Shuru
Apke Nagar Ki App…
વાહન ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢી આરોપી અહેમદ ઉર્ફે મુલ્લા કાલેખાનને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ ટીમ.
SURAT EXPRESS NEWS CHANNEL
વાહન ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢી આરોપી અહેમદ ઉર્ફે મુલ્લા કાલેખાનને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ ટીમ.
More news from ગુજરાત and nearby areas
- ટ્રાફિક જામ હોવા છતા પુર ઝડપે વનવેમા જતા વાહન ચાલકો ને અંકુશ કરવા જરૂરી શહેર આખામા વિકાસ નુ કામ ચાલતુ હોય ટ્રાફિક જામ ની સમસ્યા રહેલી છે તેમ છતા જીવના જોખમ વાહન ચાલકો પુર ઝડપે વનવે મા વાહન હંકારતા જાવા મળે છે તેઓ પોતાનો જીવ જોખમ મા મુકે છે સાથે અન્ય વાહનચાલકો માટે પણ જોખમ ઉભુ કરે છે આવા લોકો ને સમજાવવા મુશ્કેલ છે એટલે આપણે આપણી સલામતી પહેલા કરવી.1
- 🕊️ सूरत में 7वीं अंतरराष्ट्रीय बौद्ध परिषद का आयोजन, 20 सितंबर को निकलेगी विश्व शांति पदयात्रा#બૌદ્ધધર્મ #મૈત્રી #કરુણા #SuratNews #BreakingNews 🕊️ सूरत में 7वीं अंतरराष्ट्रीय बौद्ध परिषद का आयोजन, 20 सितंबर को निकलेगी विश्व शांति पदयात्रा#બૌદ્ધધર્મ #મૈત્રી #કરુણા #SuratNews #BreakingNews1
- સેવા સંકલ્પ કળશ યાત્રાનો શુભારંભ સુરત મહાનગર થી ઉનાઈ જવા ટીમ રવાના1
- વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી ? સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયુ સ્થાનિક કોર્પોરેટર અને એસએમસીના અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત થયો ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતા નિરાકરણ નહીં વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી ? સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયુ સ્થાનિક કોર્પોરેટર અને એસએમસીના અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત થયો ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતા નિરાકરણ નહીં1
- 🩸 थैलेसीमिया पीड़ित बच्चों के लिए रक्तदान शिविर शुरू सूरत में थैलेसीमिया पीड़ित बच्चों की मदद के लिए एक सराहनीय पहल की गई है। सचिन पुलिस स्टेशन, सचिन GIDC पुलिस स्टेशन और एल.पी. सवाणी स्कूल, पालणपोर के संयुक्त आयोजन में रक्तदान शिविर शुरू किया गया है। इस अभियान का उद्देश्य थैलेसीमिया से पीड़ित बच्चों के लिए आवश्यक रक्त की उपलब्धता सुनिश्चित करना और उन्हें जीवन की नई उम्मीद देना है। आयोजकों की ओर से शहरवासियों से अपील की गई है कि इस नेक पहल में अधिक से अधिक लोग आगे आएं और रक्तदान कर मानवता का फर्ज निभाएं। आपके द्वारा किया गया रक्तदान किसी जरूरतमंद बच्चे के लिए जीवन की उम्मीद बन सकता है। तो आइए... आगे बढ़िए, रक्तदान कीजिए और किसी के जीवन को बचाने में अपना योगदान दीजिए। रक्तदान करें, जीवन बचाएं। 🩸❤️ R Republic News1
- સુરતના સારોલી વિસ્તારમાં ફરી એકવાર માર્કેટ માં આગ નો બનાવ બનતા ફાયર વિભાગ દોડતો થયો. સુરત અપડેટ બ્રેકિંગ.... સારોલી સ્થિત સાલાસર ટેક્સટાઇલ્સ માર્કેટ માં આગ ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કર્યો ફાયર વિભાગની 25 ગાડીઓ ઘટના સ્થળે ફાયર વિભાગનો મોટો કાફલો આગ ઓલવવા કામે લાગ્યો માર્કેટ ના પાંચ માં માળે ભીષણ આગ આગ ના પગલે વેપારીઓમાં ચિંતા વધી માર્કેટ ના પાંચમાં માળે ત્રણ દુકાનો આગની ઝપેટમાં અંદાજિત ત્રણ કરોડ જેટલો માલ સ્ટોક હતો માર્કેટ ના વેપારીઓનું નિવેદન હાલ આગ પર કાબુ મેળવવામાં પ્રયાસ સંપૂર્ણ માર્કેટ ખાલી કરાવી દેવામાં આવી શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું અનુમાન ઘટના માં હાલ કોઈ જાનહાનિ નહીં કેટલા સમયમાં આગ કાબૂમાં આવે તે કહેવું હાલ મુશ્કેલ4
- સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિકોના આક્ષેપ છે કે ઉન પાટીયા ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટેના જવાનો નિયમિત રીતે હાજર રહેતા નથી. અને જો હાજર હોય તો પોલીસ ચોકીમાં બેઠેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ રસ્તા પરથી સવારે અને બપોરે શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અવરજવર કરે છે. ઉધનાથી લઈને સચીન સુધીનો રોડ ‘ઝીરો દબાણ રૂટ’ તરીકે ઓળખાય છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ફૂટપાથથી લઈને રોડ સુધી નાની-મોટી ગાડીઓનું પાર્કિંગ જોવા મળે છે. તો પછી સવાલ સીધો છે— ❓ રોડ પરનું આ દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ ક્યારે દૂર થશે? ❓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર ક્યારે જાગશે? ❓ અને જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની રહેશે? હવે જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી ઉન ચાર રસ્તા પોઇન્ટ પર ટ્રાફિક વ્યવસ્થાના જવાનો સામે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સ્થિતિ યથાવત રહેશે?1
- શહેરી જનો માટે માથાનો દુખાવો બનેલ કચરા શેઠ ને હવે દેશ નિકાલ કરવાની જરૂર છે, શહેર આખા મા કચરાની બોલબાલા વધી રહી છે.કચરા ને કાબુમા કરવો મુશ્કેલ બની રહ્યો છે1