Shuru
Apke Nagar Ki App…
સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ
S A NEWS SACH KI AAWAZ
સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ
More news from Surat and nearby areas
- સીઝનલ ફલૂ ને લઈ આરોગ્ય વિભાગની ટકોર બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો વાતાવરણમાં ફેરફારના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો, સીઝનલ ફલૂ ને લઇ ડૉક્ટરે આપી મહત્વની સલાહ ડેન્ગ્યુ અને મલેરિયાથી બચવા અપીલ: ઘર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે સ્વચ્છતા જાળવવા ડૉક્ટરની ખાસ સૂચના સમયસર સારવાર લેવી જરૂરી છે :ડૉક્ટર તાવ કે કોઈ પણ લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવા અનુરોધ સીઝનલ ફલૂ ને લઇ હોસ્પિટલોમાં પૂરતી તૈયારીઓ H1N1 ને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં ખડે પગે વેન્ટિલેટર થી લઈ તમામ દવાનો સ્ટોક કરી દેવાયો સુરત સિવિલ હોસ્પિટલ ના પાંચ વોર્ડમાં અલગથી h1n1 માટે ના બેડ બનાવવામાં આવ્યા સુરત સિવિલ હોસ્પિટલમાં કેસની સંખ્યા નોર્મલ હોવાથી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં દવાઓ અને જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ. બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવા સલાહ રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા લોકો માટે વિશેષ સાવચેતી રાખવા તબીબોનું સૂચન ઉકાળેલું પાણી અને પૌષ્ટિક ખોરાક લેવો:ડૉક્ટર બીમારીઓથી બચવા માટે પીવાના પાણી અને ખોરાકની સ્વચ્છતા પર ભાર સીઝનલ ફલૂ ને લઈ આરોગ્ય વિભાગની ટકોર બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો વાતાવરણમાં ફેરફારના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો, સીઝનલ ફલૂ ને લઇ ડૉક્ટરે આપી મહત્વની સલાહ ડેન્ગ્યુ અને મલેરિયાથી બચવા અપીલ: ઘર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે સ્વચ્છતા જાળવવા ડૉક્ટરની ખાસ સૂચના સમયસર સારવાર લેવી જરૂરી છે :ડૉક્ટર તાવ કે કોઈ પણ લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવા અનુરોધ સીઝનલ ફલૂ ને લઇ હોસ્પિટલોમાં પૂરતી તૈયારીઓ H1N1 ને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં ખડે પગે વેન્ટિલેટર થી લઈ તમામ દવાનો સ્ટોક કરી દેવાયો સુરત સિવિલ હોસ્પિટલ ના પાંચ વોર્ડમાં અલગથી h1n1 માટે ના બેડ બનાવવામાં આવ્યા સુરત સિવિલ હોસ્પિટલમાં કેસની સંખ્યા નોર્મલ હોવાથી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં દવાઓ અને જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ. બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવા સલાહ રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા લોકો માટે વિશેષ સાવચેતી રાખવા તબીબોનું સૂચન ઉકાળેલું પાણી અને પૌષ્ટિક ખોરાક લેવો:ડૉક્ટર બીમારીઓથી બચવા માટે પીવાના પાણી અને ખોરાકની સ્વચ્છતા પર ભાર1
- સુરતના લિંબાયતમાં કોમી એકતાના માહોલમાં ઈદે મિલાદનું ભવ્ય જુલૂસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ સુરત શહેરમાં આજે ઇસ્લામ ધર્મના પયગંબર હજરત મુહમ્મદ સાહેબના પ્રકટોત્સવ 'ઈદે મિલાદુન નબી' પર્વની ભારે ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી1
- खुदकुशी या कुछ और? पति के अफेयर के शक में महिला ने गंवाई जान, हर कड़ी खंगाल रही पुलिस। #viralnews #suratgujarat1
- ઉન પાટિયામાં ઈદે-મિલાદ નિમિત્તે કેક વિતરણ સુરતના ઉન પાટિયા વિસ્તારમાં ઈદે-મિલાદના પર્વને લઈને કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉન પાટિયામાં ઈદે-મિલાદ નિમિત્તે કેક વિતરણ સુરતના ઉન પાટિયા વિસ્તારમાં ઈદે-મિલાદના પર્વને લઈને કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાવેદભાઈ દ્વારા કેક વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી, ઝોન-6 DCP શ્રી રાજેશ પરમાર, સામાજિક આગેવાન અઝહર પઠાણ અને તાજિયા કમિટી મેમ્બર રોશન શેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઈદે-મિલાદના પર્વે કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.1
- શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો ઈન્સટાગામ પર જાહેરાત આપીને ફરિયાદી ને ટેલીગ્રામ ગૃપ માં જોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવટી વેબસાઇડ મારફતે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવામાં આવ્યું હતું આ મામલે પોલીસે મહારાષ્ટ્ર થી રવી અને ગોપુ ની ધરપકડ કરી છે તપાસ માં આરોપીઓના એક બેંક ખાતામાં રૂપિયા 1.47 કરોડ નાં દ્રાનઝેકશન સામે આવ્યા છે જ્યારે અલગ અલગ રાજ્યો ની 13 ફરિયાદો માં કુલ રૂપિયા 40.48 કરોડની છેતરપિંડી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો ઈન્સટાગામ પર જાહેરાત આપીને ફરિયાદી ને ટેલીગ્રામ ગૃપ માં જોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવટી વેબસાઇડ મારફતે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવામાં આવ્યું હતું આ મામલે પોલીસે મહારાષ્ટ્ર થી રવી અને ગોપુ ની ધરપકડ કરી છે તપાસ માં આરોપીઓના એક બેંક ખાતામાં રૂપિયા 1.47 કરોડ નાં દ્રાનઝેકશન સામે આવ્યા છે જ્યારે અલગ અલગ રાજ્યો ની 13 ફરિયાદો માં કુલ રૂપિયા 40.48 કરોડની છેતરપિંડી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न1
- सचिन GIDC पुलिस की कार्रवाई, मारपीट व धमकी देने वाला वांटेड आरोपी गिरफ्तार#Surat #SachinGIDC #SachinPolice #SuratPolice #CrimeNews सचिन GIDC पुलिस की कार्रवाई, मारपीट व धमकी देने वाला वांटेड आरोपी गिरफ्तार#Surat #SachinGIDC #SachinPolice #SuratPolice #CrimeNews1
- સુરતના ઉત્રાણ વિસ્તારમાં ચોરીની ઘટનામાં ઉત્રાણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વિવિધ બિલ્ડિંગમાંથી રાત્રિના સમયે મોંઘા બૂટ-ચપ્પલ ચોરી કરનાર 18 વર્ષીય આરોપી રેહાન ફિરોજ અબ્બાસ શેખને પોલીસે ઝડપી પાડ્યો છે. CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સુરતના ઉત્રાણ વિસ્તારમાં ચોરીની ઘટનામાં ઉત્રાણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વિવિધ બિલ્ડિંગમાંથી રાત્રિના સમયે મોંઘા બૂટ-ચપ્પલ ચોરી કરનાર 18 વર્ષીય આરોપી રેહાન ફિરોજ અબ્બાસ શેખને પોલીસે ઝડપી પાડ્યો છે. CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ કંપનીના મોંઘા બૂટની 25 જોડી, આશરે 20 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1
- રક્ષાબંધનને લઈને આરોગ્ય વિભાગ એકશનમાં, મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ, મીઠાઈના નમુના લેવાયા આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી અને નમુના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રક્ષાબંધન પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રક્ષાબંધન પર્વ પર મીઠાઈનું ખુબ વેચાણ થતું હોય છે ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ દુધના માવાના નમુના લેવામાં આવ્યા હતા દરમ્યાન આજે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફટી ઓફિસરોની 10 ટીમો બનાવીને શહેરમાં મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી ફૂડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા મીઠાઈના નમૂના લઇને તેને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જો રિપોર્ટમાં કોઈ ખામી જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રિપોર્ટર ચેતન તરી સુરત રક્ષાબંધનને લઈને આરોગ્ય વિભાગ એકશનમાં, મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ, મીઠાઈના નમુના લેવાયા આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી અને નમુના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રક્ષાબંધન પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રક્ષાબંધન પર્વ પર મીઠાઈનું ખુબ વેચાણ થતું હોય છે ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ દુધના માવાના નમુના લેવામાં આવ્યા હતા દરમ્યાન આજે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફટી ઓફિસરોની 10 ટીમો બનાવીને શહેરમાં મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી ફૂડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા મીઠાઈના નમૂના લઇને તેને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જો રિપોર્ટમાં કોઈ ખામી જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રિપોર્ટર ચેતન તરી સુરત1