Shuru
Apke Nagar Ki App…
આણંદ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી તારાપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રનું સઘન મોનિટરિંગ *ખંભાત પ્રાંત અધિકારીએ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી:* ભારે વરસાદની આગાહી: લોકોને સલામત સ્થળે ખસી જવા અને પશુ સુરક્ષાની અપીલ આણંદ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી તારાપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રનું સઘન મોનિટરિંગ: SDM, મામલતદાર અને TDO દ્વારા સ્થળ મુલાકાત.
TNA NEWS GUJARATI
આણંદ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી તારાપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રનું સઘન મોનિટરિંગ *ખંભાત પ્રાંત અધિકારીએ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી:* ભારે વરસાદની આગાહી: લોકોને સલામત સ્થળે ખસી જવા અને પશુ સુરક્ષાની અપીલ આણંદ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી તારાપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રનું સઘન મોનિટરિંગ: SDM, મામલતદાર અને TDO દ્વારા સ્થળ મુલાકાત.
More news from Ahmadabad and nearby areas
- વંદે ભારત એક્સપ્રેસે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત સુરતથી અમદાવાદ પહોંચાડાયું જીવંત હૃદય1
- અતિ ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ કાંકરિયા પ્રાણીસંગ્રહાલય સંપૂર્ણપણે સજ્જ: ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં વિશેષ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદ કાંકરિયા ઝૂના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સર્વ શાહે જણાવ્યું હતું કે પ્રાણીઓની સુરક્ષા, મુલાકાતીઓની સલામતી અને જાનમાલના રક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓની ચકાસણી કરવામાં આવી છે. ઝૂના તમામ અધિકારીઓ, પશુચિકિત્સકો અને કર્મચારીઓને સતત સતર્ક રહેવા તથા કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. #HeavyRainfall #KankariaZoo #AnimalSafety #AMCUpdates #MyCityMyPride1
- વડોદરાના માંજલપુરમાં વોટ માંગવા આવેલા ભાજપીઓ ને સ્થાનિક લોકોએ ભગાડ્યા..1
- વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી અને હવામાન ખાતાની આગાહી પ્રમાણે મુશળધાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી જ પાણી જોવા મળ્યું4
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે ગત તારીખ ૩૦ જુલાઈ ૨૦૨૪, ગુરુવારના રોજ સાડા ત્રણ વાગ્યાની આસપાસ સેઠવાડા વાસમાં રહેતા સાહિલભાઈ ફિરોજભાઈ સિપાઈ અકસ્માતે પાણીના વહેણમાં પડી ગયા હતા ઘટનાની જાણ થતાં જ કાઉન્સિલર, મામલતદાર સાહેબ, સ્થાનિક સ્વયંસેવકો અને મુસ્લિમ સમાજ તેમજ અન્ય લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આશરે ૪ થી ૪.૫ કલાક સુધી શોધખોળ કરવા છતાં યુવક મળી આવ્યો ન હતો. રાત્રે અંધારું થવાથી કામગીરી અટકી હતી રાત્રે અંધારું થવાને કારણે રેસ્ક્યુ ઓપરેશન રોકવું પડ્યું હતું. મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા સવારે વહેલી તકે ફરીથી ડાઈવર્સ તરવૈયાઓ બોલાવીને શોધખોળ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. બીજા દિવસે (તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૪, શુક્રવારે બરાબર સાડા ત્રણ વાગ્યે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુ કાર્યવાહી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) પ્રક્રિયા અને કાયદેસરની કાર્યવાહી માટે ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ દુર્ઘટના માટે જવાબદાર પરિસ્થિતિ અને પાણીના યોગ્ય નિકાલ બાબતે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ વિરમગામ4
- ભારે વરસાદની આગાહી વચ્ચે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની જાહેર અપીલઃ સાવચેતી રાખવા અનુરોધ ભારે વરસાદની આગાહી વચ્ચે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની જાહેર અપીલઃ સાવચેતી રાખવા અનુરોધ વડોદરા જિલ્લામાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહીને પગલે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે અનાવશ્યક બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. વરસાદી પરિસ્થિતિમાં સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવા ધારાસભ્યએ અનુરોધ કર્યો છે.1
- થલતેજ અંડર પાસ પાસે પાણી ભરાયા, આખા રોડ પર ટ્રાફિક જામ બાઇક ચાલક પાણી માં પડ્યો..1