પ્રેસનોટ તારીખ: 29 માર્ચ 2026 | સ્થળ: ગાંધીધામ ગાંધીધામ ખાતે આજ રોજ સ્વચ્છ રાજકીય પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના પ્રથમ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ અવસરે પાર્ટી દ્વારા વોર્ડ નં. 6 માટે શ્રી હરેન્દ્રસિંહ લાધુભા જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા. શ્રી જાડેજા હરેન્દ્રસિંહ લાધુભા એક સક્રિય, જાગૃત અને જુસ્સાદાર યુવા નેતા તરીકે ઓળખાય છે, જેમણે પોતાના વિસ્તાર સહિત વિવિધ જાહેર મુદ્દાઓ માટે સતત લડત આપી છે અને લોકોના હિત માટે કાર્યરત રહ્યા છે. સ્વચ્છ રાજકીય પાર્ટીનો ઉદ્દેશ્ય સ્વચ્છ રાજનીતિ, પારદર્શક શાસન અને જનકલ્યાણને પ્રાથમિકતા આપવાનો છે. પાર્ટી દ્વારા જનતાને આહ્વાન કરવામાં આવ્યું છે કે તેઓ શ્રી હરેન્દ્રસિંહ લાધુભા જાડેજાને આશીર્વાદ આપે અને સ્વચ્છ રાજકારણને મજબૂત બનાવવામાં સહયોગ આપે. સાથે સાથે, જે નાગરિકો સ્વચ્છ અને જવાબદાર રાજનીતિમાં વિશ્વાસ રાખે છે, તેઓને સ્વચ્છ રાજકીય પાર્ટી સાથે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પાર્ટીના તમામ અગ્રણીઓ અને સભ્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. તારીખ: 29 માર્ચ 2026 | સ્થળ: ગાંધીધામ ગાંધીધામ ખાતે આજ રોજ સ્વચ્છ રાજકીય પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના પ્રથમ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ અવસરે પાર્ટી દ્વારા વોર્ડ નં. 6 માટે શ્રી હરેન્દ્રસિંહ લાધુભા જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા. શ્રી જાડેજા હરેન્દ્રસિંહ લાધુભા એક સક્રિય, જાગૃત અને જુસ્સાદાર યુવા નેતા તરીકે ઓળખાય છે, જેમણે પોતાના વિસ્તાર સહિત વિવિધ જાહેર મુદ્દાઓ માટે સતત લડત આપી છે અને લોકોના હિત માટે કાર્યરત રહ્યા છે. સ્વચ્છ રાજકીય પાર્ટીનો ઉદ્દેશ્ય સ્વચ્છ રાજનીતિ, પારદર્શક શાસન અને જનકલ્યાણને પ્રાથમિકતા આપવાનો છે. પાર્ટી દ્વારા જનતાને આહ્વાન કરવામાં આવ્યું છે કે તેઓ શ્રી હરેન્દ્રસિંહ લાધુભા જાડેજાને આશીર્વાદ આપે અને સ્વચ્છ રાજકારણને મજબૂત બનાવવામાં સહયોગ આપે. સાથે સાથે, જે નાગરિકો સ્વચ્છ અને જવાબદાર રાજનીતિમાં વિશ્વાસ રાખે છે, તેઓને સ્વચ્છ રાજકીય પાર્ટી સાથે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પાર્ટીના તમામ અગ્રણીઓ અને સભ્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
પ્રેસનોટ તારીખ: 29 માર્ચ 2026 | સ્થળ: ગાંધીધામ ગાંધીધામ ખાતે આજ રોજ સ્વચ્છ રાજકીય પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના પ્રથમ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ અવસરે પાર્ટી દ્વારા વોર્ડ નં. 6 માટે શ્રી હરેન્દ્રસિંહ લાધુભા જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા. શ્રી જાડેજા હરેન્દ્રસિંહ લાધુભા એક સક્રિય, જાગૃત અને જુસ્સાદાર યુવા નેતા તરીકે ઓળખાય છે, જેમણે પોતાના વિસ્તાર સહિત વિવિધ જાહેર મુદ્દાઓ માટે સતત
લડત આપી છે અને લોકોના હિત માટે કાર્યરત રહ્યા છે. સ્વચ્છ રાજકીય પાર્ટીનો ઉદ્દેશ્ય સ્વચ્છ રાજનીતિ, પારદર્શક શાસન અને જનકલ્યાણને પ્રાથમિકતા આપવાનો છે. પાર્ટી દ્વારા જનતાને આહ્વાન કરવામાં આવ્યું છે કે તેઓ શ્રી હરેન્દ્રસિંહ લાધુભા જાડેજાને આશીર્વાદ આપે અને સ્વચ્છ રાજકારણને મજબૂત બનાવવામાં સહયોગ આપે. સાથે સાથે, જે નાગરિકો સ્વચ્છ અને જવાબદાર રાજનીતિમાં વિશ્વાસ રાખે છે, તેઓને સ્વચ્છ રાજકીય પાર્ટી સાથે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પાર્ટીના તમામ અગ્રણીઓ અને સભ્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. તારીખ:
29 માર્ચ 2026 | સ્થળ: ગાંધીધામ ગાંધીધામ ખાતે આજ રોજ સ્વચ્છ રાજકીય પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના પ્રથમ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ અવસરે પાર્ટી દ્વારા વોર્ડ નં. 6 માટે શ્રી હરેન્દ્રસિંહ લાધુભા જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા. શ્રી જાડેજા હરેન્દ્રસિંહ લાધુભા એક સક્રિય, જાગૃત અને જુસ્સાદાર યુવા નેતા તરીકે ઓળખાય છે, જેમણે પોતાના વિસ્તાર સહિત વિવિધ જાહેર મુદ્દાઓ માટે સતત લડત
આપી છે અને લોકોના હિત માટે કાર્યરત રહ્યા છે. સ્વચ્છ રાજકીય પાર્ટીનો ઉદ્દેશ્ય સ્વચ્છ રાજનીતિ, પારદર્શક શાસન અને જનકલ્યાણને પ્રાથમિકતા આપવાનો છે. પાર્ટી દ્વારા જનતાને આહ્વાન કરવામાં આવ્યું છે કે તેઓ શ્રી હરેન્દ્રસિંહ લાધુભા જાડેજાને આશીર્વાદ આપે અને સ્વચ્છ રાજકારણને મજબૂત બનાવવામાં સહયોગ આપે. સાથે સાથે, જે નાગરિકો સ્વચ્છ અને જવાબદાર રાજનીતિમાં વિશ્વાસ રાખે છે, તેઓને સ્વચ્છ રાજકીય પાર્ટી સાથે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પાર્ટીના તમામ અગ્રણીઓ અને સભ્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
