Shuru
Apke Nagar Ki App…
આજરોજ શ્રી કે.ડી. ચૌધરી સંસ્કાર વિદ્યા સંકુલ પાંથાવાડામાં ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં શાળા તરફથી તમામ બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યા.બાળકોએ ઉત્સાહપૂર્વક પતંગ ચગાવવાનો આનંદ માણ્યો. તેમજ ચૌધરી દેવજીભાઈ આરટીઓ પાલનપુર તરફથી બાળકોને વીર મહારાજના પ્રસાદ રૂપે ઘુઘરી અને સુખડી આપવામાં આવી. બાળકોએ ઉતરાણ પર્વની ધામધૂમથી ઉજવણી કરી જેમા સમગ્ર શાળા સ્ટાફગણે પણ ઉત્સાહભેર ભાગ લીધો.
B
BHADUR

More news from Palanpur and nearby areas
- પાલનપુર પાટિયાની સંસ્કાર ભારતી વિદ્યાલયમાં ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ1
- *શ્રી જ્ઞાનમંદિર વિદ્યા સંકુલ પાલનપુર*1
- આજરોજ શ્રી કે.ડી. ચૌધરી સંસ્કાર વિદ્યા સંકુલ પાંથાવાડામાં ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં શાળા તરફથી તમામ બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યા.બાળકોએ ઉત્સાહપૂર્વક પતંગ ચગાવવાનો આનંદ માણ્યો. તેમજ ચૌધરી દેવજીભાઈ આરટીઓ પાલનપુર તરફથી બાળકોને વીર મહારાજના પ્રસાદ રૂપે ઘુઘરી અને સુખડી આપવામાં આવી. બાળકોએ ઉતરાણ પર્વની ધામધૂમથી ઉજવણી કરી જેમા સમગ્ર શાળા સ્ટાફગણે પણ ઉત્સાહભેર ભાગ લીધો.1
- પાલનપુર આવો તો એકવાર અવશ્ય મુલાકાત લેજો1
- Job in Palanpur School l how to job in gujrat l પાલનપુર સ્કૂલ મા આવી નોકરી l1
- પાલનપુર તાલુકાના વાધણા ગામે પાંત્રોડ પરિવાર માં ભજન સત્સંગનો પવિત્ર કાર્યક્રમ યોજાયો..1
- પાલનપુર શહેરના વેપારીઓ સાથે આ વખતે કેવી રઈ ઉત્તરાયણ !! આવો માહોલ નહિ જોયો હોય !! મોજે મોજ વેપારીઓ...1
- ઉમિયા વોચ પાલનપુર ની સૌથી જૂની અને નવા રંગ રૂપ સાથે તૈયાર1