logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ. *વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ.* પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ ટીમ વાવ-થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોએ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળીગામની સીમ ભારતમાલા ડાઈવે રોડ ઉપરથી કીયા સેલટોસ ગાડી રજી.નંબર GJ-27-DH-8745 માં પાછળની બ્રેક લાઈટમા તથા ગાડીના આગળના બોનેટમા ચોરખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ- ૨૮૫ કિ.રૂા.૧,૬૬૬૫/- નો મુદ્દામાલ મળી આવતાં દારૂનો જથ્થો, કીયા સેલટોસ ગાડી તથા મોબાઈલ નંગ-૧ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૦૯,૧૧૬૬૫/- નો મુદ્દામાલ ડેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ વાવ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી.... પ્રવિણભાઈ હરચંદજી જાતે.રાજપુત (ચૌહાણ) રહે.મોરીલા તા.થરાદ જિલ્લો.વાવ-થરાદ...

1 hr ago
user_H P Banna
H P Banna
Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
1 hr ago

વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ. *વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ.* પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ ટીમ વાવ-થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોએ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળીગામની સીમ ભારતમાલા ડાઈવે રોડ ઉપરથી કીયા સેલટોસ ગાડી રજી.નંબર GJ-27-DH-8745 માં પાછળની બ્રેક લાઈટમા તથા ગાડીના આગળના બોનેટમા ચોરખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ- ૨૮૫ કિ.રૂા.૧,૬૬૬૫/- નો મુદ્દામાલ મળી આવતાં દારૂનો જથ્થો, કીયા સેલટોસ ગાડી તથા મોબાઈલ નંગ-૧ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૦૯,૧૧૬૬૫/- નો મુદ્દામાલ ડેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ વાવ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી.... પ્રવિણભાઈ હરચંદજી જાતે.રાજપુત (ચૌહાણ) રહે.મોરીલા તા.થરાદ જિલ્લો.વાવ-થરાદ...

More news from ગુજરાત and nearby areas
  • વોટ મળ્યા પછી વચન સૂકાયું! તળાવનું પાણી ચૂંટણી બાદ તરત જ બંધ! મલુપુર ગામના ખેડૂતની વેદના
    1
    વોટ મળ્યા પછી વચન સૂકાયું! તળાવનું પાણી ચૂંટણી બાદ તરત જ બંધ! મલુપુર ગામના ખેડૂતની વેદના
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Architect થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • ભાભરજુના ગામની સીમ માંથી કુલ-૪ ઈસમોને પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી ભાભર પોલીસ ભાભરજુના ગામની સીમ માંથી કુલ-૪ ઈસમોને પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી ભાભર પોલીસ અહેવાલ : રાજેશભાઈ જોષી - થરાદ મો.9687568630 ભાભર પોલીસ સ્ટાફના માણસો ભાભર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ભાભરજુના ખાતે આવેલ વિપુલસિંહ હુકમસિંહ રાઠોડ તેના ખેતરમાં ખુલ્લી જગ્યામાં પોતાના અંગત ફાયદા સારૂ કેટલાક ઈસમો ભેગા મળી ધાણી પાસા(ઘોડી) વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકિકત આધારે જગ્યાએ રેઈડ કરીકુલ-૦૪ ઈસમો તથા ઘોડી પાસા નંગ-૦ર તથા રૂપિયા ૧૧૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ જે તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ:- (૧) વિપુલસિંડ ડુકમસિંહ જાતે.રાઠોડ રહે.ભાભર જુના (૨)જયહિન્દ કનુભા જાતે.રાઠોડ રહે.ભાભર જુના (૩) ગજેન્દ્રસિંહ લખુભા જાતે.રાઠોડ રહે.ભાભર જુના (૪) રમેશભાઈ સોનાજી જાતે.ઠાકોર રહે.બેડા તા.ભાભર
    3
    ભાભરજુના ગામની સીમ માંથી કુલ-૪ ઈસમોને પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી ભાભર પોલીસ
