રક્ષાબંધનને લઈને આરોગ્ય વિભાગ એકશનમાં, મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ, મીઠાઈના નમુના લેવાયા આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી અને નમુના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રક્ષાબંધન પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રક્ષાબંધન પર્વ પર મીઠાઈનું ખુબ વેચાણ થતું હોય છે ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ દુધના માવાના નમુના લેવામાં આવ્યા હતા દરમ્યાન આજે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફટી ઓફિસરોની 10 ટીમો બનાવીને શહેરમાં મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી ફૂડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા મીઠાઈના નમૂના લઇને તેને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જો રિપોર્ટમાં કોઈ ખામી જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રિપોર્ટર ચેતન તરી સુરત રક્ષાબંધનને લઈને આરોગ્ય વિભાગ એકશનમાં, મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ, મીઠાઈના નમુના લેવાયા આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી અને નમુના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રક્ષાબંધન પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રક્ષાબંધન પર્વ પર મીઠાઈનું ખુબ વેચાણ થતું હોય છે ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ દુધના માવાના નમુના લેવામાં આવ્યા હતા દરમ્યાન આજે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફટી ઓફિસરોની 10 ટીમો બનાવીને શહેરમાં મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી ફૂડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા મીઠાઈના નમૂના લઇને તેને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જો રિપોર્ટમાં કોઈ ખામી જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રિપોર્ટર ચેતન તરી સુરત

- સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ1
- સુરતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઈદે મિલાદનુ જુલુસ કાઢવામાં આવ્યા જુલુસ ભાગળ ચાર રસ્તા થી પસાર થઈ ખ્વાજા દાના સાહેબ ની દરગાહ ખાતે થશે પૂર્ણ ઝાંપા બજાર વિસ્તારમાં સ્થાનિકોએ વિવિધ ન્યાજ કરી ને કરી ઈદે મિલાદની ઉજવણી હજરત મોહમ્મદ પયગમ્બરની યાદ માં મનાવવામાં આવે છે ઈદે મિલાદુન્નબીનો પર્વ સુરતમાં કોમી એખલાસ સાથે ઈદે મિલાદુન્નબીની ઉજવણી જુલુસ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ખડે પગે સજ્જ સુરતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઈદે મિલાદનુ જુલુસ કાઢવામાં આવ્યા જુલુસ ભાગળ ચાર રસ્તા થી પસાર થઈ ખ્વાજા દાના સાહેબ ની દરગાહ ખાતે થશે પૂર્ણ ઝાંપા બજાર વિસ્તારમાં સ્થાનિકોએ વિવિધ ન્યાજ કરી ને કરી ઈદે મિલાદની ઉજવણી હજરત મોહમ્મદ પયગમ્બરની યાદ માં મનાવવામાં આવે છે ઈદે મિલાદુન્નબીનો પર્વ સુરતમાં કોમી એખલાસ સાથે ઈદે મિલાદુન્નબીની ઉજવણી જુલુસ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ખડે પગે સજ્જ1
- सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई, जिसमें अलग-अलग मुद्दों पर चर्चा हुई, डेवलपमेंट के कामों को मंज़ूरी मिली सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई। जनरल मीटिंग में शहर के अलग-अलग डेवलपमेंट के मुद्दों, नागरिक सुविधाओं और अलग-अलग डेवलपमेंट के कामों से जुड़े ज़रूरी प्रस्तावों पर चर्चा हुई। जनरल मीटिंग में शहर के डेवलपमेंट में तेज़ी लाने और नागरिकों को बेहतर सुविधाएँ देने के लिए अलग-अलग कामों को मंज़ूरी दी गई। इस बारे में, सूरत की मेयर मायाबेन मवानी ने जनरल मीटिंग में हुई चर्चाओं और मंज़ूर किए गए डेवलपमेंट के कामों के बारे में जानकारी दी। उन्होंने कहा कि म्युनिसिपल कॉर्पोरेशन सूरत शहर के ओवरऑल डेवलपमेंट और नागरिक सुविधाओं को मज़बूत करने के लिए लगातार काम कर रहा है। जनरल मीटिंग में शहर के अलग-अलग मुद्दों और डेवलपमेंट के कामों को सदस्यों ने पेश किया और उन पर चर्चा की। उसके बाद, ज़रूरी प्रक्रिया के अनुसार अलग-अलग ज़रूरी कामों को मंज़ूरी दी गई। बैठक: मेयर मायाबेन मवानी ક્રાઈમ રિપોર્ટિંગ મહેન્દ્રસિંહ પરમાર सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई, जिसमें अलग-अलग मुद्दों पर चर्चा हुई, डेवलपमेंट के कामों को मंज़ूरी मिली सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई। जनरल मीटिंग में शहर के अलग-अलग डेवलपमेंट के मुद्दों, नागरिक सुविधाओं और अलग-अलग डेवलपमेंट के कामों से जुड़े ज़रूरी प्रस्तावों पर चर्चा हुई। जनरल मीटिंग में शहर के डेवलपमेंट में तेज़ी लाने और नागरिकों को बेहतर सुविधाएँ देने के लिए अलग-अलग कामों को मंज़ूरी दी गई। इस बारे में, सूरत की मेयर मायाबेन मवानी ने जनरल मीटिंग में हुई चर्चाओं और मंज़ूर किए गए डेवलपमेंट के कामों के बारे में जानकारी दी। उन्होंने कहा कि म्युनिसिपल कॉर्पोरेशन सूरत शहर के ओवरऑल डेवलपमेंट और नागरिक सुविधाओं को मज़बूत करने के लिए लगातार काम कर रहा है। जनरल मीटिंग में शहर के अलग-अलग मुद्दों और डेवलपमेंट के कामों को सदस्यों ने पेश किया और उन पर चर्चा की। उसके बाद, ज़रूरी प्रक्रिया के अनुसार अलग-अलग ज़रूरी कामों को मंज़ूरी दी गई। बैठक: मेयर मायाबेन मवानी ક્રાઈમ રિપોર્ટિંગ મહેન્દ્રસિંહ પરમાર1
