logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુઈગામ તાલુકાના ગોલપ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ગ્રામજનોને પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક પ્રશાસન ઝડપથી આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે.

10 hrs ago
user_RAJUJI ZALA
RAJUJI ZALA
Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
10 hrs ago

સુઈગામ તાલુકાના ગોલપ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ગ્રામજનોને પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક પ્રશાસન ઝડપથી આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે.

More news from ગુજરાત and nearby areas
  • ગામડાના દેશી પહેરવેશમાં લઘર વઘર દેખાતા આ દાદાએ ગૌમાતા વિશે અંગ્રેજીમાં બાઈટ આપ્યું. કડકડાટ અંગ્રેજી અને ગુજરાતી ભાષાનું મિશ્રણ..વિડિઓ સાંભળો ખબર પડે,કે ગામડાના લોકો પણ ફાંફડુ અંગ્રેજી બોલી શકે છે
    1
    ગામડાના દેશી પહેરવેશમાં લઘર વઘર દેખાતા આ દાદાએ ગૌમાતા વિશે અંગ્રેજીમાં બાઈટ આપ્યું. કડકડાટ અંગ્રેજી અને ગુજરાતી ભાષાનું મિશ્રણ..વિડિઓ સાંભળો ખબર પડે,કે ગામડાના લોકો પણ ફાંફડુ અંગ્રેજી બોલી શકે છે
    user_RAJUJI ZALA
    RAJUJI ZALA
    Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • જિલ્લા ના મુખ્ય મથક થરાદ મા નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલ ની બાજુ આગ લાગી વાવ થરાદ જિલ્લા ના મુખ્ય મથક થરાદ મા નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલ ની બાજુમાં લાગી આગ
    1
    જિલ્લા ના મુખ્ય મથક થરાદ મા નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલ ની બાજુ આગ લાગી
વાવ થરાદ જિલ્લા ના મુખ્ય મથક થરાદ મા નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલ ની બાજુમાં લાગી આગ
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    1 hr ago
  • થરાદ રેફરલ હોસ્પિટલમાં સોટ સર્કિટના કારણે પડેલા કન્ટ્રકશન ના સામાનમાં ફાટી નીકળી ભીષણ આગ
    2
    થરાદ રેફરલ હોસ્પિટલમાં સોટ સર્કિટના કારણે પડેલા કન્ટ્રકશન ના સામાનમાં ફાટી નીકળી ભીષણ આગ
    user_કુલદીપ બારોટ
    કુલદીપ બારોટ
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    24 min ago
  • થરાદ: સિવિલ હોસ્પિટલ નવિન મકાન વિભાગ ની કામ ચાલુ હોવાથી પાસે સેન્ટિંગના લાકડામાં ભીષણ આગ, બે કલાકની ભારે જહેમત બાદ કાબુ... થરાદ: સિવિલ હોસ્પિટલ નવિન મકાન વિભાગ ની કામ ચાલુ હોવાથી પાસે સેન્ટિંગના લાકડામાં ભીષણ આગ, બે કલાકની ભારે જહેમત બાદ કાબુ... થરાદ: આજે થરાદ-વાવ પંથકમાં સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલ સેન્ટિંગના લાકડાના માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની વિગત થરાદ સિવિલ હોસ્પિટલની એકદમ નજીક હોવાથી દર્દીઓ અને સ્થાનિક રહીશોમાં ફાળ પડી હતી. સેન્ટિંગના સૂકા લાકડા હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડ: ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. *પોલીસ તંત્ર: થરાદ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભીડને કાબુમાં કરી બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. વીજ વિભાગ: આગ વધુ ન પ્રસરે તે માટે થરાદ વિદ્યુત વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને સલામતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પ્રવાહ તાત્કાલિક બંધ કરાવી દીધો હતો. નુકસાનીનો અંદાજ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના નથી, પરંતુ મોટા પ્રમાણમાં સેન્ટિંગના લાકડા બળીને ખાખ થઈ ગયા હોવાથી માલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. રીપોર્ટ:- કિરણ ચૌધરી વાવ-થરાદ
    3
    થરાદ: સિવિલ હોસ્પિટલ નવિન મકાન વિભાગ ની કામ ચાલુ હોવાથી પાસે સેન્ટિંગના લાકડામાં ભીષણ આગ, બે કલાકની ભારે જહેમત બાદ કાબુ...
થરાદ: સિવિલ હોસ્પિટલ નવિન મકાન વિભાગ ની કામ ચાલુ હોવાથી પાસે સેન્ટિંગના લાકડામાં ભીષણ આગ, બે કલાકની ભારે જહેમત બાદ કાબુ...
થરાદ:
આજે થરાદ-વાવ પંથકમાં સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલ સેન્ટિંગના લાકડાના માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ઘટનાની વિગત
થરાદ સિવિલ હોસ્પિટલની એકદમ નજીક હોવાથી દર્દીઓ અને સ્થાનિક રહીશોમાં ફાળ પડી હતી. સેન્ટિંગના સૂકા લાકડા હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ફાયર બ્રિગેડ:
ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
*પોલીસ તંત્ર:
થરાદ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભીડને કાબુમાં કરી બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો.
વીજ વિભાગ:
આગ વધુ ન પ્રસરે તે માટે થરાદ વિદ્યુત વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને સલામતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પ્રવાહ તાત્કાલિક બંધ કરાવી દીધો હતો.
નુકસાનીનો અંદાજ
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના નથી, પરંતુ મોટા પ્રમાણમાં સેન્ટિંગના લાકડા બળીને ખાખ થઈ ગયા હોવાથી માલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. 
રીપોર્ટ:- કિરણ ચૌધરી વાવ-થરાદ
    user_Kiran chaudhary
    Kiran chaudhary
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ. *વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ.* પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ ટીમ વાવ-થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોએ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળીગામની સીમ ભારતમાલા ડાઈવે રોડ ઉપરથી કીયા સેલટોસ ગાડી રજી.નંબર GJ-27-DH-8745 માં પાછળની બ્રેક લાઈટમા તથા ગાડીના આગળના બોનેટમા ચોરખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ- ૨૮૫ કિ.રૂા.૧,૬૬૬૫/- નો મુદ્દામાલ મળી આવતાં દારૂનો જથ્થો, કીયા સેલટોસ ગાડી તથા મોબાઈલ નંગ-૧ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૦૯,૧૧૬૬૫/- નો મુદ્દામાલ ડેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ વાવ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી.... પ્રવિણભાઈ હરચંદજી જાતે.રાજપુત (ચૌહાણ) રહે.મોરીલા તા.થરાદ જિલ્લો.વાવ-થરાદ...
    1
    વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ.


*વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ.*
પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ ટીમ વાવ-થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોએ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળીગામની સીમ ભારતમાલા ડાઈવે રોડ ઉપરથી કીયા સેલટોસ ગાડી રજી.નંબર GJ-27-DH-8745 માં પાછળની બ્રેક લાઈટમા તથા ગાડીના આગળના બોનેટમા ચોરખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ- ૨૮૫ કિ.રૂા.૧,૬૬૬૫/- નો મુદ્દામાલ મળી આવતાં દારૂનો જથ્થો, કીયા સેલટોસ ગાડી તથા મોબાઈલ નંગ-૧ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૦૯,૧૧૬૬૫/- નો મુદ્દામાલ ડેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ વાવ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી....
પ્રવિણભાઈ હરચંદજી જાતે.રાજપુત (ચૌહાણ) રહે.મોરીલા તા.થરાદ જિલ્લો.વાવ-થરાદ...
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • થરાદ રેફરલ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી: vavtharad #trending
    1
    થરાદ રેફરલ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી: vavtharad #trending
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • થરાદ રેફરલ ત્રણ રસ્તા પાસે સરકારી હોસ્પિટલના કાટમાળમાં ભીષણ આગ, દોડધામ મચી
    1
    થરાદ રેફરલ ત્રણ રસ્તા પાસે સરકારી હોસ્પિટલના કાટમાળમાં ભીષણ આગ, દોડધામ મચી
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Architect થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • ગોલપ ગામમાં છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની રામાયણ... પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી કે ગ્રામ પંચાયત ની મનમાની?? જે હોય તે ગ્રામજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે, આવનારા સમયમાં આ વિષયને લઇને ગંભીર રૂપ ધારણ કરી શકે છે, ગોલપ ગામમાં છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની રામાયણ... પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી કે ગ્રામ પંચાયત ની મનમાની?? જે હોય તે ગ્રામજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે, આવનારા સમયમાં આ વિષયને લઇને ગંભીર રૂપ ધારણ કરી શકે છે,
    1
    ગોલપ ગામમાં છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની રામાયણ... પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી કે ગ્રામ પંચાયત ની મનમાની?? જે હોય તે ગ્રામજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે, આવનારા સમયમાં આ વિષયને લઇને ગંભીર રૂપ ધારણ કરી શકે છે,
ગોલપ ગામમાં છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની રામાયણ... પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી કે ગ્રામ પંચાયત ની મનમાની?? જે હોય તે ગ્રામજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે, આવનારા સમયમાં આ વિષયને લઇને ગંભીર રૂપ ધારણ કરી શકે છે,
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.