Shuru
Apke Nagar Ki App…
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મકાનમાં લાગી આગ મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી બળીને ખાક રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મકાનમાં લાગી આગ મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી બળીને ખાક શહેરના ધોરાજી રોડ પર આવેલ સિલ્વર સોસાયટીમાં મહેબુબશા છોટુશા શેખ નામના વ્યક્તિના મકાનમાં મોડી રાત્રિના અચાનક આગ લાગતા અફરાતફરી મચી સદનસીબે કોઈ જાનહાની નહિ આગ લાગવાનું કારણ અકબંધ આગ લાગતા ઉપલેટા નગરપાલિકા ફાયર ફાયટર ઘટના સ્થળ પહોંચીયું ઉપલેટા તથા ધોરાજીના ફાયર બ્રિગેડ આગ બુઝાવે તે પહેલા તમામ ઘરવખરી બળીને ખાક થતા મોટું નુકસાન
Alpesh trivedi
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મકાનમાં લાગી આગ મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી બળીને ખાક રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મકાનમાં લાગી આગ મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી બળીને ખાક શહેરના ધોરાજી રોડ પર આવેલ સિલ્વર સોસાયટીમાં મહેબુબશા છોટુશા શેખ નામના વ્યક્તિના મકાનમાં મોડી રાત્રિના અચાનક આગ લાગતા અફરાતફરી મચી સદનસીબે કોઈ જાનહાની નહિ આગ લાગવાનું કારણ અકબંધ આગ લાગતા ઉપલેટા નગરપાલિકા ફાયર ફાયટર ઘટના સ્થળ પહોંચીયું ઉપલેટા તથા ધોરાજીના ફાયર બ્રિગેડ આગ બુઝાવે તે પહેલા તમામ ઘરવખરી બળીને ખાક થતા મોટું નુકસાન
More news from ગુજરાત and nearby areas
- રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મકાનમાં લાગી આગ મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી બળીને ખાક શહેરના ધોરાજી રોડ પર આવેલ સિલ્વર સોસાયટીમાં મહેબુબશા છોટુશા શેખ નામના વ્યક્તિના મકાનમાં મોડી રાત્રિના અચાનક આગ લાગતા અફરાતફરી મચી સદનસીબે કોઈ જાનહાની નહિ આગ લાગવાનું કારણ અકબંધ આગ લાગતા ઉપલેટા નગરપાલિકા ફાયર ફાયટર ઘટના સ્થળ પહોંચીયું ઉપલેટા તથા ધોરાજીના ફાયર બ્રિગેડ આગ બુઝાવે તે પહેલા તમામ ઘરવખરી બળીને ખાક થતા મોટું નુકસાન2
- મધુવન ગીફ્ટ કેશોદ 99 244 74 853 અમારા whatsapp ગ્રુપમાં જોડાવ અને હજારો પ્રોડક્ટ રાહત દરે મેળવો આજે નહીં તો કાલે મધુવન વગર નહીં ચાલે છેતરાવાનું છોડો અમારો કોન્ટેક્ટ કરો મધુવન ગિફ્ટ કેશોદ1
- અમરેલીની AIMs હોસ્પિટલ ફરી વિવાદમાં | PMJAY કાર્ડ હોવા છતાં 1.22 લાખ કાપ્યા? | AAP કાર્યકરનો લાઈવ ખુલાસો 📝 Description (SEO Optimized) અમરેલીની AIMs હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તા. 30/1/2026 ના રોજ લીલીયાના નાના કણકોટની ઈન્દુબેન ખુમાણને હૃદયની બિમારી સબબ દાખલ કરાયા હતા. પરિવાર દ્વારા PMJAY કાર્ડ અંગે વિનંતી છતાં હોસ્પિટલ દ્વારા રોકડ રકમ ભરવા દબાણ કરાયું હોવાના આક્ષેપો. ત્યારબાદ તા. 