Shuru
Apke Nagar Ki App…
કાલોલના એએસઆઇ મનીષભાઈ પરમારે પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવતા પાઇપિંગ સેરેમની યોજાયો. કાલોલ કાલોલ પોલીસ સ્ટેશનમા એએસઆઇ તરીકે ફરજ બજાવતા મનીષભાઈ પરમાર દ્વારા ખાતાકીય પરીક્ષા પાસ કરતા ગુરુવારે જીલ્લા પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે તેઓ સાથે સાત પોલીસ કર્મચારીઓ પાઈપિંગ સેરેમની યોજાયો હતો અને પીએસઆઈ તરીકે પ્રમોશન મળ્યુ હતુ જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા સ્ટાર આપી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી મનીષભાઈ પરમાર નુ પીએસઆઈ તરીકે નુ પ્રથમ પોસ્ટીંગ અમદાવાદ શહેર મા કરવામાં આવ્યું છે.
VM
Virendra Mehta

More news from Gujarat and nearby areas
- status 20251
- પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવતા મનીષભાઈ પરમાર નો કાલોલ પોલીસ મથકે વિદાય સમારોહ યોજાયો કાલોલ તા ૦૫/૦૧/૨૫ કાલોલ પોલીસ મથકે એએસઆઈ તરીકે ફરજ બજાવતા મનીષભાઈ પરમાર ખાતાકીય પરીક્ષા પાસ કરતા તેઓને પીએસઆઈ તરીકેનું પ્રમોશન મળ્યુ હતુ તેઓનું પ્રથમ પોસ્ટિગ અમદાવાદ શહેર મા કરવામાં આવ્યું છે ત્યારે કાલોલ પોલીસ મથકે સીનીયર પીઆઈ આર ડી ભરવાડ અને નવા આવેલ પીએસઆઈ પીયૂષ ક્રિશ્ચ્યન થતા ગ્રામજનો અને મીડિયા તથા પ્રમોશન મેળવતા મનીષભાઈ ના પરીવારજનો અને સગા સંબંધીઓ ની હાજરીમાં વિદાય સમારોહ યોજાયો જેમા તેઓની કોન્સ્ટેબલ થી હેડ કોન્સ્ટેબલ અને ત્યારબાદ એએસઆઈ તરીકે ની કામગીરી બિરદાવી તેઓને બઢતી મળતા શુભેચ્છાઓ પાઠવી પીઆઈ આર ડી ભરવાડ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરાયું અને ખુબ પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવી. પોલીસ સ્ટાફ અને મિડીયા દ્વારા પુષ્પ ગુચ્છ આપી ભાવભીની વિદાય આપી. મનીષભાઈ એ કાલોલ અને પંચમહાલ જિલ્લાના નોકરી દરમ્યાન ના પોતાના અનુભવો વર્ણવ્યા હતા સમગ્ર કાર્યક્ર્મ નુ સંચાલન એએસઆઈ ભાવેશભાઇ દ્વારા કરવામાં આવેલ.2
- કચ્છ : આદિપુર ખાતે શ્રી અખિલ ભારતીય ભાનુશાલી મહાજન સરોવર તથા અખિલ ભારતીય સેવા સમિતિ ટ્રસ્ટ ની ત્રી વાર્ષિક સામેલ નો આયોજન. કચ્છ જિલ્લાના આદિપુર ખાતે ભાનું મહેલ માં શ્રી અખિલ ભારતીય ભાનુશાલી મહાજન સરોવર તથા અખિલ ભારતીય સેવા સમિતિ ટ્રસ્ટનું બે દિવસીય ત્રી વાર્ષિક સંમેલન નો આયોજન કરવામાં આવ્યું હતું, સંમેલનમાં સમગ્ર દેશમાં ના જુદા જુદા જિલ્લાઓ માંથી સિંધી ભાનુશાલી મહાજન સમાજના હોદ્દેદારો સંમેલન માં હજાર રહ્યા હતા કાર્યક્રમમાં સમાજના વિકાસ અને સમસ્યાઓ અંગે વિવિધ યોજનાઓ બનાવમાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સિંધી ભાનુશાલી મહાજન સરોવર ના અધ્યક્ષ ગંગારામ ભાનુશાલી આગેવાની હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, ગાંધીધામ ના એમ એલ એ માલતીબેન મહેશ્વરી સહિત ના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. બાઈટ - વિનોદ ચાવડા, સાંસદ કચ્છ લોકસભા. બાઈટ - ગોવિંદ મંગે, સામાજિક અગ્રણી બાઈટ - વિનોદ મેઘાણી, સેક્રેટરી, અખિલ ભરતીય સિંધી ભાનુશાલી મહાજન સરોવર2
- ગરીબ ખેડૂતોના નામે ટ્રેક્ટરો સહિતની લોન લઈ છેતરપિંડી કરનાર એક ઈસમ ની હાલોલ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો1
- ગોધરા વારો મૂકો 😄😀😃1
- *ગોધરા તાલુકા કક્ષા - સમૂહ ગીત ગાન સ્પર્ધા.*1