Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ તથા જિલ્લામાં અત્યાર સુધી કુલ 34.89 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. સૌથી વધુ વાવેતર રોકડિયા પાક ગણાતા કપાસનું થયું છે. 52333 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. સૌથી વધુ વાવેતર કવાંટ તાલુકામાં તો સૌથી ઓછું છોટાઉદેપુર તાલુકામાં થયું છે. અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..
JP
Jagdeesh Parashar

More news from Kavant and nearby areas
- કવાંટ: જાણે પથ્થરયુગમાં જીવી રહ્યું છે તુરખેડા, શું કહે છે ગ્રામજનો? જુઓ બોડેલી લાઇવ1
- ચીલીયાવાંટ ગા કવાંટ જી છોટાઉદેપુર ડુંગરી1
- શાળા પ્રવેશોત્સવ 2024# વિદ્યા વિનય પ્રાઈમરી સ્કૂલ, કવાંટ1
- છોટાઉદેપુર:- ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. ...1
- છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ1
- છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમા નીકળનાર રથયાત્રાને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ1
- છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છલવાટાથી ઘુટીયાઆંબા રોડ ઉપર કોતર હોવા છતાંય પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા કોઝવે નહિ બનાવાતા નવો ડામરનો રસ્તો બિસ્માર થયો છે. ત્યારે ગ્રામજનોએ કોઝવે બનાવવા માટે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.1
- છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે ગઢ બોરિયાદ ના પરિવારે 1238 એકર જમીન વેચી હતી. તે જમીન માં ટોચ મર્યાદા ના કાયદા હેઠળ તે જમીન માં શ્રી સરકાર દાખલ કરવાનો હુકમ કલેક્ટરે કર્યો હતો. અને હવે પોલીસ ફરિયાદ કરવા માટેની કાર્યવાહી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા હાથ ધરાતા ખળભળાટ મચી ગયો છે. અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..1