logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વલસાડ નગરપાલિકા તંત્રની કામગીરી સામે હવે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે! ભીડભંજન મંદિર પાછળ રોજીરોટી કમાતા નાના વેપારીઓના ધંધા આજે દબાણના નામે દૂર કરવામાં આવી રહ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે—આ જ વેપારીઓ પાસેથી નગરપાલિકા દ્વારા દરરોજ ₹30ની પાવતી રસીદ લેવામાં આવે છે! જો આ જગ્યા દબાણ છે, તો પછી પાવતી શા માટે લેવામાં આવે છે? અને જો નગરપાલિકા પાવતી લઈને આ લોકોને ધંધો કરવાની મંજૂરી આપે છે, તો પછી અચાનક આ જ ધંધો દબાણ કેવી રીતે બની ગયો? આ લોકો કોઈ મોટા વેપારી નથી… કોઈ કરોડો રૂપિયાના માલિક નથી… રોજ કમાય અને રોજ ખાય એવા ગરીબ પરિવારો છે. તેમની રોજીરોટી પર આજે સરકારી કાર્યવાહીનો બુલડોઝર ફરી રહ્યો છે! નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે જે દબાણરૂપ છે, તે દૂર કરવામાં આવે છે. વાત કાયદાની છે તો કાયદો સૌ માટે સરખો હોવો જોઈએ! વલસાડ શહેરમાં અનેક જગ્યાએ રસ્તા પર દુકાનોનો વિસ્તાર, ગેરકાયદેસર બાંધકામ અને વર્ષોથી ઉભેલા દબાણો નજરે પડે છે… તો સવાલ એ છે કે કાર્યવાહી ત્યાં કેમ નથી થતી? શું નગરપાલિકાનો કાયદો માત્ર ગરીબોના થડા અને લારી સુધી જ સીમિત છે? એક તરફ પાવતી ફાડવામાં આવે… અને બીજી તરફ એ જ ધંધાને દબાણ ગણાવી હટાવવામાં આવે… તો આ આખી પ્રક્રિયાની જવાબદારી કોની? ગરીબોના પેટ પર લાત મારવી સહેલી છે… પરંતુ સાચો કાયદો એ છે, જે નાના હોય કે મોટા—દરેક માટે એકસરખો લાગુ પડે! હવે વલસાડના નાગરિકોનો સીધો સવાલ છે— દબાણ છે તો પાવતી શા માટે? અને પાવતી છે તો દબાણ કેવી રીતે? આ સવાલનો જવાબ વલસાડ નગરપાલિકા તંત્રએ આપવો જ પડશે! #Valsad

1 hr ago
user_AbdulHamid Hussain Shaikh
AbdulHamid Hussain Shaikh
Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • વલસાડ નગરપાલિકા તંત્રની કામગીરી સામે હવે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે! ભીડભંજન મંદિર પાછળ રોજીરોટી કમાતા નાના વેપારીઓના ધંધા આજે દબાણના નામે દૂર કરવામાં આવી રહ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે—આ જ વેપારીઓ પાસેથી નગરપાલિકા દ્વારા દરરોજ ₹30ની પાવતી રસીદ લેવામાં આવે છે! જો આ જગ્યા દબાણ છે, તો પછી પાવતી શા માટે લેવામાં આવે છે? અને જો નગરપાલિકા પાવતી લઈને આ લોકોને ધંધો કરવાની મંજૂરી આપે છે, તો પછી અચાનક આ જ ધંધો દબાણ કેવી રીતે બની ગયો? આ લોકો કોઈ મોટા વેપારી નથી… કોઈ કરોડો રૂપિયાના માલિક નથી… રોજ કમાય અને રોજ ખાય એવા ગરીબ પરિવારો છે. તેમની રોજીરોટી પર આજે સરકારી કાર્યવાહીનો બુલડોઝર ફરી રહ્યો છે! નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે જે દબાણરૂપ છે, તે દૂર કરવામાં આવે છે. વાત કાયદાની છે તો કાયદો સૌ માટે સરખો હોવો જોઈએ! વલસાડ શહેરમાં અનેક જગ્યાએ રસ્તા પર દુકાનોનો વિસ્તાર, ગેરકાયદેસર બાંધકામ અને વર્ષોથી ઉભેલા દબાણો નજરે પડે છે… તો સવાલ એ છે કે કાર્યવાહી ત્યાં કેમ નથી થતી? શું નગરપાલિકાનો કાયદો માત્ર ગરીબોના થડા અને લારી સુધી જ સીમિત છે? એક તરફ પાવતી ફાડવામાં આવે… અને બીજી તરફ એ જ ધંધાને દબાણ ગણાવી હટાવવામાં આવે… તો આ આખી પ્રક્રિયાની જવાબદારી કોની? ગરીબોના પેટ પર લાત મારવી સહેલી છે… પરંતુ સાચો કાયદો એ છે, જે નાના હોય કે મોટા—દરેક માટે એકસરખો લાગુ પડે! હવે વલસાડના નાગરિકોનો સીધો સવાલ છે— દબાણ છે તો પાવતી શા માટે? અને પાવતી છે તો દબાણ કેવી રીતે? આ સવાલનો જવાબ વલસાડ નગરપાલિકા તંત્રએ આપવો જ પડશે! #Valsad
    1
    વલસાડ નગરપાલિકા તંત્રની કામગીરી સામે હવે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે!

