logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભારે વરસાદની આગાહી વચ્ચે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની જાહેર અપીલઃ સાવચેતી રાખવા અનુરોધ ભારે વરસાદની આગાહી વચ્ચે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની જાહેર અપીલઃ સાવચેતી રાખવા અનુરોધ વડોદરા જિલ્લામાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહીને પગલે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે અનાવશ્યક બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. વરસાદી પરિસ્થિતિમાં સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવા ધારાસભ્યએ અનુરોધ કર્યો છે.

14 hrs ago
user_Seva Samaj News
Seva Samaj News
Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
14 hrs ago

ભારે વરસાદની આગાહી વચ્ચે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની જાહેર અપીલઃ સાવચેતી રાખવા અનુરોધ ભારે વરસાદની આગાહી વચ્ચે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની જાહેર અપીલઃ સાવચેતી રાખવા અનુરોધ વડોદરા જિલ્લામાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહીને પગલે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે અનાવશ્યક બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. વરસાદી પરિસ્થિતિમાં સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવા ધારાસભ્યએ અનુરોધ કર્યો છે.

More news from ગુજરાત and nearby areas
  • રેડ એલર્ટ વચ્ચે દીપક શર્માની વડોદરાવાસીઓને અપીલ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો રેડ એલર્ટ વચ્ચે દીપક શર્માની વડોદરાવાસીઓને અપીલ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો વડોદરામાં ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે સામાજિક કાર્યકર્તા દીપક શર્માએ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે તળાવો, નદીઓ, નાળા, નીચાણવાળા તથા પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અને બાળકોને પણ દૂર રાખવા જણાવ્યું. જિલ્લા તંત્ર દ્વારા આંગણવાડી, શાળાઓ, ITI તથા કોલેજો બંધ રાખવાના નિર્ણયનું પાલન કરવા વાલીઓને અપીલ કરી હતી. સાવચેત રહો, સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો, તેવી અપીલ કરી હતી.
    1
    રેડ એલર્ટ વચ્ચે દીપક શર્માની વડોદરાવાસીઓને અપીલ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો
રેડ એલર્ટ વચ્ચે દીપક શર્માની વડોદરાવાસીઓને અપીલ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો
વડોદરામાં ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે સામાજિક કાર્યકર્તા દીપક શર્માએ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે તળાવો, નદીઓ, નાળા, નીચાણવાળા તથા પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અને બાળકોને પણ દૂર રાખવા જણાવ્યું. જિલ્લા તંત્ર દ્વારા આંગણવાડી, શાળાઓ, ITI તથા કોલેજો બંધ રાખવાના નિર્ણયનું પાલન કરવા વાલીઓને અપીલ કરી હતી. સાવચેત રહો, સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો, તેવી અપીલ કરી હતી.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    10 hrs ago
  • અતિ ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ કાંકરિયા પ્રાણીસંગ્રહાલય સંપૂર્ણપણે સજ્જ: ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં વિશેષ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદ કાંકરિયા ઝૂના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સર્વ શાહે જણાવ્યું હતું કે પ્રાણીઓની સુરક્ષા, મુલાકાતીઓની સલામતી અને જાનમાલના રક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓની ચકાસણી કરવામાં આવી છે. ઝૂના તમામ અધિકારીઓ, પશુચિકિત્સકો અને કર્મચારીઓને સતત સતર્ક રહેવા તથા કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. #HeavyRainfall #KankariaZoo #AnimalSafety #AMCUpdates #MyCityMyPride
    1
    અતિ ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ કાંકરિયા પ્રાણીસંગ્રહાલય સંપૂર્ણપણે સજ્જ:

ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં વિશેષ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.

અમદાવાદ કાંકરિયા ઝૂના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સર્વ શાહે જણાવ્યું હતું કે પ્રાણીઓની સુરક્ષા, મુલાકાતીઓની સલામતી અને જાનમાલના રક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને  જરૂરી સુવિધાઓની ચકાસણી કરવામાં આવી છે. ઝૂના તમામ અધિકારીઓ, પશુચિકિત્સકો અને કર્મચારીઓને સતત સતર્ક રહેવા તથા કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

