logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બોડેલી નગરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, જય શ્રી રામના ગુંજતા જયઘોષ વચ્ચે ભક્તિમય

2 hrs ago
user_Chhota udepur view
Chhota udepur view
બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
2 hrs ago

બોડેલી નગરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, જય શ્રી રામના ગુંજતા જયઘોષ વચ્ચે ભક્તિમય

More news from ગુજરાત and nearby areas
  • બોડેલી નગરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, જય શ્રી રામના ગુંજતા જયઘોષ વચ્ચે ભક્તિમય
    1
    બોડેલી નગરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, જય શ્રી રામના ગુંજતા જયઘોષ વચ્ચે ભક્તિમય
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • Post by Dhavalbhai Baria
    1
    Post by Dhavalbhai Baria
    user_Dhavalbhai Baria
    Dhavalbhai Baria
    સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    5 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    2
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    14 hrs ago
  • આદ્યશક્તિ માં જગદંબા ના આરાધના નું પર્વ એટલે ચૈત્રી પૂનમ ની આજે ગુરુવારના રોજ પંચમહાલ જિલ્લાના સુપ્રસદ્ધિ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે એક લાખ ઉપરાંત માઇ ભક્તો ઉમટી પડી માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર જગતજનની શ્રી મહાકાળી માતાજી બિરાજમાન છે. આ યાત્રાધામ તેમજ શક્તિપીઠ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે. જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર માંથી પણ મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. જેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, તેમજ સાતમ, આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે. તે ઉપરાંત શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.ગુરૂવાર ના રોજથી શરૂ થયેલ ચૈત્રી નવરાત્રી પૂર્ણ થયા બાદ આજે ગુરુવારે ચૈત્રી પૂનમને લઈ માઇ ભક્તો બુધવાર ની મધ્ય રાત્રી થી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢ ને જોડતા તમામ માર્ગો પર ભક્તો નો પ્રવાહ પાવાગઢ માતાજીના દર્શનાર્થે જતા જોવા મળ્યા હતા. પગપાળા યાત્રાળુઓ ના કારણે માર્ગો પર જય માતાજી ના ભારે જયઘોષ ચારે કોર સંભળાતા હતા.મધ્યરાત્રીથી મંદિર પરિષર તેમજ મંદિરના પગથિયા પર ભક્તો નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે પાચ કલાકે નિજ મંદિરના દ્વાર માતાજી ના ભક્તો ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું.
    1
    આદ્યશક્તિ માં જગદંબા ના આરાધના નું પર્વ એટલે ચૈત્રી પૂનમ ની આજે ગુરુવારના  રોજ પંચમહાલ જિલ્લાના સુપ્રસદ્ધિ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે એક લાખ ઉપરાંત માઇ ભક્તો ઉમટી પડી માતાજીના ચરણ માં  શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર  જગતજનની શ્રી મહાકાળી માતાજી બિરાજમાન છે. આ યાત્રાધામ તેમજ શક્તિપીઠ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે. જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર માંથી પણ મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. જેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, તેમજ સાતમ, આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે. તે ઉપરાંત  શનિવાર, રવિવાર અને જાહેર રજાના  દિવસોમાં માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.