Shuru
Apke Nagar Ki App…
ગોધરા તાલુકના ગઢ ગામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી રૂપિયા ૨૫,૭૪,૯૯૬ નો દારૂ ઝડપી પાડતી એલસીબી.
SS
Sanjay Singh
ગોધરા તાલુકના ગઢ ગામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી રૂપિયા ૨૫,૭૪,૯૯૬ નો દારૂ ઝડપી પાડતી એલસીબી.
- CCsraval.Godhra, Panch Mahals🙏20 hrs ago
More news from Gujarat and nearby areas
- શેહરા માં ખાણીજ ચોરો નું સામ્રાજ્ય ચાલે છે ? ખનીજ વિભાગે 30 લાખ ની કિંમતના 3 વાહનો ખનીજ ચોરી કરતા પકડ્યા.1
- 🤟🔥🔥🔥1
- જન્મ નો દાખલો સુધારવા ગયેલ નાગરીક સાથે કાલોલ પાલીકા કર્મચારી ની દાદાગીરી નો વિડીઓ વાઈરલ. કાલોલ પંથકમાં આજ રોજ વાઈરલ થયેલ વિડીઓ મા કાલોલ નગરપાલિકા કચેરી ખાતે આધાર કાર્ડ અપડેટ કરવા માટે ક્યુઆર કોડ વાળા જનમના દાખલા માટે અરજી આપનાર નાગરીકે દાખલો મેળવવા અંગેની વાતચીત કરતા કર્મચારીએ ઉદ્ધતાઈ ભરેલ વર્તન કરી ઝપાઝપી કરી હોવાનો અને અરજી ફાડી નાખજો, ઝાપટ પડશે તેવી વાતચીત નો વિડીઓ વાઈરલ થયો છે. નગરપાલિકાનો સંપર્ક કરતા દરરોજની સંખ્યાબંધ અરજીઓ આવતી હોવાથી કામ ધીમુ ચાલે છે જયારે બાળકના વાલી નો સંપર્ક કરતા ૧૭/૧૨/૨૪ ના રોજ અરજી આપી હતી ત્યારબાદ તપાસ કરતા અઠવાડિયા પછી તપાસ કરજો એમ જણાવ્યુ હતુ આજ રોજ તપાસ કરતા ઉદ્ધત વર્તન કરેલ ઝાપટ પડશે તેવી વાત કરી છે.1
- Yasla ગોધરા વાળી ગાત્રાળ માં1
- #Godhra : લાખોના ખર્ચે બનાવવામાં આવેલ સ્ટેચ્યુની હાલત જર્જરિત | Bharat Times News1
- સ્પેલિંગ સ્પર્ધા ધોરણ:૮ (પોલન બજાર ઉર્દૂ કુમાર શાળા, ગોધરા) ૩૦/૧૨/૨૦૨૪1