logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દેવ નદી ઓવરફ્લો થતા ડભોઇમાં એલર્ટ! ધારાસભ્ય શૈલેશ મહેતાની નાગરિકોને સાવચેતીની અપીલ દેવ નદી ઓવરફ્લો થતા ડભોઇમાં એલર્ટ! ધારાસભ્ય શૈલેશ મહેતાની નાગરિકોને સાવચેતીની અપીલ દેવ નદીમાં ઓવરફ્લો પાણીના કારણે આસપાસના ગામોમાં પાણી ફરી વળ્યું છે. માર્ગો પર પણ પાણી વહેતા વડોદરા-ડભોઇ માર્ગ બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા (સોટા)એ મતવિસ્તારના લોકોને અપીલ કરી છે કે તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે. બિનજરૂરી બહાર ન નીકળે અને પોતે તેમજ પરિવારની સુરક્ષા માટે સાવચેતી રાખે

6 hrs ago
user_Seva Samaj News
Seva Samaj News
Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • ગૌરીવ્રત કરતી દીકરીઓ માટે સેવાભાવનું સુંદર ઉદાહરણ! તરસાલી શાક માર્કેટ પાસે મેલડી માતાના મંદિર આંગણે જય શ્રી રામ સેવા, જય શ્રી મેલડી માં તથા લારી એસોસિએશન ગ્રુપ દ્વારા ગૌરીવ્રત કરતી બાળાઓ માટે વિનામૂલ્યે ચાઈનીઝ ફૂડ, પાણીપુરી, દાબેલી અને ફ્રૂટ સલાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યનો આશરે 500થી 1000 દીકરીઓએ લાભ લીધો હતો. આયોજકોના સેવાભાવને સ્થાનિકોએ બિરદાવ્યો હતો. ગૌરીવ્રત કરતી દીકરીઓ માટે સેવાભાવનું સુંદર ઉદાહરણ! તરસાલી શાક માર્કેટ પાસે મેલડી માતાના મંદિર આંગણે જય શ્રી રામ સેવા, જય શ્રી મેલડી માં તથા લારી એસોસિએશન ગ્રુપ દ્વારા ગૌરીવ્રત કરતી બાળાઓ માટે વિનામૂલ્યે ચાઈનીઝ ફૂડ, પાણીપુરી, દાબેલી અને ફ્રૂટ સલાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યનો આશરે 500થી 1000 દીકરીઓએ લાભ લીધો હતો. આયોજકોના સેવાભાવને સ્થાનિકોએ બિરદાવ્યો હતો.
    1
    ગૌરીવ્રત કરતી દીકરીઓ માટે સેવાભાવનું સુંદર ઉદાહરણ!

તરસાલી શાક માર્કેટ પાસે મેલડી માતાના મંદિર આંગણે જય શ્રી રામ સેવા, જય શ્રી મેલડી માં તથા લારી એસોસિએશન ગ્રુપ દ્વારા ગૌરીવ્રત કરતી બાળાઓ માટે વિનામૂલ્યે ચાઈનીઝ ફૂડ, પાણીપુરી, દાબેલી અને ફ્રૂટ સલાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યનો આશરે 500થી 1000 દીકરીઓએ લાભ લીધો હતો. આયોજકોના સેવાભાવને સ્થાનિકોએ બિરદાવ્યો હતો.
ગૌરીવ્રત કરતી દીકરીઓ માટે સેવાભાવનું સુંદર ઉદાહરણ!
તરસાલી શાક માર્કેટ પાસે મેલડી માતાના મંદિર આંગણે જય શ્રી રામ સેવા, જય શ્રી મેલડી માં તથા લારી એસોસિએશન ગ્રુપ દ્વારા ગૌરીવ્રત કરતી બાળાઓ માટે વિનામૂલ્યે ચાઈનીઝ ફૂડ, પાણીપુરી, દાબેલી અને ફ્રૂટ સલાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યનો આશરે 500થી 1000 દીકરીઓએ લાભ લીધો હતો. આયોજકોના સેવાભાવને સ્થાનિકોએ બિરદાવ્યો હતો.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • વડોદરા: સુમન દીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા 150 વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. .
    1
    વડોદરા: સુમન દીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા 150 વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. .
    user_Bhavik Solanki
    Bhavik Solanki
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    11 hrs ago
  • વડોદરા એરપોર્ટ પરથી એર કાર્ગો સુવિધાનો વિધિવત પુનઃપ્રારંભ, ઉદ્યોગકારોને મળશે મોટી રાહત.
    1
    વડોદરા એરપોર્ટ પરથી એર કાર્ગો સુવિધાનો વિધિવત પુનઃપ્રારંભ, ઉદ્યોગકારોને મળશે મોટી રાહત.
    user_LAXMAN BANIYA
    LAXMAN BANIYA
    Photographer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    10 min ago
  • વાઘોડીયા આમોદર ગામની પાછળ આવેલ ગોલ્ડ વેરી સોસાયટીમા વરસાદનુ પાણી ઘરમા ગુસતા લોકોમા ચિનતામાં
    1
    વાઘોડીયા આમોદર ગામની પાછળ આવેલ ગોલ્ડ વેરી સોસાયટીમા વરસાદનુ પાણી ઘરમા ગુસતા લોકોમા ચિનતામાં
    user_Dharmendra m parmar
    Dharmendra m parmar
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.