Shuru
Apke Nagar Ki App…
ઊન પાટિયા બજારમાં બેફામ કારચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે. ઊન પાટિયા બજારમાં બેફામ કારચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે. સુરતના ઊન પાટિયા વિસ્તારમાં બેફામ કારચાલકનો આતંક જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર, એક કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બજારમાં પાર્ક કરેલા તેમજ રસ્તા પરથી પસાર થતા અંદાજે ૩ થી ૪ વાહનોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને ભારે હોબાળો મચી ગયો હતો. અકસ્માતમાં કેટલાક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. કારચાલકની બેદરકારીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
NT Media
ઊન પાટિયા બજારમાં બેફામ કારચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે. ઊન પાટિયા બજારમાં બેફામ કારચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે. સુરતના ઊન પાટિયા વિસ્તારમાં બેફામ કારચાલકનો આતંક જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર, એક કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બજારમાં પાર્ક કરેલા તેમજ રસ્તા પરથી પસાર થતા અંદાજે ૩ થી ૪ વાહનોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને ભારે હોબાળો મચી ગયો હતો. અકસ્માતમાં કેટલાક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. કારચાલકની બેદરકારીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
More news from ગુજરાત and nearby areas
- ઊન પાટિયા બજારમાં બેફામ કારચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે. ઊન પાટિયા બજારમાં બેફામ કારચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે. સુરતના ઊન પાટિયા વિસ્તારમાં બેફામ કારચાલકનો આતંક જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર, એક કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બજારમાં પાર્ક કરેલા તેમજ રસ્તા પરથી પસાર થતા અંદાજે ૩ થી ૪ વાહનોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને ભારે હોબાળો મચી ગયો હતો. અકસ્માતમાં કેટલાક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. કારચાલકની બેદરકારીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.1
- पासोदरा की खाड़ी में केमिकल डंपिंग से हड़कंप, जिम्मेदारों पर होगी कड़ी कार्रवाई पासोदरा की खाड़ी में केमिकल डंपिंग से हड़कंप, जिम्मेदारों पर होगी कड़ी कार्रवाई1
- સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સુમન તૃપ્તિ આવાસમાં આજે રાત્રે બે જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આવાસના પ્રમુખ દ્વારા અચાનક રાજીનામું આપતા પૈસાની બાબતે રહેવાસીઓ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. વિવાદ વધતા બંને જૂથો આમને સામને આવી ગયા હતા અને લાકડાના ફટકાઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ પોલીસે બંને પક્ષોની પૂછપરછ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સુમન તૃપ્તિ આવાસમાં આજે રાત્રે બે જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આવાસના પ્રમુખ દ્વારા અચાનક રાજીનામું આપતા પૈસાની બાબતે રહેવાસીઓ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. વિવાદ વધતા બંને જૂથો આમને સામને આવી ગયા હતા અને લાકડાના ફટકાઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ પોલીસે બંને પક્ષોની પૂછપરછ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.1