ગુરૂવાર ના રોજથી શરૂ થયેલ ચૈત્રી નવરાત્રી પૂર્ણ થયા બાદ આજે ગુરુવારે ચૈત્રી પૂનમને લઈ માઇ ભક્તો બુધવાર ની મધ્ય રાત્રી થી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢ ને જોડતા તમામ માર્ગો પર ભક્તો નો પ્રવાહ પાવાગઢ માતાજીના દર્શનાર્થે જતા જોવા મળ્યા હતા.  પગપાળા યાત્રાળુઓ ના કારણે માર્ગો પર જય માતાજી ના ભારે જયઘોષ ચારે કોર સંભળાતા હતા.મધ્યરાત્રીથી મંદિર પરિષર તેમજ મંદિરના પગથિયા પર ભક્તો નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે પાચ કલાકે નિજ મંદિરના દ્વાર માતાજી ના ભક્તો ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશો દ્વારા રેતી ખનન અટકાવવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ને આવેદનપત્ર આપવામાં આવ્યું. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી ઓરસંગ નદી પર આધારિત છે.દર વર્ષે ઓરસંગ નદીના નીર સુકાતા નગરજનોને પાણીના સંકટ નો સામનો કરવો પડે છે.જેનુ મુખ્ય કારણ ઓરસંગ નદીમાં થતું રેત ખનન છે, રેત ખનન ના કારણે જળ સ્તર નીચે જવાથી જળ સંકટ ઉભું થાય છે ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા છે આવનારા દિવસોમાં નગરજનો ઉપર પાણીનું સંકટ ઊભું નહિ થાય તેના માટે આગોતરા આયોજનના ભાગરૂપે છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અલીરાજપુર નાકાથી લઈને ફતેપુરા નાકા સુધી વચ્ચેના ઓરસંગ નદીના પટમાં થતા રેતી ખનન ને અટકાવવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ને આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી. જેમાં તેઓ દ્વારા જણાવ્યું કે હાલ નગરપાલિકા નર્મદાનું પાણી વેચાતું લઈને નગરજનોને પાણીની સુવિધા પૂરી પાડી રહી છે જેની 70 લાખ ઉપરાંત રકમ ચૂકવવાની બાકી છે, નર્મદા પાણી પુરવઠા વિભાગ જો આ પાણી આપવાનું બંધ કરી દે તો નગરમાં ભયંકર જળશંકટ ઉભી થવાની ભીતી સેવાઈ રહી છે, અને પાલિકા 10 દિવસમાં એક વખત પાણી આપે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવા સંકેતો હાલમાં દેખાઈ રહ્યા છે, જેથી કરીને વહેલી તકે અલીરાજપુર નાકા વારીગૃહ અને ફતેપુરા નાકા પાસેના વારી ગ્રૃહ પાસે થતા રેતી ખનને વહેલી તકે અટકાવવા માંગ કરવામાં આવી છે, આ પ્રસંગે પાલિકા પ્રમુખ - ઉપપ્રમુખ,કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિત નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ, પાલીકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશો દ્વારા રેતી ખનન અટકાવવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી ઓરસંગ નદી પર આધારિત છે.દર વર્ષે ઓરસંગ નદીના નીર સુકાતા નગરજનોને પાણીના સંકટ નો સામનો કરવો પડે છે.જેનુ મુખ્ય કારણ ઓરસંગ નદીમાં થતું રેત ખનન છે, રેત ખનન ના કારણે જળ સ્તર નીચે જવાથી જળ સંકટ ઉભું થાય છે ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા છે આવનારા દિવસોમાં નગરજનો ઉપર પાણીનું સંકટ ઊભું નહિ થાય તેના માટે આગોતરા આયોજનના ભાગરૂપે છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અલીરાજપુર નાકાથી લઈને ફતેપુરા નાકા સુધી વચ્ચેના ઓરસંગ નદીના પટમાં થતા રેતી ખનન ને અટકાવવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ને આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી.
જેમાં તેઓ દ્વારા જણાવ્યું કે હાલ નગરપાલિકા નર્મદાનું પાણી વેચાતું લઈને નગરજનોને પાણીની સુવિધા પૂરી પાડી રહી છે જેની 70 લાખ ઉપરાંત રકમ ચૂકવવાની બાકી છે, નર્મદા પાણી પુરવઠા વિભાગ જો આ પાણી આપવાનું બંધ કરી દે તો નગરમાં ભયંકર જળશંકટ ઉભી થવાની ભીતી સેવાઈ રહી છે, અને પાલિકા 10 દિવસમાં એક વખત પાણી આપે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવા સંકેતો હાલમાં દેખાઈ રહ્યા છે, જેથી કરીને વહેલી તકે અલીરાજપુર નાકા વારીગૃહ અને ફતેપુરા નાકા પાસેના વારી ગ્રૃહ પાસે થતા રેતી ખનને વહેલી તકે અટકાવવા માંગ કરવામાં આવી છે,