ભીડભંજન મંદિર પાછળ રોજીરોટી કમાતા નાના વેપારીઓના ધંધા આજે દબાણના નામે દૂર કરવામાં આવી રહ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે—આ જ વેપારીઓ પાસેથી નગરપાલિકા દ્વારા દરરોજ ₹30ની પાવતી રસીદ લેવામાં આવે છે!

જો આ જગ્યા દબાણ છે, તો પછી પાવતી શા માટે લેવામાં આવે છે?
અને જો નગરપાલિકા પાવતી લઈને આ લોકોને ધંધો કરવાની મંજૂરી આપે છે, તો પછી અચાનક આ જ ધંધો દબાણ કેવી રીતે બની ગયો?

આ લોકો કોઈ મોટા વેપારી નથી… કોઈ કરોડો રૂપિયાના માલિક નથી… રોજ કમાય અને રોજ ખાય એવા ગરીબ પરિવારો છે. તેમની રોજીરોટી પર આજે સરકારી કાર્યવાહીનો બુલડોઝર ફરી રહ્યો છે!

નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે જે દબાણરૂપ છે, તે દૂર કરવામાં આવે છે. વાત કાયદાની છે તો કાયદો સૌ માટે સરખો હોવો જોઈએ!

વલસાડ શહેરમાં અનેક જગ્યાએ રસ્તા પર દુકાનોનો વિસ્તાર, ગેરકાયદેસર બાંધકામ અને વર્ષોથી ઉભેલા દબાણો નજરે પડે છે… તો સવાલ એ છે કે કાર્યવાહી ત્યાં કેમ નથી થતી?

શું નગરપાલિકાનો કાયદો માત્ર ગરીબોના થડા અને લારી સુધી જ સીમિત છે?

એક તરફ પાવતી ફાડવામાં આવે… અને બીજી તરફ એ જ ધંધાને દબાણ ગણાવી હટાવવામાં આવે… તો આ આખી પ્રક્રિયાની જવાબદારી કોની?

ગરીબોના પેટ પર લાત મારવી સહેલી છે… પરંતુ સાચો કાયદો એ છે, જે નાના હોય કે મોટા—દરેક માટે એકસરખો લાગુ પડે!

હવે વલસાડના નાગરિકોનો સીધો સવાલ છે—
દબાણ છે તો પાવતી શા માટે? અને પાવતી છે તો દબાણ કેવી રીતે?