ભાભરજુના ગામની સીમ માંથી કુલ-૪ ઈસમોને પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી ભાભર પોલીસ
અહેવાલ : રાજેશભાઈ જોષી - થરાદ 
મો.9687568630
ભાભર પોલીસ સ્ટાફના માણસો ભાભર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ભાભરજુના ખાતે આવેલ વિપુલસિંહ હુકમસિંહ રાઠોડ તેના ખેતરમાં ખુલ્લી જગ્યામાં પોતાના અંગત ફાયદા સારૂ કેટલાક ઈસમો ભેગા મળી ધાણી પાસા(ઘોડી) વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકિકત આધારે જગ્યાએ રેઈડ કરીકુલ-૦૪ ઈસમો તથા ઘોડી પાસા નંગ-૦ર તથા રૂપિયા ૧૧૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ જે તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) વિપુલસિંડ ડુકમસિંહ જાતે.રાઠોડ રહે.ભાભર જુના
(૨)જયહિન્દ કનુભા જાતે.રાઠોડ રહે.ભાભર જુના
(૩) ગજેન્દ્રસિંહ લખુભા જાતે.રાઠોડ રહે.ભાભર જુના
(૪) રમેશભાઈ સોનાજી જાતે.ઠાકોર રહે.બેડા તા.ભાભર
    user_રાજેશભાઈ જોષી
    રાજેશભાઈ જોષી
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • ચંદનગઢ નજીક દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો: વાવ-થરાદ પેરોલ ફર્લો સ્કોડની કાર્યવાહી, એક આરોપીની ધરપકડ
    1
    ચંદનગઢ નજીક દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો: વાવ-થરાદ પેરોલ ફર્લો સ્કોડની કાર્યવાહી, એક આરોપીની ધરપકડ
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • ગુજરાતની ધરતી પરથી એક મધુર કંઠે ગીત ગાતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સુરીલા ગીતે લાખો લોકોના દિલ જીતી લીધા છે અને સૌને મંત્રમુગ્ધ કર્યા છે.
    1
    ગુજરાતની ધરતી પરથી એક મધુર કંઠે ગીત ગાતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સુરીલા ગીતે લાખો લોકોના દિલ જીતી લીધા છે અને સૌને મંત્રમુગ્ધ કર્યા છે.
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • વાવ થરાદના ભુરિયા ગામે અગિયારમુખી હનુમાન મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે સમગ્ર ગામ ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું અને હજારો ભાવિક ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો.
    1
    વાવ થરાદના ભુરિયા ગામે અગિયારમુખી હનુમાન મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે સમગ્ર ગામ ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું અને હજારો ભાવિક ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો.
    user_Asal Rudabhai
    Asal Rudabhai
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    12 hrs ago
  • ભાભર માંથી જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા ભાભર પોલીસ ની ફરી એક વખત સફળ કામગીરી નોંધાઈ છે ભાભર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભાભર જૂના ગામની સીમ માંથી જુગાર રમતા 4 ઇસમો ને ઝડપી લીધા છે વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક સૂચના થી ભાભર પી આઈ એચ એલ જોષી ના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ માં હતા તે સમયે ખાનગી બાતમી મળેલ કે ભાભર જૂના ખાતે આવેલ એક ખેતરમાં ખુલ્લી જગ્યામાં પોતાના અંગત ફાયદા સારું કેટલાક ઈસમો ભેગા મળી ઘાણી પાસા (ઘોડી) વડે પૈસા થી હારજીત નો જુગાર રમી રમાડે છે જેની હકીકત થી પોલીસે સ્થળ પર રેડ કરતા 4 ઇસમો ને પોલીસે ઝડપી લીધા હતા પોલીસે 4 ઇસમો પાસેથી 11300 નો મુર્દા માલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી
    1
    ભાભર માંથી જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા 