- सूरत सिटी SOG ने वराछा पुलिस स्टेशन में ई-सिगरेट बेचने के मामले में पिछले दो महीने से फरार आरोपी को गिरफ्तार किया सूरत सिटी पुलिस कमिश्नर साहब श्री अनुपमसिंह गहलोत ने सूरत शहर में नशीली दवाओं की बुराई को खत्म करने के लिए "NO DRUGS IN SURAT CITY" कैंपेन शुरू किया है। जिसमें पुलिस कमिश्नर साहब श्री को पता चला कि शहर के इलाके में पान के पत्ते और तंबाकू प्रोडक्ट के होलसेल बेचने वाले ई-सिगरेट, बिना इंडियन हेल्थ वॉर्निंग वाली सिगरेट और ई-हुक्का बेच रहे हैं। इसलिए, ऐसे रिटेलर और होलसेल बेचने वालों को ढूंढकर उनके खिलाफ सख्त कार्रवाई करने और फरार आरोपियों को पकड़ने के निर्देश दिए गए हैं। इसलिए, डिप्टी पुलिस कमिश्नर श्री राजदीपसिंह नाकुम SOG और पुलिस इंस्पेक्टर श्री ए.एस.सोनारा SOG के गाइडेंस में SOG टीम ने यह काम किया है। उपरोक्त निर्देशों के अनुसार दिनांक 16/03/2026 को SOG ने आरोपी अमन दीपकभाई गोडिया को पकड़कर उसके पास से 39000/- रुपए कीमत की ई-सिगरेट जब्त कर वराछा पोस्ट ऑफिस में मामला दर्ज किया। जिस मामले में ई-सिगरेट की मात्रा सप्लाई करने वाले आरोपी को पकड़ने के निर्देश दिए गए थे। SOG के ASI हर्षदभाई मंगलूभाई और AHCO जितेंद्रसिंह प्रवीणसिंह नाओ को मिली सूचना के आधार पर आरोपी अनस यूसुफभाई घड़ियाली, उम्र 31, निवासी फ्लैट नंबर 502, अक्षर कॉम्प्लेक्स, गांधीबाग के सामने, नानपुरा, अठवा, सूरत शहर को अठवा अक्षर कॉम्प्लेक्स के पास आम सड़क से गिरफ्तार किया गया है। आरोपी निम्नलिखित अपराधों में फरार चल रहा था। (1) वराछा पी.ओ. G.R.No.11210060260604/2026 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 4,5,7,8 Mu45 आरोपी का क्रिमिनल इतिहास। (1) आठवां P.O.S. G.R.No. 11210005240847/2024 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 485 4,5,7,8 545 सूरत सिटी SOG ने वराछा पुलिस स्टेशन में ई-सिगरेट बेचने के मामले में पिछले दो महीने से फरार आरोपी को गिरफ्तार किया सूरत सिटी पुलिस कमिश्नर साहब श्री अनुपमसिंह गहलोत ने सूरत शहर में नशीली दवाओं की बुराई को खत्म करने के लिए "NO DRUGS IN SURAT CITY" कैंपेन शुरू किया है। जिसमें पुलिस कमिश्नर साहब श्री को पता चला कि शहर के इलाके में पान के पत्ते और तंबाकू प्रोडक्ट के होलसेल बेचने वाले ई-सिगरेट, बिना इंडियन हेल्थ वॉर्निंग वाली सिगरेट और ई-हुक्का बेच रहे हैं। इसलिए, ऐसे रिटेलर और होलसेल बेचने वालों को ढूंढकर उनके खिलाफ सख्त कार्रवाई करने और फरार आरोपियों को पकड़ने के निर्देश दिए गए हैं। इसलिए, डिप्टी पुलिस कमिश्नर श्री राजदीपसिंह नाकुम SOG और पुलिस इंस्पेक्टर श्री ए.एस.