Shuru
Apke Nagar Ki App…
વાવ થરાદ જિલ્લામાં થરાદ નવીન સરકારી રેફરલ હોસ્પિટલ માં આગ ની ઘટના પ્રકાશમાં આવી છે નવીન બની રહેલા બિલ્ડિંગ ના સેન્ટિંગ ના લાકડામાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી બનાવ ની જાણ ફાયર વિભાગ ને કરતા ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પોહચી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે નવીન સરકારી રેફરલ હોસ્પિટલ બંધ હાલતમાં હોવાથી મોટી જાન હાની ટળી હતી શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે
Jagdish soni
વાવ થરાદ જિલ્લામાં થરાદ નવીન સરકારી રેફરલ હોસ્પિટલ માં આગ ની ઘટના પ્રકાશમાં આવી છે નવીન બની રહેલા બિલ્ડિંગ ના સેન્ટિંગ ના લાકડામાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી બનાવ ની જાણ ફાયર વિભાગ ને કરતા ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પોહચી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે નવીન સરકારી રેફરલ હોસ્પિટલ બંધ હાલતમાં હોવાથી મોટી જાન હાની ટળી હતી શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે
More news from ગુજરાત and nearby areas
- માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના ટડાવ ચંદનગઢ ત્રણ રસ્તા પાસે રોડ પર છોટા હાથી ગાડીમાં ચોરખાનું બનાવી લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૪૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૧૦,૫૮૬૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ... પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ જિ.વાવ-થરાદના પોલીસ સ્ટાફના માણસો માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ, ફર્લો, વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ટાટા કંપનીનું ઈન્ટ્રા છોટા હાથી રજી નં.GJ-૩૬-V-૭૫૯૦ ના પાછળના ડબ્બામાં બનાવેલ ચોરખાનામાં ગે.કા. અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના દારૂની બોટલો નંગ-૨૪૦૦ કિ.રૂા. ૪,૫૩,૬૦૦/- નો રાખી ગે.કા. રીતે હેરાફેરી કરતા પ્રોહી મુદ્દામાલ તથા છોટા હાથી ગાડી કિં.રૂા.૬,૦૦,૦૦૦/- તથા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-૧ કિં.રૂા.૫,૦૦૦/- મુદ્દામાલ સહિત કુલ કિં.રૂા.૧૦,૫૮,૬૦૦/- ના મુદ્દામાલ હેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ માવસરી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી.... વિલાલખાન અરબાબખાન જાતે.રાઉમા (મુસલમાન) રહે.ભભુતે કી ઢાંણી તા.ચૌહટન જી.બાડમેર (રાજસ્થાન)1
- થરાદ રેફરલ હોસ્પિટલમાં કન્ટ્રકશન ના સામાન પડેલું હતું ત્યારે શોટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી અને આગ વિકરાળ બની હતી ત્યારે ફાયર બ્રિગેડ આવતા પણ આગ કાબુ માં આવી ન હતી1
- વોટ મળ્યા પછી વચન સૂકાયું! તળાવનું પાણી ચૂંટણી બાદ તરત જ બંધ! મલુપુર ગામના ખેડૂતની વેદના1
- ભાભરજુના ગામની સીમ માંથી કુલ-૪ ઈસમોને પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી ભાભર પોલીસ ભાભરજુના ગામની સીમ માંથી કુલ-૪ ઈસમોને પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી ભાભર પોલીસ અહેવાલ : રાજેશભાઈ જોષી - થરાદ મો.9687568630 ભાભર પોલીસ સ્ટાફના માણસો ભાભર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ભાભરજુના ખાતે આવેલ વિપુલસિંહ હુકમસિંહ રાઠોડ તેના ખેતરમાં ખુલ્લી જગ્યામાં પોતાના અંગત ફાયદા સારૂ કેટલાક ઈસમો ભેગા મળી ધાણી પાસા(ઘોડી) વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકિકત આધારે જગ્યાએ રેઈડ કરીકુલ-૦૪ ઈસમો તથા ઘોડી પાસા નંગ-૦ર તથા રૂપિયા ૧૧૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ જે તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ:- (૧) વિપુલસિંડ ડુકમસિંહ જાતે.રાઠોડ રહે.ભાભર જુના (૨)જયહિન્દ કનુભા જાતે.રાઠોડ રહે.ભાભર જુના (૩) ગજેન્દ્રસિંહ લખુભા જાતે.રાઠોડ રહે.ભાભર જુના (૪) રમેશભાઈ સોનાજી જાતે.ઠાકોર રહે.બેડા તા.ભાભર3
- ચંદનગઢ નજીક દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો: વાવ-થરાદ પેરોલ ફર્લો સ્કોડની કાર્યવાહી, એક આરોપીની ધરપકડ1
- પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામમાં ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. આ ભવ્ય પ્રસંગે 25 યુગલોએ એકસાથે પ્રભુતામાં પગલાં પાડી લગ્નજીવનનો પ્રારંભ કર્યો.1
- વાવ થરાદ જિલ્લામાં થરાદ નવીન સરકારી રેફરલ હોસ્પિટલ માં આગ ની ઘટના પ્રકાશમાં આવી છે નવીન બની રહેલા બિલ્ડિંગ ના સેન્ટિંગ ના લાકડામાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી બનાવ ની જાણ ફાયર વિભાગ ને કરતા ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પોહચી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે નવીન સરકારી રેફરલ હોસ્પિટલ બંધ હાલતમાં હોવાથી મોટી જાન હાની ટળી હતી શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે2
- આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોઢા ગામની સીમ હાઈવે રોડ પર ડસ્ટર ગાડીમાં લઈ જવાતો દારૂ બોટલો નંગ-૧૩૮૯ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૬,૪૦૯૯૮/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોએ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા ડાઈવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક ડસ્ટર ગાડી રજી.નંબર GJ-19-AA-2254 ની શંકાસ્પદ જણાતાં જેનો પીછો કરતાં ગાડી ડીસા રોડે ભગાડતાં જેનો પીછો કરતાં ગોઢા ફાટક નજીક રોકાવી જેમાં ગાડીના ડેકીના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ-૧૩૮૯ કિ.રૂા.૩,૩૫૯૯૮/- નો મુદ્દામાલ મળી આવતાં દારૂનો જથ્થો, રેનોલ્ટડસ્ટર ગાડી તથા મોબાઈલ નંગ-૧ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૬,૪૦૯૯૮/- નો મુદ્દામાલ હેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોર વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ આગથળા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઓ.... (૧) જીવણભાઈ રમેશભાઈ જાતે.શીરેરીયા (૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર1
- ચંદનગઢ પાસે દારૂનો ટેમ્પો ઝડપાયો, વાવ થરાદ પેરોફર્લો સ્કોડની તડાકેબાજ કાર્યવાહી!1