- તારીખ: 29 માર્ચ 2026 | સ્થળ: ગાંધીધામ ગાંધીધામ ખાતે આજ રોજ સ્વચ્છ રાજકીય પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના પ્રથમ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ અવસરે પાર્ટી દ્વારા વોર્ડ નં. 6 માટે શ્રી હરેન્દ્રસિંહ લાધુભા જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા. શ્રી જાડેજા હરેન્દ્રસિંહ લાધુભા એક સક્રિય, જાગૃત અને જુસ્સાદાર યુવા નેતા તરીકે ઓળખાય છે, જેમણે પોતાના વિસ્તાર સહિત વિવિધ જાહેર મુદ્દાઓ માટે સતત લડત આપી છે અને લોકોના હિત માટે કાર્યરત રહ્યા છે. સ્વચ્છ રાજકીય પાર્ટીનો ઉદ્દેશ્ય સ્વચ્છ રાજનીતિ, પારદર્શક શાસન અને જનકલ્યાણને પ્રાથમિકતા આપવાનો છે. પાર્ટી દ્વારા જનતાને આહ્વાન કરવામાં આવ્યું છે કે તેઓ શ્રી હરેન્દ્રસિંહ લાધુભા જાડેજાને આશીર્વાદ આપે અને સ્વચ્છ રાજકારણને મજબૂત બનાવવામાં સહયોગ આપે. સાથે સાથે, જે નાગરિકો સ્વચ્છ અને જવાબદાર રાજનીતિમાં વિશ્વાસ રાખે છે, તેઓને સ્વચ્છ રાજકીય પાર્ટી સાથે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પાર્ટીના તમામ અગ્રણીઓ અને સભ્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.4
- ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા નવ નિર્માણ નેશનલ હાઇવે રોડ ટચ કામરેજ ખાતે બનશે રૂપિયા 6 કરોડ ના ખર્ચે બનશે આધુનિક ભવન1
- Post by Ramesh thakor Halvad Morbi1
- સાયલા તાલુકામાં ગેરકાયદેસર કોલસાના ધંધા પર પોલીસનો મોટો છાપો: લાખોની કિંમતનો ખનીજ જથ્થા સાથે મુદ્દામાલ કબજે કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા સામે મોટું એક્શન લેવામાં આવ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા રેડ દરમિયાન લાખો રૂપિયાની ખનીજ જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરવામાં આવયો છે. આ સમગ્ર ઓપરેશનમાં અનેક અધિકારીઓ અને પોલીસ ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. ચાલો જાણીએ સમગ્ર વિગત… સાયલા તાલુકાના ચોરવીર ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા પર પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 35 કોલસાના ભઠ્ઠા તેમજ અંદાજે 668.55 મેટ્રિક ટન કોલસો પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 6,39,50,000 જેટલી મિલકત જપ્ત કરી છે. જેમાં 21 ભઠ્ઠા બનાવવાના સ્ટ્રક્ચર, 8 કોમ્પ્રેસર મશીનો, 3 જનરેટર અને 1 લોડર સહિતના સાધનોનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ગુપ્ત બાતમી મળતાં જ તાત્કાલિક ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં એલસીબી, સ્થાનિક પોલીસ તેમજ અન્ય સ્ટાફના સહયોગથી સફળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી ચાલુ છે. બાઈટ નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી લીંબડી બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી1
- રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આખલા ઓએ આખો વિસ્તાર બાનમાં લીધો અને ધોરાજી ની વિવિધ વિસ્તારોમાં આખલા યુદ્ધ સર્જાયું ધોરાજી શહેર માં જાણે આખલા ઓ એ શહેર નાં ત્રણ દરવાજા ગાંધી ચોક ગેલેક્સી ચોક અને જેતપુર રોડ પર આખલા ઓનો આતંક જોવા મળ્યો જેમાં શહેરના લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો અને આ આખલા યુદ્ધ નેં કારણે લોકો માં નાશભાગ જોવા મળેલ આ આખલા યુદ્ધ માં એ સાયકલ ચાલક ને હડફેટે લેતા વિડિયો મા જોવા મળે છે ધોરાજી નગરપાલિકા તંત્ર ની ઘોર બેદરકારીને કારણે આખલા અને પશું ઓને આતંક થી વચાવવા માટે યોગ્ય આયોજન નથી કરાતાં લોકો માં રોષ જોવા મળેલ2
- વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા1
- Post by Bkp News1
- મોરબીમાં મેટ્રો ગ્રુપના ઉદ્યોગપતિ પર થયેલ હુમલા મામલે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના પૂર્વ ચેરમેન અને કહેવાતા રાષ્ટ્રભક્ત અજય લોરીયાની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવ અંગે ડિવિઝનલ એસપી જે.એમ.આલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. વેપારી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં અજય લોરીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1