logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Available for Sale Locality : Vallabh Vidyanagar, Anand Area (dimensions) : 900 Expected Price : 22,00,000 Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Unfurnished nr mirch Masala,Nr bhai kaka stachu

12 hrs ago
user_Suresh Shah
Suresh Shah
આણંદ, ગુજરાત•
12 hrs ago
7e2e7975-bc2b-4ba7-872a-0b1ad52f36a9
c94375d5-9253-4a37-953c-36af2554c6f5
05d6b81e-c3b1-4d27-ba3f-ecfd7ff77b8e
14cc67e7-f611-4bb6-a400-006985daa507
f8e510d0-dd1d-4594-8309-dac3c86f4e17
ef4301a6-4544-4775-b9e6-cc4ba201115f
419c663f-8aad-4056-8d30-f4c147aff2ae
5d37de84-5d55-47f4-9906-e3c8019c11b9

Available for Sale Locality : Vallabh Vidyanagar, Anand Area (dimensions) : 900 Expected Price : 22,00,000 Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Unfurnished nr mirch Masala,Nr bhai kaka stachu

More news from ગુજરાત and nearby areas
  • Available for Sale Locality : Vallabh Vidyanagar, Anand Area (dimensions) : 900 Expected Price : 22,00,000 Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Unfurnished nr mirch Masala,Nr bhai kaka stachu
    9
    Available for Sale
Locality : Vallabh Vidyanagar, Anand 
Area (dimensions) : 900
Expected Price : 22,00,000
Property Type : Flat / Apartment
Property Condition : Old
Bedrooms (BHK) : 2 BHK
Furnishing : Unfurnished
nr mirch Masala,Nr bhai kaka stachu
    user_Suresh Shah
    Suresh Shah
    આણંદ, ગુજરાત•
    12 hrs ago
  • આણંદ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી તારાપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રનું સઘન મોનિટરિંગ *ખંભાત પ્રાંત અધિકારીએ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી:* ભારે વરસાદની આગાહી: લોકોને સલામત સ્થળે ખસી જવા અને પશુ સુરક્ષાની અપીલ આણંદ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી તારાપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રનું સઘન મોનિટરિંગ: SDM, મામલતદાર અને TDO દ્વારા સ્થળ મુલાકાત.
    1
    આણંદ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી
તારાપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રનું સઘન મોનિટરિંગ
*ખંભાત પ્રાંત અધિકારીએ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી:* ભારે વરસાદની આગાહી: લોકોને સલામત સ્થળે ખસી જવા અને પશુ સુરક્ષાની અપીલ 
આણંદ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી
તારાપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રનું સઘન મોનિટરિંગ: SDM, મામલતદાર અને TDO દ્વારા સ્થળ મુલાકાત.
    user_TNA NEWS GUJARATI
    TNA NEWS GUJARATI
    Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
    22 hrs ago
  • રેડ એલર્ટ વચ્ચે દીપક શર્માની વડોદરાવાસીઓને અપીલ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો રેડ એલર્ટ વચ્ચે દીપક શર્માની વડોદરાવાસીઓને અપીલ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો વડોદરામાં ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે સામાજિક કાર્યકર્તા દીપક શર્માએ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે તળાવો, નદીઓ, નાળા, નીચાણવાળા તથા પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અને બાળકોને પણ દૂર રાખવા જણાવ્યું. જિલ્લા તંત્ર દ્વારા આંગણવાડી, શાળાઓ, ITI તથા કોલેજો બંધ રાખવાના નિર્ણયનું પાલન કરવા વાલીઓને અપીલ કરી હતી. સાવચેત રહો, સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો, તેવી અપીલ કરી હતી.
    1
    રેડ એલર્ટ વચ્ચે દીપક શર્માની વડોદરાવાસીઓને અપીલ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો
રેડ એલર્ટ વચ્ચે દીપક શર્માની વડોદરાવાસીઓને અપીલ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો
વડોદરામાં ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે સામાજિક કાર્યકર્તા દીપક શર્માએ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે તળાવો, નદીઓ, નાળા, નીચાણવાળા તથા પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અને બાળકોને પણ દૂર રાખવા જણાવ્યું. જિલ્લા તંત્ર દ્વારા આંગણવાડી, શાળાઓ, ITI તથા કોલેજો બંધ રાખવાના નિર્ણયનું પાલન કરવા વાલીઓને અપીલ કરી હતી. સાવચેત રહો, સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો, તેવી અપીલ કરી હતી.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    5 hrs ago
  • અતિ ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ કાંકરિયા પ્રાણીસંગ્રહાલય સંપૂર્ણપણે સજ્જ: ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં વિશેષ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદ કાંકરિયા ઝૂના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સર્વ શાહે જણાવ્યું હતું કે પ્રાણીઓની સુરક્ષા, મુલાકાતીઓની સલામતી અને જાનમાલના રક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓની ચકાસણી કરવામાં આવી છે. ઝૂના તમામ અધિકારીઓ, પશુચિકિત્સકો અને કર્મચારીઓને સતત સતર્ક રહેવા તથા કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. #HeavyRainfall #KankariaZoo #AnimalSafety #AMCUpdates #MyCityMyPride
    1
    અતિ ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ કાંકરિયા પ્રાણીસંગ્રહાલય સંપૂર્ણપણે સજ્જ:

ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં વિશેષ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.

અમદાવાદ કાંકરિયા ઝૂના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સર્વ શાહે જણાવ્યું હતું કે પ્રાણીઓની સુરક્ષા, મુલાકાતીઓની સલામતી અને જાનમાલના રક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને  જરૂરી સુવિધાઓની ચકાસણી કરવામાં આવી છે. ઝૂના તમામ અધિકારીઓ, પશુચિકિત્સકો અને કર્મચારીઓને સતત સતર્ક રહેવા તથા કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

#HeavyRainfall #KankariaZoo #AnimalSafety #AMCUpdates #MyCityMyPride
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    10 hrs ago
  • વડોદરાના માંજલપુરમાં વોટ માંગવા આવેલા ભાજપીઓ ને સ્થાનિક લોકોએ ભગાડ્યા..
    1
    વડોદરાના માંજલપુરમાં વોટ માંગવા આવેલા ભાજપીઓ ને સ્થાનિક લોકોએ ભગાડ્યા..
    user_Bhavik Solanki
    Bhavik Solanki
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    14 hrs ago
  • વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી અને હવામાન ખાતાની આગાહી પ્રમાણે મુશળધાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી જ પાણી જોવા મળ્યું
    4
    વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી અને હવામાન ખાતાની આગાહી પ્રમાણે મુશળધાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી જ પાણી જોવા મળ્યું
    user_Husenbhai multani
    Husenbhai multani
    Air conditioning repair shop વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    15 hrs ago
  • અંકલેશ્વરમાં પ્રતિબંધિત ઈન્જેક્શનના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ! ANTF વડોદરા ઝોનની કાર્યવાહીમાં Pentazocine Lactateના ૫૪૦ ઈન્જેક્શન જપ્ત, એક આરોપી ઝડપાયો અંકલેશ્વરમાં પ્રતિબંધિત ઈન્જેક્શનના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ! ANTF વડોદરા ઝોનની કાર્યવાહીમાં Pentazocine Lactateના ૫૪૦ ઈન્જેક્શન જપ્ત, એક આરોપી ઝડપાયો
    1
    અંકલેશ્વરમાં પ્રતિબંધિત ઈન્જેક્શનના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ! ANTF વડોદરા ઝોનની કાર્યવાહીમાં Pentazocine Lactateના ૫૪૦ ઈન્જેક્શન જપ્ત, એક આરોપી ઝડપાયો
અંકલેશ્વરમાં પ્રતિબંધિત ઈન્જેક્શનના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ! ANTF વડોદરા ઝોનની કાર્યવાહીમાં Pentazocine Lactateના ૫૪૦ ઈન્જેક્શન જપ્ત, એક આરોપી ઝડપાયો
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    6 hrs ago
  • પેટલાદ શહેરમાં બસ સ્ટેન્ડ નજીકના વિસ્તારમાં ભારે વરસાદમાં દિવાલ ધરાસાઈ થઈ
    1
    પેટલાદ શહેરમાં બસ સ્ટેન્ડ નજીકના વિસ્તારમાં ભારે વરસાદમાં દિવાલ ધરાસાઈ થઈ
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.