- સુરતના લિંબાયતમાં કોમી એકતાના માહોલમાં ઈદે મિલાદનું ભવ્ય જુલૂસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ સુરત શહેરમાં આજે ઇસ્લામ ધર્મના પયગંબર હજરત મુહમ્મદ સાહેબના પ્રકટોત્સવ 'ઈદે મિલાદુન નબી' પર્વની ભારે ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી1
- શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો ઈન્સટાગામ પર જાહેરાત આપીને ફરિયાદી ને ટેલીગ્રામ ગૃપ માં જોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવટી વેબસાઇડ મારફતે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવામાં આવ્યું હતું આ મામલે પોલીસે મહારાષ્ટ્ર થી રવી અને ગોપુ ની ધરપકડ કરી છે તપાસ માં આરોપીઓના એક બેંક ખાતામાં રૂપિયા 1.47 કરોડ નાં દ્રાનઝેકશન સામે આવ્યા છે જ્યારે અલગ અલગ રાજ્યો ની 13 ફરિયાદો માં કુલ રૂપિયા 40.48 કરોડની છેતરપિંડી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો ઈન્સટાગામ પર જાહેરાત આપીને ફરિયાદી ને ટેલીગ્રામ ગૃપ માં જોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવટી વેબસાઇડ મારફતે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવામાં આવ્યું હતું આ મામલે પોલીસે મહારાષ્ટ્ર થી રવી અને ગોપુ ની ધરપકડ કરી છે તપાસ માં આરોપીઓના એક બેંક ખાતામાં રૂપિયા 1.47 કરોડ નાં દ્રાનઝેકશન સામે આવ્યા છે જ્યારે અલગ અલગ રાજ્યો ની 13 ફરિયાદો માં કુલ રૂપિયા 40.48 કરોડની છેતરપિંડી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न1
- सूरत में एंब्रॉयडरी मशीनों पर काम करने वाले मजदूरों द्वारा सप्ताह में एक दिन रविवार की छुट्टी की मांग को लेकर जगह-जगह बंद और धरना प्रदर्शन किया जा रहा है। इसी बीच जन्मभूमि मजदूर यूनियन के सदस्य अजय दुबे कलेक्टर कचहरी पहुंचे और मजदूरों की विभिन्न मांगों को लेकर आवेदन सौंपा।1
- સીઝનલ ફલૂ ને લઈ આરોગ્ય વિભાગની ટકોર બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો વાતાવરણમાં ફેરફારના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો, સીઝનલ ફલૂ ને લઇ ડૉક્ટરે આપી મહત્વની સલાહ ડેન્ગ્યુ અને મલેરિયાથી બચવા અપીલ: ઘર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે સ્વચ્છતા જાળવવા ડૉક્ટરની ખાસ સૂચના સમયસર સારવાર લેવી જરૂરી છે :ડૉક્ટર તાવ કે કોઈ પણ લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવા અનુરોધ સીઝનલ ફલૂ ને લઇ હોસ્પિટલોમાં પૂરતી તૈયારીઓ H1N1 ને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં ખડે પગે વેન્ટિલેટર થી લઈ તમામ દવાનો સ્ટોક કરી દેવાયો સુરત સિવિલ હોસ્પિટલ ના પાંચ વોર્ડમાં અલગથી h1n1 માટે ના બેડ બનાવવામાં આવ્યા સુરત સિવિલ હોસ્પિટલમાં કેસની સંખ્યા નોર્મલ હોવાથી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં દવાઓ અને જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ. બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવા સલાહ રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા લોકો માટે વિશેષ સાવચેતી રાખવા તબીબોનું સૂચન ઉકાળેલું પાણી અને પૌષ્ટિક ખોરાક લેવો:ડૉક્ટર બીમારીઓથી બચવા માટે પીવાના પાણી અને ખોરાકની સ્વચ્છતા પર ભાર સીઝનલ ફલૂ ને લઈ આરોગ્ય વિભાગની ટકોર બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો વાતાવરણમાં ફેરફારના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો, સીઝનલ ફલૂ ને લઇ ડૉક્ટરે આપી મહત્વની સલાહ ડેન્ગ્યુ અને મલેરિયાથી બચવા અપીલ: ઘર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે સ્વચ્છતા જાળવવા ડૉક્ટરની ખાસ સૂચના સમયસર સારવાર લેવી જરૂરી છે :ડૉક્ટર તાવ કે કોઈ પણ લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવા અનુરોધ સીઝનલ ફલૂ ને લઇ હોસ્પિટલોમાં પૂરતી તૈયારીઓ H1N1 ને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં ખડે પગે વેન્ટિલેટર થી લઈ તમામ દવાનો સ્ટોક કરી દેવાયો સુરત સિવિલ હોસ્પિટલ ના પાંચ વોર્ડમાં અલગથી h1n1 માટે ના બેડ બનાવવામાં આવ્યા સુરત સિવિલ હોસ્પિટલમાં કેસની સંખ્યા નોર્મલ હોવાથી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં દવાઓ અને જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ. બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવા સલાહ રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા લોકો માટે વિશેષ સાવચેતી રાખવા તબીબોનું સૂચન ઉકાળેલું પાણી અને પૌષ્ટિક ખોરાક લેવો:ડૉક્ટર બીમારીઓથી બચવા માટે પીવાના પાણી અને ખોરાકની સ્વચ્છતા પર ભાર1