Shuru
Apke Nagar Ki App…
ધોરાજી માં આજે આખલા નો આતંક જોવા મળેલ ધોરાજી નગરપાલિકા તંત્ર ની ઘોર બેદરકારી રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આખલા ઓએ આખો વિસ્તાર બાનમાં લીધો અને ધોરાજી ની વિવિધ વિસ્તારોમાં આખલા યુદ્ધ સર્જાયું ધોરાજી શહેર માં જાણે આખલા ઓ એ શહેર નાં ત્રણ દરવાજા ગાંધી ચોક ગેલેક્સી ચોક અને જેતપુર રોડ પર આખલા ઓનો આતંક જોવા મળ્યો જેમાં શહેરના લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો અને આ આખલા યુદ્ધ નેં કારણે લોકો માં નાશભાગ જોવા મળેલ આ આખલા યુદ્ધ માં એ સાયકલ ચાલક ને હડફેટે લેતા વિડિયો મા જોવા મળે છે ધોરાજી નગરપાલિકા તંત્ર ની ઘોર બેદરકારીને કારણે આખલા અને પશું ઓને આતંક થી વચાવવા માટે યોગ્ય આયોજન નથી કરાતાં લોકો માં રોષ જોવા મળેલ
Alpesh trivedi

More news from ગુજરાત and nearby areas
- રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આખલા ઓએ આખો વિસ્તાર બાનમાં લીધો અને ધોરાજી ની વિવિધ વિસ્તારોમાં આખલા યુદ્ધ સર્જાયું ધોરાજી શહેર માં જાણે આખલા ઓ એ શહેર નાં ત્રણ દરવાજા ગાંધી ચોક ગેલેક્સી ચોક અને જેતપુર રોડ પર આખલા ઓનો આતંક જોવા મળ્યો જેમાં શહેરના લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો અને આ આખલા યુદ્ધ નેં કારણે લોકો માં નાશભાગ જોવા મળેલ આ આખલા યુદ્ધ માં એ સાયકલ ચાલક ને હડફેટે લેતા વિડિયો મા જોવા મળે છે ધોરાજી નગરપાલિકા તંત્ર ની ઘોર બેદરકારીને કારણે આખલા અને પશું ઓને આતંક થી વચાવવા માટે યોગ્ય આયોજન નથી કરાતાં લોકો માં રોષ જોવા મળેલ2
- Post by Bkp News1
- Post by પત્રકાર1
- માધવપુર ખાતે ચાલી રહેલો ઐતિહાસિક મેળો આ વખતે ભક્તિથી વધુ પોલીસના દમન અને અવ્યવસ્થાને કારણે ચર્ચામાં આવ્યો છે. મેળામાં પોલીસ જે પ્રજાનું રક્ષણ કરવા માટે છે, એ જ પોલીસ ઉદ્ધતાઈ અને દાદાગીરી કરતા જોવા મળી રહી છે, જેના કારણે યાત્રાળુઓમાં ભારે રોષ ફેલાયો છે. પાર્કિંગની અવ્યવસ્થા તો જાણે લોકો માટે સજા બની ગઈ છે. મેળા નજીક કોઈ સુવિધા ન ગોઠવાતા લોકોને પોતાના વાહનો 4 થી 5 કિલોમીટર દૂર મુકવા મજબૂર થવું પડે છે. વડીલો, મહિલાઓ અને નાનાં બાળકો માટે આ યાત્રા અત્યંત કંટાળાજનક અને મુશ્કેલ બની ગઈ છે. એક તરફ સામાન્ય લોકો માટે કોઈ વ્યવસ્થા નથી, તો બીજી તરફ VIP માટે અલગ પાર્કિંગ રાખવામાં આવતા તંત્રની ભેદભાવપૂર્ણ નીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. સામાન્ય માણસ માટે તકલીફ અને VIP માટે આરામ – આ ડબલ સ્ટાન્ડર્ડને લઈને લોકોમાં ભારે નારાજગી છે. પરંતુ સૌથી ગંભીર મુદ્દો છે પોલીસનું વર્તન. બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે પોલીસ દ્વારા ઉદ્ધતાઈ, અભદ્ર ભાષા અને બિનજરૂરી કડકાઈ દાખવવામાં આવી રહી છે. અનેક યાત્રાળુઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ રક્ષણ કરતા વધુ હેરાનગતિ કરી રહી છે. મેળો રાત્રે 12 વાગ્યે જ બંધ કરાવી દેતા લોકોમાં વધુ અસંતોષ ફેલાયો છે. દૂર દૂરથી આવેલા યાત્રાળુઓને યોગ્ય સમય પણ ન આપવામાં આવતા લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા 20 વર્ષમાં પહેલી વાર આવી ગેરવ્યવસ્થા અને પોલીસની દાદાગીરી જોવા મળી છે. અગાઉ પંચાયત સંચાલન હેઠળ મેળો વધુ સુવ્યવસ્થિત અને લોકમૈત્રી હતો, જ્યારે હાલની સ્થિતિમાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. “પાર્કિંગ બહુ દૂર છે, નાના બાળકો અને વડીલોને બહુ તકલીફ પડે છે. પહેલા આવી સમસ્યા નહોતી, હવે પોલીસ પણ બહુ કડક વર્તન કરે છે અને બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે અભદ્ર વર્તન થાય છે. સંવાદદાતા : જગદીશ યાદવ, જૂનાગઢ4
- ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા નવ નિર્માણ નેશનલ હાઇવે રોડ ટચ કામરેજ ખાતે બનશે રૂપિયા 6 કરોડ ના ખર્ચે બનશે આધુનિક ભવન1
- Post by Loksamnanews channel1
- વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા1
- અમરેલી નાં વાડિયા નાં ખાંખીજડીયા ગમે તળાવ માંથી માટી ઉપાડવા નાં પ્રશ્ને ભાજપ કૉંગેસ આપ નાં કાર્યકરો વચ્ચે હોબાળો1