ભેસ્તાન પોલીસનું મેગા કોમ્બિંગ સુરત: આવનાર ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને લઈ ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે ભેસ્તાન પોલીસનું મેગા કોમ્બિંગ સુરત: આવનાર ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને લઈ ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત: આગામી ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસીપી ઝોન-6 પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મેગા કોમ્બિંગ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ ઈસમો તેમજ સંવેદનશીલ વિસ્તારો પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી. આગામી તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવશે. બાઈટ.રાજેશ પરમાર ડીસીપી . ઝોન 6
ભેસ્તાન પોલીસનું મેગા કોમ્બિંગ સુરત: આવનાર ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને લઈ ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે ભેસ્તાન પોલીસનું મેગા કોમ્બિંગ સુરત: આવનાર ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને લઈ ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત: આગામી ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસીપી ઝોન-6 પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મેગા કોમ્બિંગ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ ઈસમો તેમજ સંવેદનશીલ વિસ્તારો પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી. આગામી તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવશે. બાઈટ.રાજેશ પરમાર ડીસીપી . ઝોન 6
- कडोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशियलिटी अस्पताल का शुभारंभ कडोदरा: पलसाणा में स्वास्थ्य सेवाएं दे रही कडोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशियलिटी अस्पताल का शुभारंभ कडोदरा: पलसाणा में स्वास्थ्य सेवाएं दे रही1
- સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ1
- કડોદરામાં શિવમ હોસ્પિટલની નવી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ પલસાણા ખાતે છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહેલી શિવમ હોસ્પિટલ દ્વારા કડોદરા ખાતે નવી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરનો આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. કડોદરામાં શરૂ થયેલી આ નવી હોસ્પિટલથી આસપાસના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના લોકોને વિવિધ પ્રકારની તબીબી સેવાઓનો લાભ નજીકના સ્થળે મળી રહેશે. કડોદરા ખાતે આવેલી નવી હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહનું આયોજન બુધવાર, 26 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહેમાનો અને આમંત્રિતો માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં PEPL કડોદરાના ચેરમેન શ્રી રવિન્દ્ર આર્ય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, ધર્મેશભાઈ વી. દેસાઈ, મોહનભાઈ અહીર, તેજસભાઈ દેસાઈ અને પ્રવીણભાઈ અહીર સહિતના મહાનુભાવો વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નવી શિવમ હોસ્પિટલમાં ઓર્થોપેડિક્સ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટ્રિક્સ, લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જરી, બર્ન અને પ્લાસ્ટિક સર્જરી, ફિઝિયોથેરાપી તથા મેડિસિન સહિતની વિવિધ તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી સેવા, ક્રિટિકલ કેર, ટ્રોમા કેર, ડિજિટલ એક્સ-રે, પેથોલોજી, ફાર્મસી, ICU અને એમ્બ્યુલન્સ સેવા જેવી સુવિધાઓ પણ દર્શાવવામાં આવી છે. હોસ્પિટલ સંચાલન દ્વારા દર્દીઓને આધુનિક તબીબી સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત, ઝડપી અને દર્દીકেন্দ્રિત સારવાર મળી રહે તે માટે નિષ્ણાત તબીબો તથા તાલીમબદ્ધ સ્ટાફની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પલસાણા વિસ્તારમાં શિવમ હોસ્પિટલની અગાઉની હાજરી અંગે જાહેર ઓનલાઈન નોંધો પણ ઉપલબ્ધ છે. કડોદરા ખાતે નવી હોસ્પિટલ શરૂ થવાથી કડોદરા, પલસાણા તેમજ આસપાસના વિસ્તારોના લોકોને ઈમરજન્સી અને વિવિધ વિશેષ સારવાર માટે દૂર જવાની જરૂરિયાતમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવી હોસ્પિટલને કારણે સ્થાનિક સ્તરે આરોગ્ય સેવાઓના માળખાને વધુ મજબૂતી મળશે.1
