logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રિપોર્ટ : હિતેશ પ્રજાપતિ *કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કહેવત ને સાચી ઠરાવતી ફરી એક વાર ઘટના સામે આવી* કચ્છ ના નાના રણ માં વિશ્વ નું સૌથી નાનું શિયાળ જોવા મળ્યું. વિશ્વનું સૌથી નાનું શિયાળ હવે ગુજરાતના રણમાં!, કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું, આ અદભૂત પ્રાણી ને જોઈ ને નજરે જોનારા ઓ માં કુતૂહલ જોવા મળ્યું. રિપોર્ટ : હિતેશ પ્રજાપતિ *કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કહેવત ને સાચી ઠરાવતી ફરી એક વાર ઘટના સામે આવી* કચ્છ ના નાના રણ માં વિશ્વ નું સૌથી નાનું શિયાળ જોવા મળ્યું. વિશ્વનું સૌથી નાનું શિયાળ હવે ગુજરાતના રણમાં!, કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું, આ અદભૂત પ્રાણી ને જોઈ ને નજરે જોનારા ઓ માં કુતૂહલ જોવા મળ્યું.

1 hr ago
user_JAY MATAJI TRAVELS
JAY MATAJI TRAVELS
Taxi Service ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
1 hr ago
9b165ec2-ae30-4fdb-846c-727040d7ee16

રિપોર્ટ : હિતેશ પ્રજાપતિ *કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કહેવત ને સાચી ઠરાવતી ફરી એક વાર ઘટના સામે આવી* કચ્છ ના નાના રણ માં વિશ્વ નું સૌથી નાનું શિયાળ જોવા મળ્યું. વિશ્વનું સૌથી નાનું શિયાળ હવે ગુજરાતના રણમાં!, કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું, આ અદભૂત પ્રાણી ને જોઈ ને નજરે જોનારા ઓ માં કુતૂહલ જોવા મળ્યું. રિપોર્ટ : હિતેશ પ્રજાપતિ *કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કહેવત ને સાચી ઠરાવતી ફરી એક વાર ઘટના સામે આવી* કચ્છ ના નાના રણ માં વિશ્વ નું સૌથી નાનું શિયાળ જોવા મળ્યું. વિશ્વનું સૌથી નાનું શિયાળ હવે ગુજરાતના રણમાં!, કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું, આ અદભૂત પ્રાણી ને જોઈ ને નજરે જોનારા ઓ માં કુતૂહલ જોવા મળ્યું.

More news from ગુજરાત and nearby areas
  • કચ્છના ભુજમાં સફાઈકર્મીઓ નિયમિત ન આવતા ઠેર ઠેર કચરાના ઢગલા થઈ ગયા છે. આનાથી સ્થાનિકો ગંદકી અને દુર્ગંધથી પરેશાન છે, જેના કારણે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.
    1
    કચ્છના ભુજમાં સફાઈકર્મીઓ નિયમિત ન આવતા ઠેર ઠેર કચરાના ઢગલા થઈ ગયા છે. આનાથી સ્થાનિકો ગંદકી અને દુર્ગંધથી પરેશાન છે, જેના કારણે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.
    user_Faruk maniyar
    Faruk maniyar
    ભુજ, કચ્છ, ગુજરાત•
    21 hrs ago
  • ભારતના પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદી સાહેબ ની જનતાને અપીલ :
    1
    ભારતના પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદી સાહેબ ની જનતાને અપીલ :
    user_નિકુંજ અનડકટ
    નિકુંજ અનડકટ
    Voice of people રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    48 min ago
  • में एक अकेला ना घर ना परिवार बस है तो मित्र ओर साथी दार जो था ओ कब का खोया था अब यहां तक इंतजार करना पड़ा और कुछ पाना है पर अगर आप सब मेरा हेल्प करो तो में भी करूंगा
    2
    में एक अकेला ना घर ना परिवार बस है तो मित्र ओर साथी दार जो था ओ कब का खोया था अब यहां तक इंतजार करना पड़ा और कुछ पाना है पर 
अगर आप सब मेरा हेल्प करो तो में भी करूंगा
    user_Arjungautam Arjungautam
    Arjungautam Arjungautam
    Rajkot, Gujarat•
    2 hrs ago
  • *हलवद तालुका के सुरवदर गांव में डेंगू का प्रकोप* रिपोर्ट रमेश ठाकोर हलवद हिंदी में खबरों के लिए संपर्क करें 8141020244 नक्षत्र न्यूज चैनल TATA SKY (PLAYદ) चैनल नंबर-1142 GTPL चैनल नंबर-268 SITI केबल बिहार चैनल नंबर- 230 JIO TV - 1778 JIO TV MOBILE APP और OTT प्लेटफॉर्म TATA BINGE पर देख सकते हैं...
    1
    *हलवद तालुका के सुरवदर गांव में डेंगू का प्रकोप*

