Shuru
Apke Nagar Ki App…
સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી! હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયેલી ભારે વરસાદની આગાહીને પગલે સુરત જિલ્લા કલેક્ટર શ્રી તેજસ પરમારએ નાગરિકો માટે મહત્વનો સંદેશ આપ્યો છે.
Nationgujarat.com
સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી! હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયેલી ભારે વરસાદની આગાહીને પગલે સુરત જિલ્લા કલેક્ટર શ્રી તેજસ પરમારએ નાગરિકો માટે મહત્વનો સંદેશ આપ્યો છે.
More news from ગુજરાત and nearby areas
- વડોદરા જિલ્લાના વાઘોડિયામાં વરસાદથી જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ4
- I am only 15 years old. What I did was not worthy of forgiveness... I apologize to the entire country. Police had registered an FIR against Ruchika Singh for using indecent language against the Prime Minister during the Jantar Mantar protest in New Delhi. For now, Ruchika has apologized.1
- વડોદરાના માંજલપુરમાં વોટ માંગવા આવેલા ભાજપીઓ ને સ્થાનિક લોકોએ ભગાડ્યા..1
- હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભારે વરસાદ વચ્ચે વધુ એક કરુણ ઘટના સામે આવી છે.તા.31 જુલાઈ શુક્રવારના રોજ મોટી ઉભરવાણ ગામે કોતરના વધેલા પાણીમાં તણાઈ જતા 46 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, મૃતકનું નામ રેવજીભાઈ કાળુભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મૂળ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના રહેવાસી હતા અને છેલ્લા એક સપ્તાહથી પોતાની બહેનના ઘરે મોટી ઉભરવાણ ગામે રહેતા હતા.ઘટનાના દિવસે રેવજીભાઈ ગામમાં દુકાને સામાન લેવા ગયા હતા. પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે કોતરમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પાણીના જોરદાર પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા અને આગળ નાળામાં ફસાઈ જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.1
- Available for Sale Locality : Vallabh Vidyanagar, Anand Area (dimensions) : 900 Expected Price : 22,00,000 Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Unfurnished nr mirch Masala,Nr bhai kaka stachu9
- રેડ એલર્ટ વચ્ચે દીપક શર્માની વડોદરાવાસીઓને અપીલ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો રેડ એલર્ટ વચ્ચે દીપક શર્માની વડોદરાવાસીઓને અપીલ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો વડોદરામાં ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે સામાજિક કાર્યકર્તા દીપક શર્માએ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે તળાવો, નદીઓ, નાળા, નીચાણવાળા તથા પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અને બાળકોને પણ દૂર રાખવા જણાવ્યું. જિલ્લા તંત્ર દ્વારા આંગણવાડી, શાળાઓ, ITI તથા કોલેજો બંધ રાખવાના નિર્ણયનું પાલન કરવા વાલીઓને અપીલ કરી હતી. સાવચેત રહો, સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો, તેવી અપીલ કરી હતી.1
- વડોદરા આજવા રોડ ગઈકાલે ભારે વરસાદ પાણી ભરાતા દુકાને અંદર પાણી આવવાની સંભાવના સ્થાનિક તંત્રમાં લોકોનો રોષ દર વર્ષની જેમ આ વર્ષે પણ આજવા રોડ સમસ્યા1