logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

https://youtu.be/9B9rtC7I8GQ?si=0OMxaiEe13xAVXjI

on 27 September
user_Chhota udepur view
Chhota udepur view
Journalist Chhotaudepur, Gujarat•
on 27 September

https://youtu.be/9B9rtC7I8GQ?si=0OMxaiEe13xAVXjI

More news from Sabar Kantha and nearby areas
  • ॥ પ્રેસ નોટ ॥ ગિરધરનગર આવાસ યોજના પાસે નદીમાંથી મૃતદેહ મળ્યો સ્થાનિકોની જાગૃતતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી વહીવટી પ્રક્રિયા ઝડપી હિંમતનગર: ગિરધરનગર આવાસ યોજના નજીક નદીમાં એક મૃતદેહ હોવાની જાણ થતાં સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ફરિયાદ સેલના ચેરમેન શ્રી કુમાર ભાટને માહિતી આપી હતી. માહિતી મળતાની સાથે જ શ્રી ભાટ દ્વારા હિંમતનગર નગરપાલિકા ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર શ્રી મયંક પટેલના માર્ગદર્શન હેઠળ ડીસીપીઓ શ્રી શૈલેષ પટેલ તથા ફાયરમેન શ્રી ધવલ ડામોર, કંપન ડામોર, ધર્મેશ નીનામા, રવિ પટેલ અને ગઢવી રાજભાઈની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને નદીમાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક નાગરિકોની સમયસૂચકતા, શ્રી કુમાર ભાટની તાત્કાલિક સક્રિયતા તથા ફાયર બ્રિગેડની ઝડપી અને સંકલિત કામગીરીને કારણે ગંભીર ઘટનામાં વહીવટી કાર્યવાહી વિલંબ વગર શરૂ થઈ શકી છે. હાલ સંબંધિત તંત્ર દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    3
    ॥ પ્રેસ નોટ ॥
ગિરધરનગર આવાસ યોજના પાસે નદીમાંથી મૃતદેહ મળ્યો
સ્થાનિકોની જાગૃતતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી વહીવટી પ્રક્રિયા ઝડપી
હિંમતનગર:
ગિરધરનગર આવાસ યોજના નજીક નદીમાં એક મૃતદેહ હોવાની જાણ થતાં સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ફરિયાદ સેલના ચેરમેન શ્રી કુમાર ભાટને માહિતી આપી હતી. માહિતી મળતાની સાથે જ શ્રી ભાટ દ્વારા હિંમતનગર નગરપાલિકા ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
ફાયર ઓફિસર શ્રી મયંક પટેલના માર્ગદર્શન હેઠળ ડીસીપીઓ શ્રી શૈલેષ પટેલ તથા ફાયરમેન શ્રી ધવલ ડામોર, કંપન ડામોર, ધર્મેશ નીનામા, રવિ પટેલ અને ગઢવી રાજભાઈની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને નદીમાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
આ સમગ્ર ઘટનામાં સ્થાનિક નાગરિકોની સમયસૂચકતા, શ્રી કુમાર ભાટની તાત્કાલિક સક્રિયતા તથા ફાયર બ્રિગેડની ઝડપી અને સંકલિત કામગીરીને કારણે ગંભીર ઘટનામાં વહીવટી કાર્યવાહી વિલંબ વગર શરૂ થઈ શકી છે. હાલ સંબંધિત તંત્ર દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    user_કુમાર ભાટ કોંગ્રેસ હિંમતનગર
    કુમાર ભાટ કોંગ્રેસ હિંમતનગર
    Himatnagar, Sabar Kantha•
    3 hrs ago
  • https://youtube.com/shorts/JT8wMrVGdbU?feature=share
    1
    https://youtube.com/shorts/JT8wMrVGdbU?feature=share
    user_CITY UPDATE
    CITY UPDATE
    Journalist Navsari, Gujarat•
    7 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    2 hrs ago
  • मंच पर जैसे ही कलाकार ने हारमोनियम को छुआ, ऐसा लगा मानो वाद्य खुद गाने लगा हो। हर सुर में इतनी गहराई और भाव था कि श्रोता स्तब्ध रह गए और रोंगटे खड़े हो गए। संगीत की इस दुर्लभ प्रस्तुति ने साबित कर दिया कि जब साधना सच्ची हो, तो वाद्य भी जीवंत हो उठते हैं। यह पल सुनने वालों के दिलों में हमेशा गूंजता रहेगा। #Goosebumps #IndianMusic #Harmonium #ClassicalMusic #MusicLovers #ViralReels #SoulfulMusic #DidYouKnow #TrendingNow
    1
    मंच पर जैसे ही कलाकार ने हारमोनियम को छुआ, ऐसा लगा मानो वाद्य खुद गाने लगा हो। हर सुर में इतनी गहराई और भाव था कि श्रोता स्तब्ध रह गए और रोंगटे खड़े हो गए। संगीत की इस दुर्लभ प्रस्तुति ने साबित कर दिया कि जब साधना सच्ची हो, तो वाद्य भी जीवंत हो उठते हैं। यह पल सुनने वालों के दिलों में हमेशा गूंजता रहेगा।
#Goosebumps #IndianMusic #Harmonium #ClassicalMusic #MusicLovers #ViralReels #SoulfulMusic #DidYouKnow #TrendingNow
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Jotana, Mahesana•
    17 hrs ago
  • इतिहास की बातें। माया सभ्यता।
    1
    इतिहास की बातें। माया सभ्यता।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Palitana, Bhavnagar•
    1 hr ago
  • રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા રાધનપુર ડી વાઈ એસ પી ડી ડી ચોધરી સાહેબ નો સન્માન સમારોહ યોજાયો માનભર વિદાય આપવામાં આવેલ
    1
    રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા રાધનપુર ડી વાઈ એસ પી ડી ડી ચોધરી  સાહેબ નો સન્માન સમારોહ યોજાયો માનભર વિદાય આપવામાં આવેલ
    user_પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
    પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
    Gujarati restaurant રાધનપુર, પાટણ, ગુજરાત•
    5 hrs ago
  • સુરત શાદેરના રામપુરા વિસ્તારા એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય રત્નકલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. એકના એક દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. રામપુરા રામવાડી પાસે આવેલા 'હમ્દપાર્ક' બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. મોહમ્મદભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 23 વર્ષીય પુત્ર દાનિશ મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. less
    1
    સુરત શાદેરના રામપુરા વિસ્તારા
એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય રત્નકલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. એકના એક દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. રામપુરા રામવાડી પાસે આવેલા 'હમ્દપાર્ક' બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. મોહમ્મદભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 23 વર્ષીય પુત્ર દાનિશ
મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. less
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 day ago
  • https://youtube.com/shorts/I7inBQBrj4Y?feature=share
    1
    https://youtube.com/shorts/I7inBQBrj4Y?feature=share
    user_CITY UPDATE
    CITY UPDATE
    Journalist Navsari, Gujarat•
    7 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.