Shuru
Apke Nagar Ki App…
શ્રમિકોને પાંચ પાંચ કિલોના રાંધણ ગેસના બાટલા ઉપલબ્ધ કરાવવા ગોઠવાતી વ્યવસ્થા રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને સમિતિની બેઠકમાં જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ,ગેસ ના પુરવઠા સહિતની સમીક્ષા કરાય : રાજકોટ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસની સ્થિતિ સામાન્ય,પૂરતો બફર સ્ટોક હોવાનો ઓઇલ કંપનીઓ દ્વારા જણાવાયું. શ્રમિકોને પાંચ પાંચ કિલોના રાંધણ ગેસ ના બાટલા ઉપલબ્ધ કરાવવા ગોઠવાતી વ્યવસ્થા PNG કનેક્શન વધારશે PNG ધારકોના LPG કનેક્શન સસ્પેન્ડ કરાશે,પેટ્રોલ, ડીઝલ, ગેસ વગેરેના કાળા બજાર કરનાર સામે સખત પગલા લેવાસે.
નિકુંજ અનડકટ
શ્રમિકોને પાંચ પાંચ કિલોના રાંધણ ગેસના બાટલા ઉપલબ્ધ કરાવવા ગોઠવાતી વ્યવસ્થા રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને સમિતિની બેઠકમાં જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ,ગેસ ના પુરવઠા સહિતની સમીક્ષા કરાય : રાજકોટ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસની સ્થિતિ સામાન્ય,પૂરતો બફર સ્ટોક હોવાનો ઓઇલ કંપનીઓ દ્વારા જણાવાયું. શ્રમિકોને પાંચ પાંચ કિલોના રાંધણ ગેસ ના બાટલા ઉપલબ્ધ કરાવવા ગોઠવાતી વ્યવસ્થા PNG કનેક્શન વધારશે PNG ધારકોના LPG કનેક્શન સસ્પેન્ડ કરાશે,પેટ્રોલ, ડીઝલ, ગેસ વગેરેના કાળા બજાર કરનાર સામે સખત પગલા લેવાસે.
More news from ગુજરાત and nearby areas
- વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી અને જીનાલયો માં પુજા અર્ચના કરવામાં આવી : વિઓ : મહાવીર જયંતિ એ જૈન ધર્મ નાં ૨૪ તિર્થકર ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે ભગવાન મહાવીર નો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે તેમણે શીખવ્યું કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશું પક્ષી અને નાના મા નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ આજના સમયમાં વિશ્ર્વ શાન્તિ માટે આ સંદેશ અત્યંત છે આવાં ભગવાન એવાં મહાવીર ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ધાર્મિક વિધિઓ અને પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા નું પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , દિનેશભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા, આપ નાં અરવિંદ ભાઈ કાપડિયા સાથે ધર્મેશ ભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાન નાં હારતોરા કરી ને શોભાયાત્રા નું ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ શોભાયાત્રા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા બાઈટ અરવિંદ ભાઈ કાપડિયા આગેવાન આપ2
- Post by Bkp News1
- મિતભાઈ કાસોદરીયાએ આ ઘટનામાં ભરત વેરશી સાથળીયા, પ્રેમ ભરત સાથળીયા, સચિન ભરત સાથળીયા સામે ગઢડા પોલીસમા નોંધાવી છે ફરીયાદ.. ગઢડા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી એકની કરી ધરપકડ જ્યારે બે ને પકડવાના બાકી..1
- વિનાયક પાર્ક સોસાયટી બોટાદ ખાતે તારીખ.૨૮/૦૩/૨૦૨૬ના રોજ મિતેશકુમાર રાઠોડ નો ભવ્ય વિદાય સમારંભ યોજાયો ગઢડા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સરળ સ્વભાવ અને અરજદારોના પ્રશ્નો શાંતિપૂર્ણ સાંભળીને કામનો જડપી નિકાલ કરનાર એવા મિતેશકુમાર ડાહ્યાભાઈ રાઠોડ તેમને બદલી સાથે મહિસાગર જિલ્લામાં નાયબ મામલતદાર નું પ્રમોશન મળવા બદલ તેમના નિવાસસ્થાને વિનાયક પાર્ક સોસાયટીના મિત્રો મળીને રાત્રીના સમયે મિતેશકુમાર રાઠોડ નો ભવ્ય સ્વાગત અને વિદાય સમારંભ નું આયોજન રાખવામાં આવેલ જેમા સમતા બુદ્ધ વિહાર.બોટાદ પ્રમુખ.બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશભાઈ રાઠોડ દ્વારા પંચશીલ અને ડૉ.બાબાસાહેબ નું પુસ્તક આપીને મિતેશકુમાર રાઠોડનું સન્માન અને શુભેચ્છા પાઠવી હતી તેમજ વિનાયક સોસાયટીના રહિશો અને મિત્રોએ ઉત્સાહભેર શુભકામનાઓ પાઠવવા માટે ડાયાભાઈ ચાવડા ગીરીશભાઈ પરમાર જીતુભાઈ કારેલીયા મુળજીભાઈ સાગઠીયા મૌલેશભાઈ સોલંકી સહદેવભાઈ પરમાર ભાવિનભાઈ સોલંકી રાહુલભાઈ ચાવડા મહેશભાઈ ચાવડા સહીત મોટી સંખ્યામા સ્નેહીજન તથા મિત્રો ઉપસ્થિત રહી મિતેશકુમાર રાઠોડ ને બદલી સાથે નાયબ મામલતદાર નું પ્રમોશન મળવા બદલ અઢળક શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- અમરેલી ખાંભા ગીર પંથક માં અનુભવાયો ભૂકંમ્પ નો હળવો આચકો1
- Post by Ramesh thakor Halvad Morbi1
- રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આખલા ઓએ આખો વિસ્તાર બાનમાં લીધો અને ધોરાજી ની વિવિધ વિસ્તારોમાં આખલા યુદ્ધ સર્જાયું ધોરાજી શહેર માં જાણે આખલા ઓ એ શહેર નાં ત્રણ દરવાજા ગાંધી ચોક ગેલેક્સી ચોક અને જેતપુર રોડ પર આખલા ઓનો આતંક જોવા મળ્યો જેમાં શહેરના લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો અને આ આખલા યુદ્ધ નેં કારણે લોકો માં નાશભાગ જોવા મળેલ આ આખલા યુદ્ધ માં એ સાયકલ ચાલક ને હડફેટે લેતા વિડિયો મા જોવા મળે છે ધોરાજી નગરપાલિકા તંત્ર ની ઘોર બેદરકારીને કારણે આખલા અને પશું ઓને આતંક થી વચાવવા માટે યોગ્ય આયોજન નથી કરાતાં લોકો માં રોષ જોવા મળેલ2