- मंदिर-गुरुद्वारा में धार्मिक बनकर रचता था जाल, निवेश के नाम पर ₹28.13 लाख की ठगी; अमृतसर से आरोपी गिरफ्तार#Surat #DumasPolice #CrimeNews #FraudCase #InvestmentFraud मंदिर-गुरुद्वारा में धार्मिक बनकर रचता था जाल, निवेश के नाम पर ₹28.13 लाख की ठगी; अमृतसर से आरोपी गिरफ्तार#Surat #DumasPolice #CrimeNews #FraudCase #InvestmentFraud1
- सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई, जिसमें अलग-अलग मुद्दों पर चर्चा हुई, डेवलपमेंट के कामों को मंज़ूरी मिली सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई। जनरल मीटिंग में शहर के अलग-अलग डेवलपमेंट के मुद्दों, नागरिक सुविधाओं और अलग-अलग डेवलपमेंट के कामों से जुड़े ज़रूरी प्रस्तावों पर चर्चा हुई। जनरल मीटिंग में शहर के डेवलपमेंट में तेज़ी लाने और नागरिकों को बेहतर सुविधाएँ देने के लिए अलग-अलग कामों को मंज़ूरी दी गई। इस बारे में, सूरत की मेयर मायाबेन मवानी ने जनरल मीटिंग में हुई चर्चाओं और मंज़ूर किए गए डेवलपमेंट के कामों के बारे में जानकारी दी। उन्होंने कहा कि म्युनिसिपल कॉर्पोरेशन सूरत शहर के ओवरऑल डेवलपमेंट और नागरिक सुविधाओं को मज़बूत करने के लिए लगातार काम कर रहा है। जनरल मीटिंग में शहर के अलग-अलग मुद्दों और डेवलपमेंट के कामों को सदस्यों ने पेश किया और उन पर चर्चा की। उसके बाद, ज़रूरी प्रक्रिया के अनुसार अलग-अलग ज़रूरी कामों को मंज़ूरी दी गई। बैठक: मेयर मायाबेन मवानी ક્રાઈમ રિપોર્ટિંગ મહેન્દ્રસિંહ પરમાર सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई, जिसमें अलग-अलग मुद्दों पर चर्चा हुई, डेवलपमेंट के कामों को मंज़ूरी मिली सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई। जनरल मीटिंग में शहर के अलग-अलग डेवलपमेंट के मुद्दों, नागरिक सुविधाओं और अलग-अलग डेवलपमेंट के कामों से जुड़े ज़रूरी प्रस्तावों पर चर्चा हुई। जनरल मीटिंग में शहर के डेवलपमेंट में तेज़ी लाने और नागरिकों को बेहतर सुविधाएँ देने के लिए अलग-अलग कामों को मंज़ूरी दी गई। इस बारे में, सूरत की मेयर मायाबेन मवानी ने जनरल मीटिंग में हुई चर्चाओं और मंज़ूर किए गए डेवलपमेंट के कामों के बारे में जानकारी दी। उन्होंने कहा कि म्युनिसिपल कॉर्पोरेशन सूरत शहर के ओवरऑल डेवलपमेंट और नागरिक सुविधाओं को मज़बूत करने के लिए लगातार काम कर रहा है। जनरल मीटिंग में शहर के अलग-अलग मुद्दों और डेवलपमेंट के कामों को सदस्यों ने पेश किया और उन पर चर्चा की। उसके बाद, ज़रूरी प्रक्रिया के अनुसार अलग-अलग ज़रूरी कामों को मंज़ूरी दी गई। बैठक: मेयर मायाबेन मवानी ક્રાઈમ રિપોર્ટિંગ મહેન્દ્રસિંહ પરમાર1
- સુરતના લિંબાયતમાં કોમી એકતાના માહોલમાં ઈદે મિલાદનું ભવ્ય જુલૂસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ સુરત શહેરમાં આજે ઇસ્લામ ધર્મના પયગંબર હજરત મુહમ્મદ સાહેબના પ્રકટોત્સવ 'ઈદે મિલાદુન નબી' પર્વની ભારે ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી1
- सरथाणा में नकली मावे पर बड़ी कार्रवाई, 723 किलो मावा-मिठाई जब्त#Surat #Sarthana #SarthanaPolice #LCB #SuratPolice #FakeMawa सरथाणा में नकली मावे पर बड़ी कार्रवाई, 723 किलो मावा-मिठाई जब्त#Surat #Sarthana #SarthanaPolice #LCB #SuratPolice #FakeMawa1
- ઉધના 3 નંબર રોડ પર અકસ્માત ટેમ્પોમાંથી દેશી દારૂની પોટલી મળી આવતા ડ્રાઇવર સામે સવાલો ઉધના રોડ પર અકસ્માત કે નશામાં ડ્રાઇવિંગ? સુરતના ઉધના ત્રણ નંબર રોડ પર ટેમ્પો ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો! ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. પણ અકસ્માત બાદ ટેમ્પોમાંથી મળી આવી દેશી દારૂની પોટલીઓ! હવે સૌથી મોટો સવાલ—શું ટેમ્પો ચાલક દારૂના નશામાં હતો? જો ખરેખર નશામાં ડ્રાઇવિંગ થયું હોય, તો રસ્તા પર દોડતું આ વાહન કેટલા લોકો માટે જોખમી બની શકે? પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે, તેના પર સૌની નજર! ઉધના પોલીસે અકસ્માત સાથે દારૂના મુદ્દે પણ કડક તપાસ કરવી જરૂરી છે.1