથોસાથ હયાત બોટાદ સોનાવાલા હોસ્પિટલ માં મહેકમ પ્રમાણે સ્ટાફ ની ઘટ છે તો પૂરતો સ્ટાફ અને સોનોગ્રાફી નું બંધ મશીનને બદલે નવું સોનોગ્રાફી મશીન આપવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ સોનાવાલા હોસ્પિટલમાં ફિઝિયો થેરાપી ચાલુ કરવામાં આવે તે પ્રકારની એક માંગણી કરી હતી -ઉમેશ મકવાણા ગુજરાતમાં દૂધ, દહીં,તેલ જેવા ખાદ્ય પદાર્થોમાં કેમિકલયુક્ત ભેળસેળ થાય છે તેથી દર વર્ષે ગુજરાતમાં ૧ લાખ કરતા વધારે કેન્સર થી પીડિત દર્દીઓ નોંધાય છે.જે ખરેખર ચિંતા જનક બાબત છે ત્યારે મંત્રીશ્રી પાસે મેં માંગણી કરી છે કે તાત્કાલિક એક બિલ લાવે, કાયદો બનાવે કે જે આવી ભેળસેળ કરતા હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય, પનીરમાં ભેળસેળ કરતા હોય તેવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી તેના મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવે તેને ઝડપથી ફાંસીની સજા આપવામાં આવે તેવુંગૃહના મારફત એક બિલ રજૂ કરવામાં આવે અને આવા લોકોને ફાંસીની સજા થાય તેવી જોગવાઈ બિલમાં કરવામાં આવે ઉમેશ મકવાણા સાથોસાથ જે માર્ગ અને મકાનની માંગણી આજે મંત્રીશ્રી લઈને આવ્યા હતા તેમાં બોટાદ થી લાઠીદડ થી કેરિયાનો ઢાળ નો જે રોડ છે તે રોડ ભાવનગર ને જોડતો રોડ છે તે રોડ ઉપર સ્પિનિંગ, મોટા ઉદ્યોગો આવેલા છે તે ખૂબ ટ્રાફિક રહેતું હોવાથી તે રોડને ફોરલેન બનાવવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ શહેર માં ભાવનગર રોડ પર રેલવે ફાટક આવેલ છે ત્યાં ખૂબ જ ટ્રાફિક નો પ્રશ્ન રહે છે કારણકે પીપાવાવ અમદાવાદની એક્સપ્રેસ લાઇન બોટાદ શહેરમાંથી નીકળવાથી ૨૦-૨૦ મિનિટે ટ્રેનોની અવરજવર થાય છે તેથી ટ્રાફિકનો ખૂબ વિકટ પ્રશ્ન રહે છે તેથી બોટાદ શહેરમાં ભાવનગર રોડ પર આવેલ રેલવે ફાટક પર ઓવરબ્રિજ , અંડરબ્રિજ બનાવવામાં આવે - ઉમેશ મકવાણા બોટાદના આરએન્ડબી ના જે રોડોની કામગીરી છે તે ખૂબ જ ગુણવતા વિહીન છે તો આવા કામ કરનાર એજન્સી પર તાત્કાલિક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે- ઉમેશ મકવાણા રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- બોટાદ જિલ્લા પંચાયત, ગઢડા, બોટાદ, રાણપુર, બરવાળા તાલુકા પંચાયત અને બરવાળા નગરપાલિકા ની મુદત પૂર્ણ.. બોટાદ નગરપાલિકાનીઆજે મુદત થશે પૂર્ણ.. જિલ્લા પંચાયતમાં કલેકટર, બોટાદ અને ગઢડામાં બોટાદ પ્રાંત અધિકારી તેમજ રાણપુર અને બરવાળામા બરવાળા પ્રાંત અધિકારીને વહિવટદાર તરીકે નિમણૂંક..1
- જસદણ તાલુકાના આટકોટ વાડી માં આગ લાગતાં કડબ બળી ગય તેમજ ગાય ને ઈજા પહોંચી જંગવડ રોડ પર આવેલી વાડી માં વહેલી સવાર માં શોર્ટ સર્કિટ કારણે નીચે પડેલી નીરણ માં આગ લાગી હતી જેને કારણે ઓરડી માં રહેલી ગાય ને ઈજા પહોંચી હતી તાત્કાલિક ખેડુત પહોંચી જતાં ગાય બચી ગય હતી4
- *ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી સભ્યો હડતાળ પર.* આજે રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા પંચાયત ખાતે આંગણવાડીની બહેનો અચોક્કસ મુદતના ઉપવાસ પર. પોતાની માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી આંગણવાડી બહેનોમાં રોષ સાથે હડતાળ પર. માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી અચોકકસ મુદત પર હડતાળ. સતત ત્રણ દિવસ સુધી આંગણવાડીઓ ખાતે રહેશે તાળાબન્ધી. રિપોર્ટર: *સંજયભાઈ ઝાલા* ધંધુકા.1
- Post by દુદાભાઈ લાખાભાઈ ગમારા1
- સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામથી ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાના અધયક્ષ સ્થાને ખેડુત સંકલ્પ યાત્રા ખેડૂત સંકલ્પ યાત્રા તુલસીશ્યામ રવાના. ખેડૂતોનો અદ્ભુત પ્રેમ મળી રહ્યો છે..! ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનો કાફલો 19 માર્ચના રોજ તુલશીશયામ પહોંચશે. ખેડૂત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો ને જોડવા રાજુ કરપડા નું આહવાન....! છેલ્લા 40 વર્ષ માં ક્યારેય ન જોઈ એવી એવી બિનરાજકીય ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લા માંથી પસાર થશે.._ રાજુ કરપડા મોટી સંખ્યામાં ખેડૂતો યાત્રા અને સભાઓમાં સામેલ થઈ ખેડૂતોની તાકાત બતાવશે.._ રાજુ કરપડા તમામ જિલ્લા અને તાલુકા મથકે કિસાન સમિતિ બનાવવામાં આવશે.._ રાજુ કરપડા તમામ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો ની યાદી તૈયાર કરવામાં આવશે અને આવનાર સમય માં યોગ્ય નિરાકરણ માટે લડત પણ લડવામાં આવશે..._ રાજુ કરપડા રાજકીય પાર્ટીઓ ખેડૂતો નો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરી રહી છે..._ ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું, સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ ખાતે ભગવાન શ્રી વડવાળા દેવના દર્શન કરી અને સંતો મહંતોના આશીર્વાદ લઇ અને ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ નાં વાહનોના કાફલા સાથે તુલસીશ્યામ જવા માટે રવાના જ્યાંરે 19 માર્ચના રોજ સવારે 10:00 કલાકે સભાને સંબોધન કરશે અને સભા બાદ તમામ ખેડૂત ભાઈઓ આગેવાનો સાથે બપોરે મહાપ્રસાદ લઈ અને કિસાન સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરશે. ઝાલાવાડના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ હવે એક નવી મંજિલ તરફ પ્રયાણ કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ શીશ ઝુકાવીને તેઓ 'ખેડૂત સંકલ્પ યાત્રા' માટે રવાના થયા છે. આ યાત્રાને તેમના આગામી રાજકીય કદમ પૂર્વેનું મોટું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. ધાર્મિક આશીર્વાદ સાથે યાત્રાનો શંખનાદ યાત્રાના પ્રારંભ પૂર્વે રાજુ કરપડાએ થાનગઢ ખાતે પ્રસિદ્ધ વાસુકી દાદાના મંદિરે દર્શન કર્યા હતા. જિલ્લાના તમામ મુખ્ય ધાર્મિક સ્થળોએ આશીર્વાદ લીધા બાદ તેઓ કારના મોટા કાફલા સાથે તુલસીશ્યામ જવા રવાના થયા હતા. આ યાત્રા 25 માર્ચ સુધી ચાલશે, જેમાં તેઓ વિવિધ વિસ્તારના ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે. ખેડૂતોના પ્રશ્નો અને ભાજપમાં જોડાવાની અટકળો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓ જાણી તેને સરકારમાં રજૂ કરવાનો છે. રાજુ કરપડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ચોક્કસ ખાતરી આપશે, તો તેઓ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ શકે છે. 'આપ' સાથે છેડો ફાડ્યા બાદ આ તેમની પ્રથમ મોટી જાહેર પ્રવૃત્તિ છે. { સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }1
- जरुरी जानकारी।1
- બોટાદ જિલ્લામાં ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરોનો પૂરતો અને નિયમિત પુરવઠો જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ ગેસ એજન્સીઓ ઉપર સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અર્જુન ચાવડાએ નાગનેશ, રાણપુર, પાળીયાદ, બોટાદ સહિતની જગ્યાઓ પર આવેલ એજન્સીઓની મુલાકાત કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સિલિન્ડરોના વિતરણ વ્યવસ્થાને સુચારૂ રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આ સંદર્ભે, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા, કેન્દ્ર સરકારના સૂચન મુજબ એક જ ગ્રાહક દ્વારા બે એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તાર માટે ઓછામાં ઓછા ૨૫ દિવસનો તથા ગ્રામ્ય વિસ્તાર માટે ઓછામાં ઓછો ૪૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે એલપીજીનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ રહે છે. તેથી નાગરિકોએ અફવા અને ગેરસમજથી દૂર રહેવા તથા ગેસ એજન્સીઓ બુકિંગ લેતી નથી તેવા ભ્રામક સમાચારોથી ગેરમાર્ગે દોરાઈ ન જવા અપીલ કરવામાં આવી છે. વધુમાં, જિલ્લામાં હાલમાં પુરતો ડોમેસ્ટિક એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે, નાગરિકોએ અનધિકૃત સંગ્રહખોરી ન કરવા તેમજ નિયત ઉપયોગ સિવાય અન્ય કોઈ ઉપયોગ ન કરવા જિલ્લા તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1