सोनारा SOG के गाइडेंस में SOG टीम ने यह काम किया है। उपरोक्त निर्देशों के अनुसार दिनांक 16/03/2026 को SOG ने आरोपी अमन दीपकभाई गोडिया को पकड़कर उसके पास से 39000/- रुपए कीमत की ई-सिगरेट जब्त कर वराछा पोस्ट ऑफिस में मामला दर्ज किया। जिस मामले में ई-सिगरेट की मात्रा सप्लाई करने वाले आरोपी को पकड़ने के निर्देश दिए गए थे। SOG के ASI हर्षदभाई मंगलूभाई और AHCO जितेंद्रसिंह प्रवीणसिंह नाओ को मिली सूचना के आधार पर आरोपी अनस यूसुफभाई घड़ियाली, उम्र 31, निवासी फ्लैट नंबर 502, अक्षर कॉम्प्लेक्स, गांधीबाग के सामने, नानपुरा, अठवा, सूरत शहर को अठवा अक्षर कॉम्प्लेक्स के पास आम सड़क से गिरफ्तार किया गया है। आरोपी निम्नलिखित अपराधों में फरार चल रहा था। (1) वराछा पी.ओ. G.R.No.11210060260604/2026 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 4,5,7,8 Mu45 आरोपी का क्रिमिनल इतिहास। (1) आठवां P.O.S. G.R.No. 11210005240847/2024 इलेक्ट्रॉनिक सिगरेट पर रोक (प्रोडक्शन, मैन्युफैक्चर, इम्पोर्ट, एक्सपोर्ट, ट्रांसपोर्ट, सेल, डिस्ट्रीब्यूशन, स्टोरेज और एडवरटाइजमेंट एक्ट 2019 N. उलम 485 4,5,7,8 5451
- कडोदरा की मारुति नंदन मिल में मजदूरों का आक्रोश पसीना मजदूरों का और मुनाफा मालिक का? तानाशाही के गंभीर आरोप सूरत के औद्योगिक हब कहे जाने वाले कडोदरा इलाके में स्थित मारुति नंदन प्रोसेसर मिल फिलहाल विवादों के घेरे में फंसी है। मिल मैनेजमेंट पर मजदूरों के आर्थिक शोषण, वेतन में गैरकानूनी कटौती और तानाशाही रवैये के गंभीर आरोप लगने से हड़कंप मच गया है। - लेबर लॉ के अनुसार किसी भी कर्मचारी को निकालने से पहले नोटिस पीरियड देना अनिवार्य है, लेकिन यहां मिल मालिक ने रातों-रात मजदूरों को निकालकर कानून की धज्जियां उड़ा दीं, ऐसा कॉन्ट्रैक्टर ने बताया है। कडोदरा की मारुति नंदन मिल में मजदूरों का आक्रोश पसीना मजदूरों का और मुनाफा मालिक का? तानाशाही के गंभीर आरोप सूरत के औद्योगिक हब कहे जाने वाले कडोदरा इलाके में स्थित मारुति नंदन प्रोसेसर मिल फिलहाल विवादों के घेरे में फंसी है। मिल मैनेजमेंट पर मजदूरों के आर्थिक शोषण, वेतन में गैरकानूनी कटौती और तानाशाही रवैये के गंभीर आरोप लगने से हड़कंप मच गया है। - लेबर लॉ के अनुसार किसी भी कर्मचारी को निकालने से पहले नोटिस पीरियड देना अनिवार्य है, लेकिन यहां मिल मालिक ने रातों-रात मजदूरों को निकालकर कानून की धज्जियां उड़ा दीं, ऐसा कॉन्ट्रैक्टर ने बताया है। जब मजदूर अपना हक मांगने गए तो मैनेजमेंट ने समझौता करने के बजाय पुलिस बुलाकर गरीब श्रमिकों को डराने और मिल से बाहर खदेड़ने की कोशिश की, ऐसे आरोप लगे हैं। गरीब मजदूरों की खून-पसीने की कमाई पर डाका डालने वाली ऐसी मिल के खिलाफ प्रशासन सख्त कदम उठाएगा या नहीं? यह अब देखना बाकी है।1
- कडोदरा में मजदूरों का हुंकार: मारुति नंदन मिल प्रबंधन के खिलाफ पुलिस चौकी पहुंचे सैकड़ों श्रमिक। #viralrbharatexpressnews #suratgujarat1
- सूरत पांडेसरा विस्तार तेरे नाम चौकड़ी में ट्रैफिक पुलिस की लापरवाही सूरत पांडेसरा विस्तार तेरे नाम चौकड़ी में ट्रैफिक पुलिस कर्मचारी जो कि had फोन कान में लगा कर आराम से पेड़ के या लारी पर बाथे रहते है जिसे लवी लगी लाइन1
- रिक्शा और बर्गमैन स्कूटर से यात्रियों को गुमराह कर मोबाइल चोरी करने वाला गैंग इच्छापुर पुलिस के हत्थे चढ़ा रिक्शा और बर्गमैन स्कूटर से यात्रियों को गुमराह कर मोबाइल चोरी करने वाला गैंग इच्छापुर पुलिस के हत्थे चढ़ा1