logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બનાસકાંઠાના થરાદ પાસે વહેલી સવારે દારૂ ભરેલી એક ગાડી પલટી ખાઈ ગઈ. આ ઘટનાથી ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો.

13 hrs ago
user_Dashrath thakor
Dashrath thakor
થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
13 hrs ago

બનાસકાંઠાના થરાદ પાસે વહેલી સવારે દારૂ ભરેલી એક ગાડી પલટી ખાઈ ગઈ. આ ઘટનાથી ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો.

More news from ગુજરાત and nearby areas
  • વોટ મળ્યા પછી વચન સૂકાયું! તળાવનું પાણી ચૂંટણી બાદ તરત જ બંધ! મલુપુર ગામના ખેડૂતની વેદના
    1
    વોટ મળ્યા પછી વચન સૂકાયું! તળાવનું પાણી ચૂંટણી બાદ તરત જ બંધ! મલુપુર ગામના ખેડૂતની વેદના
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Architect થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    43 min ago
  • ચંદનગઢ નજીક દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો: વાવ-થરાદ પેરોલ ફર્લો સ્કોડની કાર્યવાહી, એક આરોપીની ધરપકડ
    1
    ચંદનગઢ નજીક દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો: વાવ-થરાદ પેરોલ ફર્લો સ્કોડની કાર્યવાહી, એક આરોપીની ધરપકડ
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • વાવ થરાદના ભુરિયા ગામે અગિયારમુખી હનુમાન મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે સમગ્ર ગામ ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું અને હજારો ભાવિક ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો.
    1
    વાવ થરાદના ભુરિયા ગામે અગિયારમુખી હનુમાન મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે સમગ્ર ગામ ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું અને હજારો ભાવિક ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો.
    user_Asal Rudabhai
    Asal Rudabhai
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • વાવ થરાદ જિલ્લામાં થરાદ નવીન સરકારી રેફરલ હોસ્પિટલ માં આગ ની ઘટના પ્રકાશમાં આવી છે નવીન બની રહેલા બિલ્ડિંગ ના સેન્ટિંગ ના લાકડામાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી બનાવ ની જાણ ફાયર વિભાગ ને કરતા ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પોહચી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે નવીન સરકારી રેફરલ હોસ્પિટલ બંધ હાલતમાં હોવાથી મોટી જાન હાની ટળી હતી શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે
    2
    વાવ થરાદ જિલ્લામાં થરાદ નવીન સરકારી રેફરલ હોસ્પિટલ માં આગ ની ઘટના પ્રકાશમાં આવી છે નવીન બની રહેલા બિલ્ડિંગ ના સેન્ટિંગ ના લાકડામાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી બનાવ ની જાણ ફાયર વિભાગ ને કરતા ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પોહચી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે નવીન સરકારી રેફરલ હોસ્પિટલ બંધ હાલતમાં હોવાથી મોટી જાન હાની ટળી હતી શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    10 min ago
  • ગોલપ ગામમાં છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની રામાયણ... પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી કે ગ્રામ પંચાયત ની મનમાની?? જે હોય તે ગ્રામજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે, આવનારા સમયમાં આ વિષયને લઇને ગંભીર રૂપ ધારણ કરી શકે છે, ગોલપ ગામમાં છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની રામાયણ... પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી કે ગ્રામ પંચાયત ની મનમાની?? જે હોય તે ગ્રામજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે, આવનારા સમયમાં આ વિષયને લઇને ગંભીર રૂપ ધારણ કરી શકે છે,
    1
    ગોલપ ગામમાં છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની રામાયણ... પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી કે ગ્રામ પંચાયત ની મનમાની?? જે હોય તે ગ્રામજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે, આવનારા સમયમાં આ વિષયને લઇને ગંભીર રૂપ ધારણ કરી શકે છે,
ગોલપ ગામમાં છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની રામાયણ... પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી કે ગ્રામ પંચાયત ની મનમાની?? જે હોય તે ગ્રામજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે, આવનારા સમયમાં આ વિષયને લઇને ગંભીર રૂપ ધારણ કરી શકે છે,
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    49 min ago
  • આપણા લોકસાહિત્યમાં મણિયારો.. એ અદભૂત રચના છે, ગામડાઓમાં જ્યારે મહિલાઓ પોતાના શૃંગાર માટે ચુડીઓ ખરીદવા ઇચ્છતી ત્યારે એક જ આધાર મણિયારા નો હતો, ગામમાં જ્યારે જુદી જુદી વસ્તુઓ લઈને મણિયારો આવતો ત્યારે ગામની બહેન દીકરીઓ ખરીદી માટે ઉત્સુક બની જતી, જેને લઈ ગુજરાતી લોકસાહિત્યમાં મણિયારા ને વણી લેવામાં આવ્યો છે, અલગ અલગ વિસ્તારોમાં મણિયારા માટેના જે ગીતો પ્રચલિત હતા, તેની એક ઝલક...
    1
    આપણા લોકસાહિત્યમાં મણિયારો.. એ અદભૂત રચના છે, ગામડાઓમાં જ્યારે મહિલાઓ પોતાના શૃંગાર માટે ચુડીઓ ખરીદવા ઇચ્છતી ત્યારે એક જ આધાર મણિયારા નો હતો, ગામમાં જ્યારે જુદી જુદી વસ્તુઓ લઈને મણિયારો આવતો ત્યારે ગામની બહેન દીકરીઓ ખરીદી માટે ઉત્સુક બની જતી, જેને લઈ ગુજરાતી લોકસાહિત્યમાં મણિયારા ને વણી લેવામાં આવ્યો છે, અલગ અલગ વિસ્તારોમાં મણિયારા માટેના જે ગીતો પ્રચલિત હતા, તેની એક ઝલક...
    user_RAJUJI ZALA
    RAJUJI ZALA
    Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોઢા ગામની સીમ હાઈવે રોડ પર ડસ્ટર ગાડીમાં લઈ જવાતો દારૂ બોટલો નંગ-૧૩૮૯ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૬,૪૦૯૯૮/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોએ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા ડાઈવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક ડસ્ટર ગાડી રજી.નંબર GJ-19-AA-2254 ની શંકાસ્પદ જણાતાં જેનો પીછો કરતાં ગાડી ડીસા રોડે ભગાડતાં જેનો પીછો કરતાં ગોઢા ફાટક નજીક રોકાવી જેમાં ગાડીના ડેકીના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ-૧૩૮૯ કિ.રૂા.૩,૩૫૯૯૮/- નો મુદ્દામાલ મળી આવતાં દારૂનો જથ્થો, રેનોલ્ટડસ્ટર ગાડી તથા મોબાઈલ નંગ-૧ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૬,૪૦૯૯૮/- નો મુદ્દામાલ હેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોર વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ આગથળા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઓ.... (૧) જીવણભાઈ રમેશભાઈ જાતે.શીરેરીયા (૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર
    1
    આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોઢા ગામની સીમ હાઈવે રોડ પર ડસ્ટર ગાડીમાં લઈ જવાતો દારૂ બોટલો નંગ-૧૩૮૯ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૬,૪૦૯૯૮/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ.


પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોએ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા ડાઈવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક ડસ્ટર ગાડી રજી.નંબર GJ-19-AA-2254 ની શંકાસ્પદ જણાતાં જેનો પીછો કરતાં ગાડી ડીસા રોડે ભગાડતાં જેનો પીછો કરતાં ગોઢા ફાટક નજીક રોકાવી જેમાં ગાડીના ડેકીના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ-૧૩૮૯ કિ.રૂા.૩,૩૫૯૯૮/- નો મુદ્દામાલ મળી આવતાં દારૂનો જથ્થો, રેનોલ્ટડસ્ટર ગાડી તથા મોબાઈલ નંગ-૧ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૬,૪૦૯૯૮/- નો મુદ્દામાલ હેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોર વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ આગથળા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓ....
(૧) જીવણભાઈ રમેશભાઈ જાતે.શીરેરીયા 
(૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    22 min ago
  • ચંદનગઢ પાસે દારૂનો ટેમ્પો ઝડપાયો, વાવ થરાદ પેરોફર્લો સ્કોડની તડાકેબાજ કાર્યવાહી!
    1
    ચંદનગઢ પાસે દારૂનો ટેમ્પો ઝડપાયો, વાવ થરાદ પેરોફર્લો સ્કોડની તડાકેબાજ કાર્યવાહી!
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Architect થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • બનાસકાંઠાના થરાદ પાસે વહેલી સવારે દારૂ ભરેલી એક ગાડી પલટી ખાઈ ગઈ. આ ઘટનાથી ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો.
    1
    બનાસકાંઠાના થરાદ પાસે વહેલી સવારે દારૂ ભરેલી એક ગાડી પલટી ખાઈ ગઈ. આ ઘટનાથી ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો.
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.