logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આમોદમાં તિલક મેદાન ખાતે ભગવાન બિરસા| મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું. આમોદના તિલક મેદાન ખાતે સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી. પ્રતિમાનાં અનાવરણ સાથે તિલક મેદાનનું નામ બદલીને હવે ‘બિરસા મુંડા સર્કલ’ રાખવામાં આવ્યું, જેને લઈ સમગ્ર આમોદ નગરમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો અને નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા અને પરંપરાગત નૃત્ય સાથે ઉજવણી કરી હતી. શોભાયાત્રા દરમિયાન સમાજના આગેવાનોએ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખ વસાવાનું પુષ્પમાળા તથા તીર-કામઠા આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મહેમાનોએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને અંગ્રેજો સામેની શહાદતને યાદ કરી આદિવાસી સમાજને શિક્ષણ, સામાજિક સુધારણા અને નશામુક્તિ તરફ આગળ વધવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ, ભાજપના આગેવાનો તથા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને અંતે ભગવાન બિરસા મુંડાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

7 hrs ago
user_Daily amod news
Daily amod news
Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
7 hrs ago

આમોદમાં તિલક મેદાન ખાતે ભગવાન બિરસા| મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું. આમોદના તિલક મેદાન ખાતે સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી. પ્રતિમાનાં અનાવરણ સાથે તિલક મેદાનનું નામ બદલીને હવે ‘બિરસા મુંડા સર્કલ’ રાખવામાં આવ્યું, જેને લઈ સમગ્ર આમોદ નગરમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો અને નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા અને પરંપરાગત નૃત્ય સાથે ઉજવણી કરી હતી. શોભાયાત્રા દરમિયાન સમાજના આગેવાનોએ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખ વસાવાનું પુષ્પમાળા તથા તીર-કામઠા આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મહેમાનોએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને અંગ્રેજો સામેની શહાદતને યાદ કરી આદિવાસી સમાજને શિક્ષણ, સામાજિક સુધારણા અને નશામુક્તિ તરફ આગળ વધવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ, ભાજપના આગેવાનો તથા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને અંતે ભગવાન બિરસા મુંડાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

More news from ગુજરાત and nearby areas
  • આમોદના તિલક મેદાન ખાતે સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી. પ્રતિમાનાં અનાવરણ સાથે તિલક મેદાનનું નામ બદલીને હવે ‘બિરસા મુંડા સર્કલ’ રાખવામાં આવ્યું, જેને લઈ સમગ્ર આમોદ નગરમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો અને નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા અને પરંપરાગત નૃત્ય સાથે ઉજવણી કરી હતી. શોભાયાત્રા દરમિયાન સમાજના આગેવાનોએ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખ વસાવાનું પુષ્પમાળા તથા તીર-કામઠા આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મહેમાનોએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને અંગ્રેજો સામેની શહાદતને યાદ કરી આદિવાસી સમાજને શિક્ષણ, સામાજિક સુધારણા અને નશામુક્તિ તરફ આગળ વધવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ, ભાજપના આગેવાનો તથા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને અંતે ભગવાન બિરસા મુંડાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
    1
    આમોદના તિલક મેદાન ખાતે સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી. પ્રતિમાનાં અનાવરણ સાથે તિલક મેદાનનું નામ બદલીને હવે ‘બિરસા મુંડા સર્કલ’ રાખવામાં આવ્યું, જેને લઈ સમગ્ર આમોદ નગરમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.
આ પ્રસંગે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો અને નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા અને પરંપરાગત નૃત્ય સાથે ઉજવણી કરી હતી. શોભાયાત્રા દરમિયાન સમાજના આગેવાનોએ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખ વસાવાનું પુષ્પમાળા તથા તીર-કામઠા આપી સન્માન કર્યું હતું.
કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મહેમાનોએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને અંગ્રેજો સામેની શહાદતને યાદ કરી આદિવાસી સમાજને શિક્ષણ, સામાજિક સુધારણા અને નશામુક્તિ તરફ આગળ વધવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ, ભાજપના આગેવાનો તથા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને અંતે ભગવાન બિરસા મુંડાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    7 hrs ago
  • પાનોલીમાં અંધશ્રદ્ધાના બહાને રૂ. ૨૭.૪૮ લાખની છેતરપિંડી
    1
    પાનોલીમાં અંધશ્રદ્ધાના બહાને રૂ. ૨૭.૪૮ લાખની છેતરપિંડી
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    10 hrs ago
  • बड़ौदा की घटना है 8 जनवरी की घटना है लड़की के साथ किया रेप किया है
    1
    बड़ौदा की घटना है 8 जनवरी की घटना है लड़की के साथ किया रेप किया है
    user_राजनीतिक युवा संगठन
    राजनीतिक युवा संगठन
    Reporter વાઘોડિયા, વડોદરા, ગુજરાત•
    17 hrs ago
  • https://youtu.be/bfqzkqejbhI અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS  99792 78677
    1
    https://youtu.be/bfqzkqejbhI
અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ.
Kaiyum Shaikh
RK NEWS 
99792 78677
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    7 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    8 hrs ago
  • सोशल मीडिया पर एक बच्चे का मज़ेदार वीडियो वायरल हो रहा है, जिसमें उसके एक्सप्रेशन पर यूज़र्स ने लिखा, अब होगी पूरी फैमिली की फील्डिंग सेट।वीडियो को ह्यूमर और रिएक्शन मीम के तौर पर खूब शेयर किया जा रहा है। #Viral #TrendingReels #InternetBuzz #FunnyVideo #MemeCulture #Reels
    1
    सोशल मीडिया पर एक बच्चे का मज़ेदार वीडियो वायरल हो रहा है, जिसमें उसके एक्सप्रेशन पर यूज़र्स ने लिखा, अब होगी पूरी फैमिली की फील्डिंग सेट।वीडियो को ह्यूमर और रिएक्शन मीम के तौर पर खूब शेयर किया जा रहा है।
#Viral #TrendingReels #InternetBuzz #FunnyVideo #MemeCulture #Reels
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Anand Rural, Gujarat•
    10 hrs ago
  • હીજામા કપિંગ વેટ થેરાપી કેમ્પ તારીખ : 25/01/2026 - રવિવાર સમય : બપોરે 12:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી ફ્રી હેલ્થ ઈવેલ્યુએશન કેમ્પ તારીખ : 25/01/2026 - રવિવાર સમય : બપોરે 12:00 થી બપોરે 3:00 વાગ્યા સુધી 👇સ્થળ 👇 ગ્રાઉન્ડ ફ્લોર કાન્હા સેન્ટ્રલ તાલુકા પંચાયત સામે વડોદરા રોડ હાલોલ બન્ને કેમ્પ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. નીચે આપેલ મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવો 📱90160 95047
    1
    હીજામા કપિંગ વેટ થેરાપી કેમ્પ 
તારીખ : 25/01/2026 - રવિવાર 
સમય : બપોરે 12:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી 
ફ્રી હેલ્થ ઈવેલ્યુએશન કેમ્પ 
તારીખ : 25/01/2026 - રવિવાર 
સમય : બપોરે 12:00 થી બપોરે 3:00 વાગ્યા સુધી 
👇સ્થળ 👇
ગ્રાઉન્ડ ફ્લોર કાન્હા સેન્ટ્રલ 
તાલુકા પંચાયત સામે વડોદરા રોડ હાલોલ 
બન્ને કેમ્પ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. 