रिपोर्ट रमेश ठाकोर हलवद हिंदी में खबरों के लिए संपर्क करें 8141020244
नक्षत्र न्यूज चैनल TATA SKY (PLAYદ) चैनल नंबर-1142
GTPL चैनल नंबर-268
SITI केबल बिहार चैनल नंबर- 230
JIO TV - 1778
JIO TV MOBILE APP
और OTT प्लेटफॉर्म TATA BINGE पर देख सकते हैं...
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    2 hrs ago
  • ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર વિસ્તાર નજીક પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રોકડા રૂ. 21,200 જપ્ત કરવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
    1
    ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર વિસ્તાર નજીક પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રોકડા રૂ. 21,200 જપ્ત કરવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    21 hrs ago
  • રાજકોટ જિલ્લાના જસદણમાં પોલીસે એક ટ્રકમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ઘાસના યાર્ડની આડમાં ચાલાકીપૂર્વક 1699 પેટીઓ અને 81,552 બોટલો છુપાવવામાં આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    1
    રાજકોટ જિલ્લાના જસદણમાં પોલીસે એક ટ્રકમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ઘાસના યાર્ડની આડમાં ચાલાકીપૂર્વક 1699 પેટીઓ અને 81,552 બોટલો છુપાવવામાં આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    user_Rajesh Limbasiya, Tv9 ગુજરાતી
    Rajesh Limbasiya, Tv9 ગુજરાતી
    Local News Reporter જસદણ, રાજકોટ, ગુજરાત•
    23 hrs ago
  • પોરબંદરમાં એક શખ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી અને ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો શેર કર્યો. ભાજપના મહામંત્રીની ફરિયાદને પગલે સાયબર ક્રાઈમ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    1
    પોરબંદરમાં એક શખ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી અને ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો શેર કર્યો. ભાજપના મહામંત્રીની ફરિયાદને પગલે સાયબર ક્રાઈમ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    user_Siddharth news
    Siddharth news
    TV News Anchor પોરબંદર, પોરબંદર, ગુજરાત•
    11 hrs ago
  • રાજકોટના સાધુ વાસવાની રોડ પર એક શખ્સ ખુલ્લેઆમ છરી લઈને ફરતો જોવા મળ્યો હતો. આ ઘટનાથી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધ્યો હોવાનું અને તેમને પોલીસનો કોઈ ડર ન હોવાનું સ્પષ્ટ થાય છે.
    1
    રાજકોટના સાધુ વાસવાની રોડ પર એક શખ્સ ખુલ્લેઆમ છરી લઈને ફરતો જોવા મળ્યો હતો. આ ઘટનાથી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધ્યો હોવાનું અને તેમને પોલીસનો કોઈ ડર ન હોવાનું સ્પષ્ટ થાય છે.
    user_નિકુંજ અનડકટ
    નિકુંજ અનડકટ
    Voice of people રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.