logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

जागतिक ज्येष्ठ नागरिक दिनाच्या हार्दिक शुभेच्छा.

on 21 August
user_Natthu Ramelwar
Natthu Ramelwar
पत्रकार Dadra And Nagar Haveli•
on 21 August
fb4f285b-a96b-458f-8d3c-0cbd19c91a1d
c464a66f-d1b0-48af-b580-8714dd240d44
e87e4ff6-999d-435a-b254-660114cb7045

जागतिक ज्येष्ठ नागरिक दिनाच्या हार्दिक शुभेच्छा.

More news from Valsad and nearby areas
  • My beta. baby 🍼🐥
    1
    My beta. baby 🍼🐥
    user_Anmol Kannaujiya
    Anmol Kannaujiya
    Interior designer Valsad•
    25 min ago
  • https://youtube.com/shorts/AjAsN0FH7qk?si=shgVmynMqsWpSRmU
    1
    https://youtube.com/shorts/AjAsN0FH7qk?si=shgVmynMqsWpSRmU
    user_CITY UPDATE
    CITY UPDATE
    Journalist Navsari•
    54 min ago
  • ખેરગામ ખાતે યોજાયેલ તાલીમ દરમ્યાન તજજ્ઞ શિક્ષક ધર્મેશ પટેલે હાસ્ય અભિનય દ્વારા શિક્ષકોને પેટ પકડીને હસાવ્યા.
    1
    ખેરગામ ખાતે યોજાયેલ તાલીમ દરમ્યાન તજજ્ઞ શિક્ષક ધર્મેશ પટેલે હાસ્ય અભિનય દ્વારા શિક્ષકોને પેટ પકડીને હસાવ્યા.
    user_SB KHERGAM BLOGGER
    SB KHERGAM BLOGGER
    Teacher Navsari•
    13 hrs ago
  • સેફ સિટી અમદાવાદ’માં ગોમતીપુર સૌથી વધુ સુરક્ષિત? હકીકત કંઈક અલગ જ કહે છે અમદાવાદ પોસ્ટ – અમદાવાદને ‘સેફ સિટી’ કહેવાય છે, પરંતુ ગોમતીપુરના છોટાલાલની ચાલીમાં સામે આવેલા દ્રશ્યો આ દાવાને ખુલ્લો પડકાર આપે છે. વાયરલ થયેલા વીડિયોમાં બે વ્યક્તિઓ હાથમાં બે-બે તલવારો લઈને ખુલ્લેઆમ દાદાગીરી કરતા અને એક જ ઘરને નિશાન બનાવી પથ્થરમારો કરતા જોવા મળે છે. રહેણાંક વિસ્તારમાં આવી રીતે હથિયારો સાથે તોફાન મચાવવું કાયદો-વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે. સૌથી મોટો સવાલ એ છે કે— આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ગોમતીપુર પોલીસ સ્ટેશનના PI ક્યાં હતા? લોકોમાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યો છે. ‘સેફ સિટી’ના દાવા વચ્ચે જો રસ્તા પર તલવાર લહેરાય અને ઘરો પર પથ્થરમારો થાય, તો જાહેર સુરક્ષાની જવાબદારી કોની? હવે લોકો ગોમતીપુર પોલીસ પાસેથી તાત્કાલિક અને કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે.
    1
    સેફ સિટી અમદાવાદ’માં ગોમતીપુર સૌથી વધુ સુરક્ષિત? હકીકત કંઈક અલગ જ કહે છે
અમદાવાદ પોસ્ટ – અમદાવાદને ‘સેફ સિટી’ કહેવાય છે, પરંતુ ગોમતીપુરના છોટાલાલની ચાલીમાં સામે આવેલા દ્રશ્યો આ દાવાને ખુલ્લો પડકાર આપે છે. વાયરલ થયેલા વીડિયોમાં બે વ્યક્તિઓ હાથમાં બે-બે તલવારો લઈને ખુલ્લેઆમ દાદાગીરી કરતા અને એક જ ઘરને નિશાન બનાવી પથ્થરમારો કરતા જોવા મળે છે.
રહેણાંક વિસ્તારમાં આવી રીતે હથિયારો સાથે તોફાન મચાવવું કાયદો-વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે. સૌથી મોટો સવાલ એ છે કે—
આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ગોમતીપુર પોલીસ સ્ટેશનના PI ક્યાં હતા?
લોકોમાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યો છે. ‘સેફ સિટી’ના દાવા વચ્ચે જો રસ્તા પર તલવાર લહેરાય અને ઘરો પર પથ્થરમારો થાય, તો જાહેર સુરક્ષાની જવાબદારી કોની?
હવે લોકો ગોમતીપુર પોલીસ પાસેથી તાત્કાલિક અને કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Surat•
    7 hrs ago
  • सत्य मेव जयते के साथ उधना BJP ऑफिस में कांग्रेस का रामधूम* लंबी कानूनी लड़ाई के बाद कांग्रेस के पुराने नेताओं को राहत मिलने के बाद, कांग्रेस ने देशभर में BJP के खिलाफ जमकर विरोध प्रदर्शन किया। सूरत BJP ऑफिस में कांग्रेस का हंगामा और मोदी-BJP हाय-हाय के नारे लगाए, पुलिस ने मोर्चा संभाला
    1
    सत्य मेव जयते के साथ उधना BJP ऑफिस में कांग्रेस का रामधूम*
लंबी कानूनी लड़ाई के बाद कांग्रेस के पुराने नेताओं को राहत मिलने के बाद, कांग्रेस ने देशभर में BJP के खिलाफ जमकर विरोध प्रदर्शन किया।
सूरत BJP ऑफिस में कांग्रेस का हंगामा और मोदी-BJP हाय-हाय के नारे लगाए, पुलिस ने मोर्चा संभाला
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Journalist Surat•
    11 hrs ago
  • ###कृष्णा हॉस्पिटल की एक अनोखी पहल पहले 100 महिलाओं की डिलीवरी फ्री
    1
    ###कृष्णा हॉस्पिटल की एक अनोखी पहल पहले 100 महिलाओं की डिलीवरी फ्री
    user_S v l news 24
    S v l news 24
    Reporter Surat•
    16 hrs ago
  • સુરત મામલતદાર કચેરીમાં વચેટીયાઓ કાર્યરત હોય એવા આક્ષેપ સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ.. કેવાયસી કરાવવા માટે એક સજ્જન મહિલાને લઈ જતા વિવાદવધ્યો.. વિધવા બઈને કેવાયસી કરવા માટે હેરાન કરતા હોય તેવી રાવ? પરવારે દારછોડીને વચેટીયા બધું કામ કરતા હોય તેવા આક્ષેપો.. નાયબ મામલતદાર અને પુરવઠા ઇન્સ્પેક્ટર બંને ઉપર થયા કટકીના આક્ષેપો..
    1
    સુરત મામલતદાર કચેરીમાં વચેટીયાઓ કાર્યરત હોય એવા આક્ષેપ સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ..
કેવાયસી કરાવવા માટે એક સજ્જન મહિલાને લઈ જતા વિવાદવધ્યો..
વિધવા બઈને કેવાયસી કરવા માટે હેરાન કરતા હોય તેવી રાવ?
પરવારે દારછોડીને વચેટીયા બધું કામ કરતા હોય તેવા આક્ષેપો..
નાયબ મામલતદાર અને પુરવઠા ઇન્સ્પેક્ટર બંને ઉપર થયા કટકીના આક્ષેપો..
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter Surat•
    16 hrs ago
  • https://youtube.com/shorts/-Ksc7G8y37s?si=n9u5DebKho4TJUeC
    1
    https://youtube.com/shorts/-Ksc7G8y37s?si=n9u5DebKho4TJUeC
    user_CITY UPDATE
    CITY UPDATE
    Journalist Navsari•
    55 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.