આ સવાલનો જવાબ વલસાડ નગરપાલિકા તંત્રએ આપવો જ પડશે!
#Valsad
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    1 hr ago
  • Post by Govind अहीवर
    1
    Post by Govind अहीवर
    user_Govind अहीवर
    Govind अहीवर
    દમણ, દમણ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ•
    9 hrs ago
  • आज सूरत में AAP नेताओं ने शराब अड्डे पर जनता रेड की सरकार शराब के अड्डे बंद नहीं करवा सकती, लेकिन विपक्ष के नेता को तुरंत जेल भेज देती है आज सूरत में AAP नेताओं ने शराब अड्डे पर जनता रेड की सरकार शराब के अड्डे बंद नहीं करवा सकती, लेकिन विपक्ष के नेता को तुरंत जेल भेज देती है
    1
    आज सूरत में AAP नेताओं ने शराब  अड्डे पर जनता रेड की

सरकार शराब के अड्डे बंद नहीं करवा सकती, लेकिन विपक्ष के नेता को तुरंत जेल भेज देती है
आज सूरत में AAP नेताओं ने शराब  अड्डे पर जनता रेड की
सरकार शराब के अड्डे बंद नहीं करवा सकती, लेकिन विपक्ष के नेता को तुरंत जेल भेज देती है
    user_SKT NEWS
    SKT NEWS
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    21 min ago
  • भाजपा महिला नेता की 24 वर्षीय पुत्रवधू की आत्महत्या से मचा हड़कंप, पति के कथित अफेयर का मामला सामने आया।#liveindiasuratnews24 #trendingreels #trending #viralvideo
    1
    भाजपा महिला नेता की 24 वर्षीय पुत्रवधू की आत्महत्या से मचा हड़कंप, पति के कथित अफेयर का मामला सामने आया।#liveindiasuratnews24 #trendingreels #trending #viralvideo
    user_Liveindiasuratnews24
    Liveindiasuratnews24
    mediya news reporter પલસાણા, સુરત, ગુજરાત•
    55 min ago
  • કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની 24 વર્ષીય પુત્રવધૂનો આપઘાત પતિના કથિત પ્રેમસંબંધથી કંટાળી આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની 24 વર્ષીય પુત્રવધૂનો આપઘાત પતિના કથિત પ્રેમસંબંધથી કંટાળી આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ કડોદરા-બારડોલી રોડની શ્રીનિવાસ ગ્રીનસિટી સોસાયટીમાં ચકચારી ઘટના માત્ર બે વર્ષના લગ્નજીવન બાદ નિધિકુમારીએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું આપઘાત પહેલાં લખેલી બે પાનાની સ્યુસાઈડ નોટ પોસ્ટમોર્ટમ દરમિયાન મળી આવી નોટમાં પતિના અન્ય મહિલા સાથેના કથિત સંબંધ અને માનસિક ત્રાસનો ઉલ્લેખ પોલીસે પતિ સૌરભસિંગ અને તેની કથિત પ્રેમિકા ઇશિકા બેનરજીની ધરપકડ કરી કડોદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી પોલીસનું કહેવું છે કે સ્યુસાઈડ નોટ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
    1
    કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની 24 વર્ષીય પુત્રવધૂનો આપઘાત

પતિના કથિત પ્રેમસંબંધથી કંટાળી આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ

કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની 24 વર્ષીય પુત્રવધૂનો આપઘાત
પતિના કથિત પ્રેમસંબંધથી કંટાળી આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ
કડોદરા-બારડોલી રોડની શ્રીનિવાસ ગ્રીનસિટી સોસાયટીમાં ચકચારી ઘટના
માત્ર બે વર્ષના લગ્નજીવન બાદ નિધિકુમારીએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
આપઘાત પહેલાં લખેલી બે પાનાની સ્યુસાઈડ નોટ પોસ્ટમોર્ટમ દરમિયાન મળી આવી
નોટમાં પતિના અન્ય મહિલા સાથેના કથિત સંબંધ અને માનસિક ત્રાસનો ઉલ્લેખ
પોલીસે પતિ સૌરભસિંગ અને તેની કથિત પ્રેમિકા ઇશિકા બેનરજીની ધરપકડ કરી
કડોદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
પોલીસનું કહેવું છે કે સ્યુસાઈડ નોટ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • વલસાડ નગરપાલિકા હોસ્પિટલ: લાખોની ગ્રાન્ટ છતાં બાથરૂમની આવી હાલત! વલસાડ નગરપાલિકા હોસ્પિટલમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ અને બજેટની વાતો થાય છે… પણ અહીંની બાથરૂમની તસવીરો જોઈને તમે પણ કહેશો—આ પૈસા આખરે જાય છે ક્યાં? કેમેરામાં જરા ધ્યાનથી જુઓ… ડસ્ટબિન રાખવામાં આવી છે, પરંતુ તેમાં કચરો નાખવા માટે પોલિથિન કે કચરાની થેલી સુધીની વ્યવસ્થા નથી! હવે આ નળ જુઓ… નળની હાલત એવી છે કે જાણે વર્ષોથી તેની કોઈને ખબર જ ન હોય! જ્યાં પાણી નથી આવતું ત્યાં વોશબેસિન ઠીક થાક હાલતમાં અને જ્યાં પાણી આવે ત્યાં પણ વોસબેસીન જોવા લાયક. હોસ્પિટલમાં સ્વચ્છતા અને સુવિધા હોવી જોઈએ, પરંતુ અહીં તો સુવિધા કરતાં બેદરકારી વધારે નજરે પડી રહી છે! સવાલ સીધો છે… જો હોસ્પિટલની મૂળભૂત સુવિધાઓની જાળવણી માટે સરકારી નાણાં ફાળવવામાં આવે છે, તો પછી આટલી ખરાબ હાલત કેમ? શું અધિકારીઓ માત્ર ગ્રાન્ટ આવે ત્યાં સુધી જ જાગે છે? કે પછી ગ્રાન્ટ આવ્યા બાદ હોસ્પિટલની સુવિધાઓની જવાબદારી ભૂલી જાય છે? દર્દીઓ અને તેમના પરિવારજનો માટે સ્વચ્છ બાથરૂમ કોઈ લક્ઝરી નથી… આ તો મૂળભૂત સુવિધા અને જરૂરીયાત છે! હવે જોવાનું એ છે કે આ તસવીરો સામે આવ્યા બાદ વલસાડ નગરપાલિકા તંત્ર જાગશે કે પછી દર્દીઓ અને તેમના પરિવારજનોને આવી જ હાલતમાં બાથરૂમ વાપરવાની ફરજ પડશે? સવાલ તો ઘણો મોટો છે… જવાબદારી કોની?
    1
    વલસાડ નગરપાલિકા હોસ્પિટલ: લાખોની ગ્રાન્ટ છતાં બાથરૂમની આવી હાલત!

વલસાડ નગરપાલિકા હોસ્પિટલમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ અને બજેટની વાતો થાય છે…
પણ અહીંની બાથરૂમની તસવીરો જોઈને તમે પણ કહેશો—આ પૈસા આખરે જાય છે ક્યાં?

કેમેરામાં જરા ધ્યાનથી જુઓ…

ડસ્ટબિન રાખવામાં આવી છે, પરંતુ તેમાં કચરો નાખવા માટે પોલિથિન કે કચરાની થેલી સુધીની વ્યવસ્થા નથી!

હવે આ નળ જુઓ…
નળની હાલત એવી છે કે જાણે વર્ષોથી તેની કોઈને ખબર જ ન હોય!

જ્યાં પાણી નથી આવતું ત્યાં વોશબેસિન ઠીક થાક હાલતમાં અને જ્યાં પાણી આવે ત્યાં  પણ વોસબેસીન જોવા લાયક.

હોસ્પિટલમાં સ્વચ્છતા અને સુવિધા હોવી જોઈએ, પરંતુ અહીં તો સુવિધા કરતાં બેદરકારી વધારે નજરે પડી રહી છે!

સવાલ સીધો છે…

જો હોસ્પિટલની મૂળભૂત સુવિધાઓની જાળવણી માટે સરકારી નાણાં ફાળવવામાં આવે છે, તો પછી આટલી ખરાબ હાલત કેમ?

શું અધિકારીઓ માત્ર ગ્રાન્ટ આવે ત્યાં સુધી જ જાગે છે?
કે પછી ગ્રાન્ટ આવ્યા બાદ હોસ્પિટલની સુવિધાઓની જવાબદારી ભૂલી જાય છે?

