Shuru
Apke Nagar Ki App…
ગૌરીવ્રત કરતી દીકરીઓ માટે સેવાભાવનું સુંદર ઉદાહરણ! તરસાલી શાક માર્કેટ પાસે મેલડી માતાના મંદિર આંગણે જય શ્રી રામ સેવા, જય શ્રી મેલડી માં તથા લારી એસોસિએશન ગ્રુપ દ્વારા ગૌરીવ્રત કરતી બાળાઓ માટે વિનામૂલ્યે ચાઈનીઝ ફૂડ, પાણીપુરી, દાબેલી અને ફ્રૂટ સલાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યનો આશરે 500થી 1000 દીકરીઓએ લાભ લીધો હતો. આયોજકોના સેવાભાવને સ્થાનિકોએ બિરદાવ્યો હતો. ગૌરીવ્રત કરતી દીકરીઓ માટે સેવાભાવનું સુંદર ઉદાહરણ! તરસાલી શાક માર્કેટ પાસે મેલડી માતાના મંદિર આંગણે જય શ્રી રામ સેવા, જય શ્રી મેલડી માં તથા લારી એસોસિએશન ગ્રુપ દ્વારા ગૌરીવ્રત કરતી બાળાઓ માટે વિનામૂલ્યે ચાઈનીઝ ફૂડ, પાણીપુરી, દાબેલી અને ફ્રૂટ સલાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યનો આશરે 500થી 1000 દીકરીઓએ લાભ લીધો હતો. આયોજકોના સેવાભાવને સ્થાનિકોએ બિરદાવ્યો હતો.
Seva Samaj News

More news from ગુજરાત and nearby areas
- બરોડા ડેરી ચૂંટણીને લઈ ભાજપમાં ધમધમાટ! બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ભાજપમાં રાજકીય હલચલ તેજ બની છે. પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ લેવા માટે નિરીક્ષકો આજે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે. સંભવિત દાવેદારો અને આગેવાનો સાથે ચર્ચા કરી સેન્સ લેવામાં આવશે. ત્યારબાદ ચેરમેન-વાઇસ ચેરમેન પદ માટે નામો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. બરોડા ડેરી ચૂંટણીને લઈ ભાજપમાં ધમધમાટ! બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ભાજપમાં રાજકીય હલચલ તેજ બની છે. પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ લેવા માટે નિરીક્ષકો આજે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે. સંભવિત દાવેદારો અને આગેવાનો સાથે ચર્ચા કરી સેન્સ લેવામાં આવશે. ત્યારબાદ ચેરમેન-વાઇસ ચેરમેન પદ માટે નામો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.1
- વાઘોડિયામાં ભારે વરસાદથી જળબંબાકાર: જલારામ નગરીના ઘરોમાં પાણી ઘૂસ્યા, સ્થાનિકોએ તંત્ર સામે વ્યક્ત કર્યો રોષ .1
- વડોદરા જિલ્લાના વાઘોડિયામાં વરસાદથી જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ4
- ગૌરીવ્રત કરતી દીકરીઓ માટે સેવાભાવનું સુંદર ઉદાહરણ! તરસાલી શાક માર્કેટ પાસે મેલડી માતાના મંદિર આંગણે જય શ્રી રામ સેવા, જય શ્રી મેલડી માં તથા લારી એસોસિએશન ગ્રુપ દ્વારા ગૌરીવ્રત કરતી બાળાઓ માટે વિનામૂલ્યે ચાઈનીઝ ફૂડ, પાણીપુરી, દાબેલી અને ફ્રૂટ સલાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યનો આશરે 500થી 1000 દીકરીઓએ લાભ લીધો હતો. આયોજકોના સેવાભાવને સ્થાનિકોએ બિરદાવ્યો હતો. ગૌરીવ્રત કરતી દીકરીઓ માટે સેવાભાવનું સુંદર ઉદાહરણ! તરસાલી શાક માર્કેટ પાસે મેલડી માતાના મંદિર આંગણે જય શ્રી રામ સેવા, જય શ્રી મેલડી માં તથા લારી એસોસિએશન ગ્રુપ દ્વારા ગૌરીવ્રત કરતી બાળાઓ માટે વિનામૂલ્યે ચાઈનીઝ ફૂડ, પાણીપુરી, દાબેલી અને ફ્રૂટ સલાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યનો આશરે 500થી 1000 દીકરીઓએ લાભ લીધો હતો. આયોજકોના સેવાભાવને સ્થાનિકોએ બિરદાવ્યો હતો.1
- વાઘોડીયા આમોદર ગામની પાછળ આવેલ ગોલ્ડ વેરી સોસાયટીમા વરસાદનુ પાણી ઘરમા ગુસતા લોકોમા ચિનતામાં1