આ પ્રસંગે પાલિકા પ્રમુખ - ઉપપ્રમુખ,કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિત નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ, પાલીકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    4 hrs ago
  • શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધીએમ. જી.એસ હાઇસ્કુલ અને સી.બી. ગર્લ્સ હાઇસ્કુલ નો વાર્ષિકોત્સવ યોજાયો શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત એમ જી એસ હાઇસ્કુલ ખાતે ખાતે એમજીએસ અને સી બી ગર્લ્સ હાઇસ્કુલ નાં વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ જીગરભાઈ પટેલ તથા શિક્ષણ નિરીક્ષક જીગ્નેશભાઈ પટેલ ઉપસ્થીત રહ્યા હતા . મુખ્ય મહેમાન તરીકે હાલોલ મોડેલ સ્કૂલના આચાર્ય એન કે વાઘેલા અને દુનિયાં મોડલ સ્કૂલના આચાર્ય હાર્દિકભાઈ પટેલ તેમજ વિવિધ સરકારી શાળા ના આચાર્ય હાજર રહ્યા હતા.કેળવણી મંડળ ના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ જયંતભાઈ મહેતા, મંત્રી વિરેન્દ્ર મહેતા સહ મંત્રી યોગેશભાઈ મહેતા અને ખજાનચી મનોજભાઈ પરીખ બન્ને શાળાના આચાર્ય કે પી પટેલ અને એન પી પટેલ શાળા નો સ્ટાફ વિધાર્થીઓ અને વાલીગણ હાજર રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે બન્ને શાળા ના વિધાર્થીઓ એ કુલ ૨૦ કૃતિઓ રજુ કરી હતી જેમા મુખ્યત્વે ખેડૂત ની વેદના, છાવા શંભાજી મહારાજ, ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર ની કૃતિ લાલો ફિલ્મ આધારિત કૃતિ, ભક્ત પ્રહલાદ નરસિંહ અવતાર, લોક ગીત, ગરબા અને નૃત્ય, ટીમલી નૃત્ય, ગણેશ વંદના, કૉમેડી શો, આદિવાસી નૃત્ય ની કૃતિઓ રજુ કરી હતી.કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ શિક્ષકો હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન બંને શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું.
    4
    શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધીએમ. જી.એસ હાઇસ્કુલ અને  સી.બી. ગર્લ્સ હાઇસ્કુલ નો વાર્ષિકોત્સવ યોજાયો 
શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત એમ જી એસ હાઇસ્કુલ ખાતે ખાતે એમજીએસ અને સી બી ગર્લ્સ હાઇસ્કુલ નાં વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ જીગરભાઈ પટેલ તથા શિક્ષણ નિરીક્ષક જીગ્નેશભાઈ પટેલ  ઉપસ્થીત રહ્યા હતા . મુખ્ય મહેમાન તરીકે હાલોલ મોડેલ સ્કૂલના આચાર્ય એન કે વાઘેલા અને દુનિયાં મોડલ સ્કૂલના આચાર્ય હાર્દિકભાઈ પટેલ તેમજ વિવિધ સરકારી શાળા ના આચાર્ય હાજર રહ્યા હતા.કેળવણી મંડળ ના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ જયંતભાઈ મહેતા, મંત્રી વિરેન્દ્ર મહેતા સહ મંત્રી યોગેશભાઈ મહેતા અને ખજાનચી મનોજભાઈ પરીખ બન્ને શાળાના આચાર્ય કે પી પટેલ અને એન પી પટેલ શાળા નો સ્ટાફ વિધાર્થીઓ અને વાલીગણ હાજર રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે  બન્ને શાળા ના વિધાર્થીઓ એ કુલ ૨૦ કૃતિઓ રજુ કરી હતી જેમા મુખ્યત્વે ખેડૂત ની વેદના, છાવા શંભાજી મહારાજ, ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર ની કૃતિ લાલો ફિલ્મ આધારિત કૃતિ, ભક્ત પ્રહલાદ નરસિંહ અવતાર, લોક ગીત, ગરબા અને નૃત્ય, ટીમલી નૃત્ય, ગણેશ વંદના, કૉમેડી શો, આદિવાસી નૃત્ય ની કૃતિઓ રજુ કરી હતી.કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ  ભૂતપૂર્વ શિક્ષકો હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન બંને શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    11 hrs ago
  • पुरानी रंजिश ने ली मासूम की जान, इलाके में सनसनी" "दुश्मनी इतनी गहरी कि मासूम पर टूटा कहर"
    1
    पुरानी रंजिश ने ली मासूम की जान, इलाके में सनसनी"
"दुश्मनी इतनी गहरी कि मासूम पर टूटा कहर"
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.