Shuru
Apke Nagar Ki App…
શેહરા માં ખાણીજ ચોરો નું સામ્રાજ્ય ચાલે છે ? ખનીજ વિભાગે 30 લાખ ની કિંમતના 3 વાહનો ખનીજ ચોરી કરતા પકડ્યા.
સ્વદેશ દર્પણ ન્યુઝ
શેહરા માં ખાણીજ ચોરો નું સામ્રાજ્ય ચાલે છે ? ખનીજ વિભાગે 30 લાખ ની કિંમતના 3 વાહનો ખનીજ ચોરી કરતા પકડ્યા.
More news from Gujarat and nearby areas
- Samjhana 🔥😎1
- ગરીબ ખેડૂતો પાસેથી વાહનો ભાડે લેવાની લાલચ આપી તેઓના નામ ઉપર ટ્રેક્ટર મીની ટ્રેક્ટર અને ટેમ્પો જેવા વાહનો ખરીદ કરી વાહનોના હપ્તા ન ભરવા કે ભાડું ન આપી તેઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ હાલ રૂરલ પોલીસ સ્ટેશન એ નોંધાતા પોલીસે ઔદ્યોગિક વસાહત વિસ્તાર માં રહેતા એક ઈસમ સામે કાર્યવાહી કરી 48 લાખ રૂપિયા 13 વાહનો કબ્જે લીધા છે, અનેક જિલ્લાઓ માં આરોપીએ સેંકડો લોકો ને ચૂનો લગાવ્યો હોવાથી પોલીસે તેના બે દિવસ ના રિમાન્ડ મેળવી ઊંડી તપાસ શરૂ કરી છે.2
- કાલોલના એએસઆઇ મનીષભાઈ પરમારે પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવતા પાઇપિંગ સેરેમની યોજાયો. કાલોલ કાલોલ પોલીસ સ્ટેશનમા એએસઆઇ તરીકે ફરજ બજાવતા મનીષભાઈ પરમાર દ્વારા ખાતાકીય પરીક્ષા પાસ કરતા ગુરુવારે જીલ્લા પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે તેઓ સાથે સાત પોલીસ કર્મચારીઓ પાઈપિંગ સેરેમની યોજાયો હતો અને પીએસઆઈ તરીકે પ્રમોશન મળ્યુ હતુ જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા સ્ટાર આપી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી મનીષભાઈ પરમાર નુ પીએસઆઈ તરીકે નુ પ્રથમ પોસ્ટીંગ અમદાવાદ શહેર મા કરવામાં આવ્યું છે.2
- Panch mahal jhansi1
- કચ્છ માંડવીના ગોધરા ગામે યુવતીને તલવાર અને ગુપ્તીના ઘા જીકી હત્યા કરી દેવાની ઘટનાથી ભારે ચકચાર1
- ગોધરા યુવતી ના હત્યાકાંડ બાબતે લખન ધૂવાએ આશંકાઓ ના પન્ના ઉથલાવ્યા1