નીચે આપેલ મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવો 
📱90160 95047
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Halol, Panch Mahals•
    9 hrs ago
  • આમોદ તાલુકાના અનેક ગામડાઓના ખેડૂતો તાકીદના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. મુખ્ય નહેર, જે રોજા ટંકારીયા ગામ પાસેથી પસાર થઈને આછોદ, મછાસરા, હેતમપુરા, વલીપોર, માંગરોલ, દેણવા સહિતના ગામડાઓને જોડે છે, આજકાલ ઝાડ, ઝાંખર અને ગાદથી ભરાઈ જંગલ જેવી હાલતમાં પહોંચી ગઈ છે. નહેર સાફસફાઈ ન થવાના કારણે પાણીનો પ્રવાહ પૂરતા પ્રમાણમાં પહોંચતો નથી, અને ખેડૂતોના પાકો સુકાઈ રહ્યા છે. હજારો એકર જમીન સિંચાઈની કમીથી જોખમમાં આવી છે, જે ખેડૂતોની રોજબરોજની આર્થિક અને માનસિક સ્થિતિને ગંભીર અસર પહોંચાડી રહી છે. ખેડૂતો ઘણીવાર લેખિત અને મૌખિક રજૂઆતો આપી ચુક્યા હોવા છતાં નહેર વિભાગ તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. નહેરની જાળવણી માટે ફાળવાયેલા બજેટ અને જમીન પરની હકીકત વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. સ્થાનિક મજૂરો જણાવે છે કે નહેર સાફ કરવા માટે ફાળવવામાં આવેલ દર અત્યંત ઓછો છે, જેના કારણે કામ શક્ય નથી. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આગામી ચાર–પાંચ દિવસમાં પાણી પૂરતું પ્રમાણમાં ન મળે, તો તેઓ ઉગ્ર આંદોલન માટે રસ્તા પર ઉતરશે. તેઓ પાલિકા, જિલ્લા અને રાજ્યના સંબંધિત વિભાગોને આવેદન પાઠવી રહ્યા છે અને સમયસર પગલાં ન લેવાય તો ઊભી થનારી ગંભીર પરિસ્થિતિ માટે સમગ્ર જવાબદારી નહેર વિભાગ અને સંબંધિત અધિકારીઓની રહેશે. આમોદના ગામડાઓમાંથી ઊઠેલા આક્રોશ હવે માત્ર ફરિયાદ નહીં, પરંતુ તંત્ર સામે ખુલ્લો પડકાર બની ગયો છે.
    1
    આમોદ તાલુકાના અનેક ગામડાઓના ખેડૂતો તાકીદના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. મુખ્ય નહેર, જે રોજા ટંકારીયા ગામ પાસેથી પસાર થઈને આછોદ, મછાસરા, હેતમપુરા, વલીપોર, માંગરોલ, દેણવા સહિતના ગામડાઓને જોડે છે, આજકાલ ઝાડ, ઝાંખર અને ગાદથી ભરાઈ જંગલ જેવી હાલતમાં પહોંચી ગઈ છે. નહેર સાફસફાઈ ન થવાના કારણે પાણીનો પ્રવાહ પૂરતા પ્રમાણમાં પહોંચતો નથી, અને ખેડૂતોના પાકો સુકાઈ રહ્યા છે. હજારો એકર જમીન સિંચાઈની કમીથી જોખમમાં આવી છે, જે ખેડૂતોની રોજબરોજની આર્થિક અને માનસિક સ્થિતિને ગંભીર અસર પહોંચાડી રહી છે.
ખેડૂતો ઘણીવાર લેખિત અને મૌખિક રજૂઆતો આપી ચુક્યા હોવા છતાં નહેર વિભાગ તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. નહેરની જાળવણી માટે ફાળવાયેલા બજેટ અને જમીન પરની હકીકત વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. સ્થાનિક મજૂરો જણાવે છે કે નહેર સાફ કરવા માટે ફાળવવામાં આવેલ દર અત્યંત ઓછો છે, જેના કારણે કામ શક્ય નથી.
ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આગામી ચાર–પાંચ દિવસમાં પાણી પૂરતું પ્રમાણમાં ન મળે, તો તેઓ ઉગ્ર આંદોલન માટે રસ્તા પર ઉતરશે. તેઓ પાલિકા, જિલ્લા અને રાજ્યના સંબંધિત વિભાગોને આવેદન પાઠવી રહ્યા છે અને સમયસર પગલાં ન લેવાય તો ઊભી થનારી ગંભીર પરિસ્થિતિ માટે સમગ્ર જવાબદારી નહેર વિભાગ અને સંબંધિત અધિકારીઓની રહેશે. આમોદના ગામડાઓમાંથી ઊઠેલા આક્રોશ હવે માત્ર ફરિયાદ નહીં, પરંતુ તંત્ર સામે ખુલ્લો પડકાર બની ગયો છે.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.