દર્દીઓ અને તેમના પરિવારજનો માટે સ્વચ્છ બાથરૂમ કોઈ લક્ઝરી નથી…
આ તો મૂળભૂત સુવિધા અને જરૂરીયાત છે!

હવે જોવાનું એ છે કે આ તસવીરો સામે આવ્યા બાદ વલસાડ નગરપાલિકા તંત્ર જાગશે કે પછી દર્દીઓ અને તેમના પરિવારજનોને આવી જ હાલતમાં બાથરૂમ વાપરવાની ફરજ પડશે?

સવાલ તો ઘણો મોટો છે… જવાબદારી કોની?
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    4 hrs ago
  • कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार सूरत जिले के कड़ोदरा में 24 वर्षीय निधिकुमारी ने फांसी लगाकर आत्महत्या कर ली। सुसाइड नोट में पति के दूसरी महिला से कथित संबंध और मानसिक प्रताड़ना का उल्लेख किया गया था। पुलिस जांच के बाद पति सौरभसिंह और उसकी कथित प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया गया है। मामले में आगे की जांच जारी है। कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार सूरत जिले के कड़ोदरा में 24 वर्षीय निधिकुमारी ने फांसी लगाकर आत्महत्या कर ली। सुसाइड नोट में पति के दूसरी महिला से कथित संबंध और मानसिक प्रताड़ना का उल्लेख किया गया था। पुलिस जांच के बाद पति सौरभसिंह और उसकी कथित प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया गया है। मामले में आगे की जांच जारी है।
    1
    कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार
सूरत जिले के कड़ोदरा में 24 वर्षीय निधिकुमारी ने फांसी लगाकर आत्महत्या कर ली। सुसाइड नोट में पति के दूसरी महिला से कथित संबंध और मानसिक प्रताड़ना का उल्लेख किया गया था। पुलिस जांच के बाद पति सौरभसिंह और उसकी कथित प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया गया है। मामले में आगे की जांच जारी है।

    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    39 min ago
  • સુરતના ભેસ્તાન વિસ્તારમાં નોંધાયેલા સાપરાધ મનુષ્ય વધના ગંભીર ગુનાનો ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં નોંધાયેલા સાપરાધ મનુષ્ય વધના ગંભીર ગુનાનો ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. ફરિયાદ મુજબ, 18 ઓગસ્ટના રોજ સુમન શક્તિ આવાસ પાસે મહિલાઓ સામે પેશાબ કરતા નિતેશ ભુવાનીરામ ખેડેકરને અટકાવવા આરોપી શુભમ સુદર્શન પાત્રે તેના ગળાના ભાગેથી પકડી ખેંચ્યો હતો. આ દરમિયાન ગળું દબાઈ જવાથી નિતેશનું શ્વાસ રૂંધાતા મોત થયું હતું. ગુનો નોંધાયા બાદ ભેસ્તાન પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી 21 વર્ષીય શુભમ સુદર્શન પાત્રને પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    1
    સુરતના ભેસ્તાન વિસ્તારમાં નોંધાયેલા સાપરાધ મનુષ્ય વધના ગંભીર ગુનાનો ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં નોંધાયેલા સાપરાધ મનુષ્ય વધના ગંભીર ગુનાનો ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે.
ફરિયાદ મુજબ, 18 ઓગસ્ટના રોજ સુમન શક્તિ આવાસ પાસે મહિલાઓ સામે પેશાબ કરતા નિતેશ ભુવાનીરામ ખેડેકરને અટકાવવા આરોપી શુભમ સુદર્શન પાત્રે તેના ગળાના ભાગેથી પકડી ખેંચ્યો હતો. આ દરમિયાન ગળું દબાઈ જવાથી નિતેશનું શ્વાસ રૂંધાતા મોત થયું હતું.
ગુનો નોંધાયા બાદ ભેસ્તાન પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી 21 વર્ષીય શુભમ સુદર્શન પાત્રને પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
આરોપીને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    47 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.