Shuru
Apke Nagar Ki App…
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા નવ નિર્માણ નેશનલ હાઇવે રોડ ટચ કામરેજ ખાતે બનશે રૂપિયા 6 કરોડ ના ખર્ચે બનશે આધુનિક ભવન ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા નવ નિર્માણ નેશનલ હાઇવે રોડ ટચ કામરેજ ખાતે બનશે રૂપિયા 6 કરોડ ના ખર્ચે બનશે આધુનિક ભવન
Siraj shah
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા નવ નિર્માણ નેશનલ હાઇવે રોડ ટચ કામરેજ ખાતે બનશે રૂપિયા 6 કરોડ ના ખર્ચે બનશે આધુનિક ભવન ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા નવ નિર્માણ નેશનલ હાઇવે રોડ ટચ કામરેજ ખાતે બનશે રૂપિયા 6 કરોડ ના ખર્ચે બનશે આધુનિક ભવન
More news from ગુજરાત and nearby areas
- ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા નવ નિર્માણ નેશનલ હાઇવે રોડ ટચ કામરેજ ખાતે બનશે રૂપિયા 6 કરોડ ના ખર્ચે બનશે આધુનિક ભવન1
- રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આખલા ઓએ આખો વિસ્તાર બાનમાં લીધો અને ધોરાજી ની વિવિધ વિસ્તારોમાં આખલા યુદ્ધ સર્જાયું ધોરાજી શહેર માં જાણે આખલા ઓ એ શહેર નાં ત્રણ દરવાજા ગાંધી ચોક ગેલેક્સી ચોક અને જેતપુર રોડ પર આખલા ઓનો આતંક જોવા મળ્યો જેમાં શહેરના લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો અને આ આખલા યુદ્ધ નેં કારણે લોકો માં નાશભાગ જોવા મળેલ આ આખલા યુદ્ધ માં એ સાયકલ ચાલક ને હડફેટે લેતા વિડિયો મા જોવા મળે છે ધોરાજી નગરપાલિકા તંત્ર ની ઘોર બેદરકારીને કારણે આખલા અને પશું ઓને આતંક થી વચાવવા માટે યોગ્ય આયોજન નથી કરાતાં લોકો માં રોષ જોવા મળેલ2
- Post by Bkp News1
- વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા1
- Post by પત્રકાર1
- તારીખ: 29 માર્ચ 2026 | સ્થળ: ગાંધીધામ ગાંધીધામ ખાતે આજ રોજ સ્વચ્છ રાજકીય પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના પ્રથમ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ અવસરે પાર્ટી દ્વારા વોર્ડ નં. 6 માટે શ્રી હરેન્દ્રસિંહ લાધુભા જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા. શ્રી જાડેજા હરેન્દ્રસિંહ લાધુભા એક સક્રિય, જાગૃત અને જુસ્સાદાર યુવા નેતા તરીકે ઓળખાય છે, જેમણે પોતાના વિસ્તાર સહિત વિવિધ જાહેર મુદ્દાઓ માટે સતત લડત આપી છે અને લોકોના હિત માટે કાર્યરત રહ્યા છે. સ્વચ્છ રાજકીય પાર્ટીનો ઉદ્દેશ્ય સ્વચ્છ રાજનીતિ, પારદર્શક શાસન અને જનકલ્યાણને પ્રાથમિકતા આપવાનો છે. પાર્ટી દ્વારા જનતાને આહ્વાન કરવામાં આવ્યું છે કે તેઓ શ્રી હરેન્દ્રસિંહ લાધુભા જાડેજાને આશીર્વાદ આપે અને સ્વચ્છ રાજકારણને મજબૂત બનાવવામાં સહયોગ આપે. સાથે સાથે, જે નાગરિકો સ્વચ્છ અને જવાબદાર રાજનીતિમાં વિશ્વાસ રાખે છે, તેઓને સ્વચ્છ રાજકીય પાર્ટી સાથે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પાર્ટીના તમામ અગ્રણીઓ અને સભ્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.4
- માધવપુરના મેળામાં રેત શિલ્પ અને કલાકારોની પ્રસ્તુતિ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર: પ્રવાસીઓએ આપી પ્રતિક્રિયા1
- Post by Loksamnanews channel1