logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભાભરજુના ગામની સીમ માંથી કુલ-૪ ઈસમોને પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી ભાભર પોલીસ ભાભરજુના ગામની સીમ માંથી કુલ-૪ ઈસમોને પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી ભાભર પોલીસ અહેવાલ : રાજેશભાઈ જોષી - થરાદ મો.9687568630 ભાભર પોલીસ સ્ટાફના માણસો ભાભર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ભાભરજુના ખાતે આવેલ વિપુલસિંહ હુકમસિંહ રાઠોડ તેના ખેતરમાં ખુલ્લી જગ્યામાં પોતાના અંગત ફાયદા સારૂ કેટલાક ઈસમો ભેગા મળી ધાણી પાસા(ઘોડી) વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકિકત આધારે જગ્યાએ રેઈડ કરીકુલ-૦૪ ઈસમો તથા ઘોડી પાસા નંગ-૦ર તથા રૂપિયા ૧૧૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ જે તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ:- (૧) વિપુલસિંડ ડુકમસિંહ જાતે.રાઠોડ રહે.ભાભર જુના (૨)જયહિન્દ કનુભા જાતે.રાઠોડ રહે.ભાભર જુના (૩) ગજેન્દ્રસિંહ લખુભા જાતે.રાઠોડ રહે.ભાભર જુના (૪) રમેશભાઈ સોનાજી જાતે.ઠાકોર રહે.બેડા તા.ભાભર

2 hrs ago
user_રાજેશભાઈ જોષી
રાજેશભાઈ જોષી
Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
2 hrs ago
a222e6b3-dc0f-4633-bb17-118e1ea5e359

ભાભરજુના ગામની સીમ માંથી કુલ-૪ ઈસમોને પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી ભાભર પોલીસ ભાભરજુના ગામની સીમ માંથી કુલ-૪ ઈસમોને પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી ભાભર પોલીસ અહેવાલ : રાજેશભાઈ જોષી - થરાદ મો.9687568630 ભાભર પોલીસ સ્ટાફના માણસો ભાભર પો.સ્ટે. વિસ્તારમાં

64b08ce9-b692-4f22-ac81-01810d16a17e

પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ભાભરજુના ખાતે આવેલ વિપુલસિંહ હુકમસિંહ રાઠોડ તેના ખેતરમાં ખુલ્લી જગ્યામાં પોતાના અંગત ફાયદા સારૂ કેટલાક ઈસમો ભેગા મળી ધાણી પાસા(ઘોડી) વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકિકત આધારે જગ્યાએ રેઈડ કરીકુલ-૦૪ ઈસમો

તથા ઘોડી પાસા નંગ-૦ર તથા રૂપિયા ૧૧૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ જે તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ:- (૧) વિપુલસિંડ ડુકમસિંહ જાતે.રાઠોડ રહે.ભાભર જુના (૨)જયહિન્દ કનુભા જાતે.રાઠોડ રહે.ભાભર જુના (૩) ગજેન્દ્રસિંહ લખુભા જાતે.રાઠોડ રહે.ભાભર જુના (૪) રમેશભાઈ સોનાજી જાતે.ઠાકોર રહે.બેડા તા.ભાભર