7/2/2026 ના રોજ માચિયાળા ગામના કંચનબેન પરશોતમભાઈ વાઘેલાનું હોસ્પિટલમાં અવસાન થયું. પરિવારના આક્ષેપ મુજબ PMJAY કાર્ડ હોવા છતાં ₹1,22,000 કપાયા, તેમજ ₹20,000 એન્જિયોગ્રાફી અને અન્ય રકમ રોકડ વસૂલાઈ. બિલ ન આપવાના પણ આરોપો. આ મામલે હિરેનભાઈ વિરડીયા (AAP કાર્યકર) હોસ્પિટલ પહોંચી લાઈવ વીડિયો કર્યો અને ડો. પલવી મહાજન સાથે ચર્ચા કરી. મેનેજમેન્ટ દ્વારા ભૂલ સ્વીકાર્યાનો દાવો. શું તંત્ર લેશે પગલા? જુઓ સંપૂર્ણ રિપોર્ટ – પુજારા ન્યુઝ નેટવર્ક સાથે. 📍 રિપોર્ટર: ફારૂક બિલખીયા, અમરેલી 📞 Head Office: 8401099284 🔥 Hashtags (High Reach) #Amreli #AIMSHospital #PMJAY #GujaratNews #BreakingNews #AAP #HospitalControversy #PujaraaNewsNetwork #ViralNews #HealthScam 🔑 Tags (YouTube Search Ranking માટે) Amreli AIMs Hospital PMJAY Card Issue Amreli Hospital News AAP Amreli Hiren Viradiya Live Gujarat Breaking News Hospital Bill Controversy Ayushman Bharat Gujarat Pujaraa News Network Farooq Bilkhiya Report1
- માંગરોળમા આગામી તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક યોજાઈ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે આજે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. [00:12] આગામી દિવસોમાં આવતા હોળી અને રમઝાનના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આ બેઠક બોલાવવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા અને માંગરોળ ડીવાયએસપી (DySP) ના માર્ગદર્શન હેઠળ, પીઆઈ દેસાઈની અધ્યક્ષતામાં આ મીટિંગ યોજાઈ હતી. [00:29] આ બેઠક દરમિયાન તહેવારોમાં શાંતિપૂર્ણ માહોલ જળવાય રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સ્થાનિક નાગરિકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને યોગ્ય સલાહ-સૂચનો પણ આપવામાં આવ્યા હતા. [00:37] આ શાંતિ સમિતિની બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. [00:45] પોલીસ તંત્ર દ્વારા તમામ નાગરિકોને એકબીજાના તહેવારોમાં શાંતિ અને ભાઈચારો જાળવવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.1
- બ્રેકિંગ જસદણ.. જસદણ સીમ વિસ્તારમાં સિંહ બાદ હવે દીપડાના નાં ધામા જસદણ તાલુકાના ભડલી સનાળા રોડ પર દીપડાનો દેખાડો ભડલી વાડી વિસ્તારમાં દિપડો દેખાયો ખેડુતો માં ફફડાટ વ્યાપી ગયો હતો આંબરડી કાસલોલીયા વિસ્તારમાં સિંહ નાં ધામા ભડલી વિસ્તારમાં દીપડો દેખાતાં વાડીમાં રહેતાં ખેડુતો એ સાવધાની રાખવી રાત્રે એકબીજા ને ફોન કરી ખેડુતો એ સાવચેતી રાખવી ધટના સ્થળે વનવિભાગ ની ટીમ દોડી ગઈ હતી દીપડો જોવા લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા4
- અમરેલી ખંભા ના ઉમરીયા ગામે બે બાળદસાથે બાળદગાડું ખાપક્યું કુવામાં એક બળદ નું મોત1
- Post by Nagesh Modedara1
- આજે તારીખ 18 2 અગતરાય ખાતે પ્રાથમિક સ્કૂલમાં મીટીંગ રાખવામાં આવી તો હવે અગતરાય માં રહેતા ભાઈઓ બહેનોને સમસ્ત ગામને તારીખ 28 2 સુધી મધુવન ગીફ્ટ માંથી રાહત દરે પ્રોડક્ટ મળશે વહેલા તે પહેલાના ધોરણે મધુવન ગિફ્ટ કાર્ડ કેશોદ 99 244 74 8532