ભાભર પોલીસ ની ફરી એક વખત સફળ કામગીરી નોંધાઈ છે ભાભર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભાભર જૂના ગામની સીમ માંથી જુગાર રમતા 4 ઇસમો ને ઝડપી લીધા છે વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક સૂચના થી ભાભર પી આઈ એચ એલ જોષી ના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ માં હતા તે સમયે ખાનગી બાતમી મળેલ કે ભાભર જૂના ખાતે આવેલ એક ખેતરમાં ખુલ્લી જગ્યામાં પોતાના અંગત ફાયદા સારું કેટલાક ઈસમો ભેગા મળી ઘાણી પાસા (ઘોડી) વડે પૈસા થી હારજીત નો જુગાર રમી રમાડે છે જેની હકીકત થી પોલીસે સ્થળ પર રેડ કરતા 4 ઇસમો ને પોલીસે ઝડપી લીધા હતા પોલીસે 4 ઇસમો પાસેથી 11300 નો મુર્દા માલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    59 min ago
  • આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોઢા ગામની સીમ હાઈવે રોડ પર ડસ્ટર ગાડીમાં લઈ જવાતો દારૂ બોટલો નંગ-૧૩૮૯ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૬,૪૦૯૯૮/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોએ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા ડાઈવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક ડસ્ટર ગાડી રજી.નંબર GJ-19-AA-2254 ની શંકાસ્પદ જણાતાં જેનો પીછો કરતાં ગાડી ડીસા રોડે ભગાડતાં જેનો પીછો કરતાં ગોઢા ફાટક નજીક રોકાવી જેમાં ગાડીના ડેકીના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ-૧૩૮૯ કિ.રૂા.૩,૩૫૯૯૮/- નો મુદ્દામાલ મળી આવતાં દારૂનો જથ્થો, રેનોલ્ટડસ્ટર ગાડી તથા મોબાઈલ નંગ-૧ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૬,૪૦૯૯૮/- નો મુદ્દામાલ હેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોર વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ આગથળા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઓ.... (૧) જીવણભાઈ રમેશભાઈ જાતે.શીરેરીયા (૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર
    1
    આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોઢા ગામની સીમ હાઈવે રોડ પર ડસ્ટર ગાડીમાં લઈ જવાતો દારૂ બોટલો નંગ-૧૩૮૯ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૬,૪૦૯૯૮/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ.


પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોએ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા ડાઈવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક ડસ્ટર ગાડી રજી.નંબર GJ-19-AA-2254 ની શંકાસ્પદ જણાતાં જેનો પીછો કરતાં ગાડી ડીસા રોડે ભગાડતાં જેનો પીછો કરતાં ગોઢા ફાટક નજીક રોકાવી જેમાં ગાડીના ડેકીના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ-૧૩૮૯ કિ.રૂા.૩,૩૫૯૯૮/- નો મુદ્દામાલ મળી આવતાં દારૂનો જથ્થો, રેનોલ્ટડસ્ટર ગાડી તથા મોબાઈલ નંગ-૧ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૬,૪૦૯૯૮/- નો મુદ્દામાલ હેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોર વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ આગથળા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓ....
(૧) જીવણભાઈ રમેશભાઈ જાતે.શીરેરીયા 
(૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • ચંદનગઢ પાસે દારૂનો ટેમ્પો ઝડપાયો, વાવ થરાદ પેરોફર્લો સ્કોડની તડાકેબાજ કાર્યવાહી!
    1
    ચંદનગઢ પાસે દારૂનો ટેમ્પો ઝડપાયો, વાવ થરાદ પેરોફર્લો સ્કોડની તડાકેબાજ કાર્યવાહી!
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Architect થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • બનાસકાંઠાના થરાદ પાસે વહેલી સવારે દારૂ ભરેલી એક ગાડી પલટી ખાઈ ગઈ. આ ઘટનાથી ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો.
    1
    બનાસકાંઠાના થરાદ પાસે વહેલી સવારે દારૂ ભરેલી એક ગાડી પલટી ખાઈ ગઈ. આ ઘટનાથી ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો.
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.