More news from ગુજરાત and nearby areas
  • થરાદ રેફરલ હોસ્પિટલમાં સોટ સર્કિટના કારણે પડેલા કન્ટ્રકશન ના સામાનમાં ફાટી નીકળી ભીષણ આગ
    2
    થરાદ રેફરલ હોસ્પિટલમાં સોટ સર્કિટના કારણે પડેલા કન્ટ્રકશન ના સામાનમાં ફાટી નીકળી ભીષણ આગ
    user_કુલદીપ બારોટ
    કુલદીપ બારોટ
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    24 min ago
  • થરાદ: સિવિલ હોસ્પિટલ નવિન મકાન વિભાગ ની કામ ચાલુ હોવાથી પાસે સેન્ટિંગના લાકડામાં ભીષણ આગ, બે કલાકની ભારે જહેમત બાદ કાબુ... થરાદ: સિવિલ હોસ્પિટલ નવિન મકાન વિભાગ ની કામ ચાલુ હોવાથી પાસે સેન્ટિંગના લાકડામાં ભીષણ આગ, બે કલાકની ભારે જહેમત બાદ કાબુ... થરાદ: આજે થરાદ-વાવ પંથકમાં સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલ સેન્ટિંગના લાકડાના માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની વિગત થરાદ સિવિલ હોસ્પિટલની એકદમ નજીક હોવાથી દર્દીઓ અને સ્થાનિક રહીશોમાં ફાળ પડી હતી. સેન્ટિંગના સૂકા લાકડા હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડ: ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. *પોલીસ તંત્ર: થરાદ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભીડને કાબુમાં કરી બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. વીજ વિભાગ: આગ વધુ ન પ્રસરે તે માટે થરાદ વિદ્યુત વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને સલામતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પ્રવાહ તાત્કાલિક બંધ કરાવી દીધો હતો. નુકસાનીનો અંદાજ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના નથી, પરંતુ મોટા પ્રમાણમાં સેન્ટિંગના લાકડા બળીને ખાખ થઈ ગયા હોવાથી માલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. રીપોર્ટ:- કિરણ ચૌધરી વાવ-થરાદ
    3
    થરાદ: સિવિલ હોસ્પિટલ નવિન મકાન વિભાગ ની કામ ચાલુ હોવાથી પાસે સેન્ટિંગના લાકડામાં ભીષણ આગ, બે કલાકની ભારે જહેમત બાદ કાબુ...
થરાદ: સિવિલ હોસ્પિટલ નવિન મકાન વિભાગ ની કામ ચાલુ હોવાથી પાસે સેન્ટિંગના લાકડામાં ભીષણ આગ, બે કલાકની ભારે જહેમત બાદ કાબુ...
થરાદ:
આજે થરાદ-વાવ પંથકમાં સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલ સેન્ટિંગના લાકડાના માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ઘટનાની વિગત
થરાદ સિવિલ હોસ્પિટલની એકદમ નજીક હોવાથી દર્દીઓ અને સ્થાનિક રહીશોમાં ફાળ પડી હતી. સેન્ટિંગના સૂકા લાકડા હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ફાયર બ્રિગેડ:
ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
*પોલીસ તંત્ર:
થરાદ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભીડને કાબુમાં કરી બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો.
વીજ વિભાગ:
આગ વધુ ન પ્રસરે તે માટે થરાદ વિદ્યુત વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને સલામતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પ્રવાહ તાત્કાલિક બંધ કરાવી દીધો હતો.
નુકસાનીનો અંદાજ
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના નથી, પરંતુ મોટા પ્રમાણમાં સેન્ટિંગના લાકડા બળીને ખાખ થઈ ગયા હોવાથી માલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. 
રીપોર્ટ:- કિરણ ચૌધરી વાવ-થરાદ
    user_Kiran chaudhary
    Kiran chaudhary
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ. *વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ.* પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ ટીમ વાવ-થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોએ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળીગામની સીમ ભારતમાલા ડાઈવે રોડ ઉપરથી કીયા સેલટોસ ગાડી રજી.નંબર GJ-27-DH-8745 માં પાછળની બ્રેક લાઈટમા તથા ગાડીના આગળના બોનેટમા ચોરખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ- ૨૮૫ કિ.રૂા.૧,૬૬૬૫/- નો મુદ્દામાલ મળી આવતાં દારૂનો જથ્થો, કીયા સેલટોસ ગાડી તથા મોબાઈલ નંગ-૧ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૦૯,૧૧૬૬૫/- નો મુદ્દામાલ ડેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ વાવ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી.... પ્રવિણભાઈ હરચંદજી જાતે.રાજપુત (ચૌહાણ) રહે.મોરીલા તા.થરાદ જિલ્લો.વાવ-થરાદ...
    1
    વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ.


*વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ.*
પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ ટીમ વાવ-થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોએ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળીગામની સીમ ભારતમાલા ડાઈવે રોડ ઉપરથી કીયા સેલટોસ ગાડી રજી.નંબર GJ-27-DH-8745 માં પાછળની બ્રેક લાઈટમા તથા ગાડીના આગળના બોનેટમા ચોરખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ- ૨૮૫ કિ.રૂા.૧,૬૬૬૫/- નો મુદ્દામાલ મળી આવતાં દારૂનો જથ્થો, કીયા સેલટોસ ગાડી તથા મોબાઈલ નંગ-૧ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૦૯,૧૧૬૬૫/- નો મુદ્દામાલ ડેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ વાવ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી....
પ્રવિણભાઈ હરચંદજી જાતે.રાજપુત (ચૌહાણ) રહે.મોરીલા તા.થરાદ જિલ્લો.વાવ-થરાદ...
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • થરાદ રેફરલ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી: vavtharad #trending
    1
    થરાદ રેફરલ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી: vavtharad #trending
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • થરાદ રેફરલ ત્રણ રસ્તા પાસે સરકારી હોસ્પિટલના કાટમાળમાં ભીષણ આગ, દોડધામ મચી
    1
    થરાદ રેફરલ ત્રણ રસ્તા પાસે સરકારી હોસ્પિટલના કાટમાળમાં ભીષણ આગ, દોડધામ મચી
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Architect થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • થરાદની રેફરલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટને કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી, જેમાં કન્સ્ટ્રક્શનનો કરોડોનો સામાન બળીને ખાખ થયો. ફાયર બ્રિગેડના વિલંબ અને પાણી ખૂટી જવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આર્થિક નુકસાન ઘણું મોટું છે.
    3
    થરાદની રેફરલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટને કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી, જેમાં કન્સ્ટ્રક્શનનો કરોડોનો સામાન બળીને ખાખ થયો. ફાયર બ્રિગેડના વિલંબ અને પાણી ખૂટી જવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આર્થિક નુકસાન ઘણું મોટું છે.
    user_વધૉજીચૌહાણ થરાદ ઢીમા9979061286
    વધૉજીચૌહાણ થરાદ ઢીમા9979061286
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • થરાદ રેફરલ હોસ્પિટલમાં કન્ટ્રકશન ના સામાન પડેલું હતું ત્યારે શોટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી અને આગ વિકરાળ બની હતી ત્યારે ફાયર બ્રિગેડ આવતા પણ આગ કાબુ માં આવી ન હતી
    1
    થરાદ રેફરલ હોસ્પિટલમાં કન્ટ્રકશન ના સામાન પડેલું હતું ત્યારે શોટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી અને આગ વિકરાળ બની હતી ત્યારે ફાયર બ્રિગેડ આવતા પણ આગ કાબુ માં આવી ન હતી
    user_Jitubhai barot
    Jitubhai barot
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના ટડાવ ચંદનગઢ ત્રણ રસ્તા પાસે રોડ પર છોટા હાથી ગાડીમાં ચોરખાનું બનાવી લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૪૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૧૦,૫૮૬૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ... પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ જિ.વાવ-થરાદના પોલીસ સ્ટાફના માણસો માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ, ફર્લો, વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ટાટા કંપનીનું ઈન્ટ્રા છોટા હાથી રજી નં.GJ-૩૬-V-૭૫૯૦ ના પાછળના ડબ્બામાં બનાવેલ ચોરખાનામાં ગે.કા. અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના દારૂની બોટલો નંગ-૨૪૦૦ કિ.રૂા. ૪,૫૩,૬૦૦/- નો રાખી ગે.કા. રીતે હેરાફેરી કરતા પ્રોહી મુદ્દામાલ તથા છોટા હાથી ગાડી કિં.રૂા.૬,૦૦,૦૦૦/- તથા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-૧ કિં.રૂા.૫,૦૦૦/- મુદ્દામાલ સહિત કુલ કિં.રૂા.૧૦,૫૮,૬૦૦/- ના મુદ્દામાલ હેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ માવસરી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી.... વિલાલખાન અરબાબખાન જાતે.રાઉમા (મુસલમાન) રહે.ભભુતે કી ઢાંણી તા.ચૌહટન જી.બાડમેર (રાજસ્થાન)
    1
    માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના ટડાવ ચંદનગઢ ત્રણ રસ્તા પાસે રોડ પર છોટા હાથી ગાડીમાં ચોરખાનું બનાવી લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૪૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૧૦,૫૮૬૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ...


પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ જિ.વાવ-થરાદના પોલીસ સ્ટાફના માણસો માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ, ફર્લો, વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ટાટા કંપનીનું ઈન્ટ્રા છોટા હાથી રજી નં.GJ-૩૬-V-૭૫૯૦ ના પાછળના ડબ્બામાં બનાવેલ ચોરખાનામાં ગે.કા. અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના દારૂની બોટલો નંગ-૨૪૦૦ કિ.રૂા. ૪,૫૩,૬૦૦/- નો રાખી ગે.કા. રીતે હેરાફેરી કરતા પ્રોહી મુદ્દામાલ તથા છોટા હાથી ગાડી કિં.રૂા.૬,૦૦,૦૦૦/- તથા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-૧ કિં.રૂા.૫,૦૦૦/- મુદ્દામાલ સહિત કુલ કિં.રૂા.૧૦,૫૮,૬૦૦/- ના મુદ્દામાલ હેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ માવસરી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી....
વિલાલખાન અરબાબખાન જાતે.રાઉમા (મુસલમાન) રહે.ભભુતે કી ઢાંણી તા.ચૌહટન જી.બાડમેર (રાજસ્થાન)
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.