#HeavyRainfall #KankariaZoo #AnimalSafety #AMCUpdates #MyCityMyPride
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    15 hrs ago
  • વડોદરાના માંજલપુરમાં વોટ માંગવા આવેલા ભાજપીઓ ને સ્થાનિક લોકોએ ભગાડ્યા..
    1
    વડોદરાના માંજલપુરમાં વોટ માંગવા આવેલા ભાજપીઓ ને સ્થાનિક લોકોએ ભગાડ્યા..
    user_Bhavik Solanki
    Bhavik Solanki
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    19 hrs ago
  • વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી અને હવામાન ખાતાની આગાહી પ્રમાણે મુશળધાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી જ પાણી જોવા મળ્યું
    4
    વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી અને હવામાન ખાતાની આગાહી પ્રમાણે મુશળધાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી જ પાણી જોવા મળ્યું
    user_Husenbhai multani
    Husenbhai multani
    Air conditioning repair shop વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    19 hrs ago
  • Available for Sale Locality : Vallabh Vidyanagar, Anand Area (dimensions) : 900 Expected Price : 22,00,000 Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Unfurnished nr mirch Masala,Nr bhai kaka stachu
    9
    Available for Sale
Locality : Vallabh Vidyanagar, Anand 
Area (dimensions) : 900
Expected Price : 22,00,000
Property Type : Flat / Apartment
Property Condition : Old
Bedrooms (BHK) : 2 BHK
Furnishing : Unfurnished
nr mirch Masala,Nr bhai kaka stachu
    user_Suresh Shah
    Suresh Shah
    આણંદ, ગુજરાત•
    17 hrs ago
  • સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદનું માહોલ સર્જાયો.. યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદી માહોલ વચ્ચે પાવાગઢ ખાતે આવતા યાત્રિકોને સતત સાવચેતી રાખી સલામત અને સુરક્ષિત રહેવા તંત્ર સહિત માં કાલિકા માતા મંદિર ટ્રસ્ટની અપીલ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદનું માહોલ સર્જાયો..
યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદી માહોલ વચ્ચે પાવાગઢ ખાતે આવતા યાત્રિકોને સતત સાવચેતી રાખી સલામત અને સુરક્ષિત રહેવા તંત્ર સહિત માં કાલિકા માતા મંદિર ટ્રસ્ટની અપીલ..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    19 hrs ago
  • અંકલેશ્વરમાં પ્રતિબંધિત ઈન્જેક્શનના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ! ANTF વડોદરા ઝોનની કાર્યવાહીમાં Pentazocine Lactateના ૫૪૦ ઈન્જેક્શન જપ્ત, એક આરોપી ઝડપાયો અંકલેશ્વરમાં પ્રતિબંધિત ઈન્જેક્શનના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ! ANTF વડોદરા ઝોનની કાર્યવાહીમાં Pentazocine Lactateના ૫૪૦ ઈન્જેક્શન જપ્ત, એક આરોપી ઝડપાયો
    1
    અંકલેશ્વરમાં પ્રતિબંધિત ઈન્જેક્શનના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ! ANTF વડોદરા ઝોનની કાર્યવાહીમાં Pentazocine Lactateના ૫૪૦ ઈન્જેક્શન જપ્ત, એક આરોપી ઝડપાયો
અંકલેશ્વરમાં પ્રતિબંધિત ઈન્જેક્શનના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ! ANTF વડોદરા ઝોનની કાર્યવાહીમાં Pentazocine Lactateના ૫૪૦ ઈન્જેક્શન જપ્ત, એક આરોપી ઝડપાયો
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    11 hrs ago
  • હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, દિવસ દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ યમુના કાસમાં કચરો ભરાતાં તળાવના પાણી ગરનાળા પર ફરી વળ્યા હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, દિવસ દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ, યમુના કાસમાં કચરો ભરાતાં તળાવના પાણી ગરનાળા પર ફરી વળ્યા હવામાન વિભાગ દ્વારા પંચમહાલ અને વડોદરા જિલ્લામાં આપવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે શુક્રવારે હાલોલ નગર અને સમગ્ર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર હાજરી પુરાવી હતી. સવારના ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના પગલે ચાલુ સિઝનનો કુલ વરસાદ ૫૬૩ મીમી (આશરે ૨૨.૫ ઇંચ) પર પહોંચી ગયો છે. બપોર બાદ મુસળધાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જોકે, બપોર બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી મુસળધાર બેટિંગ શરૂ કરતાં જ નગરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. અચાનક આવેલી જળબંબાકારની સ્થિતિને પગલે તંત્ર પણ દોડતું થયું હતું. હાલોલના ગામ તળાવમાં પાવાગઢ અને ઉપરવાસમાંથી આવતું પાણી યમુના કેનાલ (કાસ) મારફતે પહોંચે છે. પરંતુ પાવાગઢ રોડ પર આવેલા ગરનાળા પાસે કચરો ભરાઈ જતાં કાસનું પાણી તળાવમાં જવાને બદલે રોડ અને રહીશ વિસ્તારો તરફ વળી ગયું હતું. આના કારણે આસપાસની દુકાનો અને ઘરોમાં પાણી પેસી જવાની દહેશત ઊભી થતાં સ્થાનિક રહીશોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
    1
    હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, દિવસ દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ યમુના કાસમાં કચરો ભરાતાં તળાવના પાણી ગરનાળા પર ફરી વળ્યા
હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, દિવસ દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ, યમુના કાસમાં કચરો ભરાતાં તળાવના પાણી ગરનાળા પર ફરી વળ્યા
હવામાન વિભાગ દ્વારા પંચમહાલ અને વડોદરા જિલ્લામાં આપવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે શુક્રવારે હાલોલ નગર અને સમગ્ર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર હાજરી પુરાવી હતી. સવારના ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના પગલે ચાલુ સિઝનનો કુલ વરસાદ ૫૬૩ મીમી (આશરે ૨૨.૫ ઇંચ) પર પહોંચી ગયો છે.
બપોર બાદ મુસળધાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર
સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જોકે, બપોર બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી મુસળધાર બેટિંગ શરૂ કરતાં જ નગરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. અચાનક આવેલી જળબંબાકારની સ્થિતિને પગલે તંત્ર પણ દોડતું થયું હતું.
હાલોલના ગામ તળાવમાં પાવાગઢ અને ઉપરવાસમાંથી આવતું પાણી યમુના કેનાલ (કાસ) મારફતે પહોંચે છે. પરંતુ પાવાગઢ રોડ પર આવેલા ગરનાળા પાસે કચરો ભરાઈ જતાં કાસનું પાણી તળાવમાં જવાને બદલે રોડ અને રહીશ વિસ્તારો તરફ વળી ગયું હતું. આના કારણે આસપાસની દુકાનો અને ઘરોમાં પાણી પેસી જવાની દહેશત ઊભી થતાં સ્થાનિક રહીશોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.