logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આપણા લોકસાહિત્યમાં મણિયારો.. એ અદભૂત રચના છે, ગામડાઓમાં જ્યારે મહિલાઓ પોતાના શૃંગાર માટે ચુડીઓ ખરીદવા ઇચ્છતી ત્યારે એક જ આધાર મણિયારા નો હતો, ગામમાં જ્યારે જુદી જુદી વસ્તુઓ લઈને મણિયારો આવતો ત્યારે ગામની બહેન દીકરીઓ ખરીદી માટે ઉત્સુક બની જતી, જેને લઈ ગુજરાતી લોકસાહિત્યમાં મણિયારા ને વણી લેવામાં આવ્યો છે, અલગ અલગ વિસ્તારોમાં મણિયારા માટેના જે ગીતો પ્રચલિત હતા, તેની એક ઝલક...

2 hrs ago
user_RAJUJI ZALA
RAJUJI ZALA
Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
2 hrs ago

આપણા લોકસાહિત્યમાં મણિયારો.. એ અદભૂત રચના છે, ગામડાઓમાં જ્યારે મહિલાઓ પોતાના શૃંગાર માટે ચુડીઓ ખરીદવા ઇચ્છતી ત્યારે એક જ આધાર મણિયારા નો હતો, ગામમાં જ્યારે જુદી જુદી વસ્તુઓ લઈને મણિયારો આવતો ત્યારે ગામની બહેન દીકરીઓ ખરીદી માટે ઉત્સુક બની જતી, જેને લઈ ગુજરાતી લોકસાહિત્યમાં મણિયારા ને વણી લેવામાં આવ્યો છે, અલગ અલગ વિસ્તારોમાં મણિયારા માટેના જે ગીતો પ્રચલિત હતા, તેની એક ઝલક...

More news from ગુજરાત and nearby areas
  • આપણા લોકસાહિત્યમાં મણિયારો.. એ અદભૂત રચના છે, ગામડાઓમાં જ્યારે મહિલાઓ પોતાના શૃંગાર માટે ચુડીઓ ખરીદવા ઇચ્છતી ત્યારે એક જ આધાર મણિયારા નો હતો, ગામમાં જ્યારે જુદી જુદી વસ્તુઓ લઈને મણિયારો આવતો ત્યારે ગામની બહેન દીકરીઓ ખરીદી માટે ઉત્સુક બની જતી, જેને લઈ ગુજરાતી લોકસાહિત્યમાં મણિયારા ને વણી લેવામાં આવ્યો છે, અલગ અલગ વિસ્તારોમાં મણિયારા માટેના જે ગીતો પ્રચલિત હતા, તેની એક ઝલક...
    1
    આપણા લોકસાહિત્યમાં મણિયારો.. એ અદભૂત રચના છે, ગામડાઓમાં જ્યારે મહિલાઓ પોતાના શૃંગાર માટે ચુડીઓ ખરીદવા ઇચ્છતી ત્યારે એક જ આધાર મણિયારા નો હતો, ગામમાં જ્યારે જુદી જુદી વસ્તુઓ લઈને મણિયારો આવતો ત્યારે ગામની બહેન દીકરીઓ ખરીદી માટે ઉત્સુક બની જતી, જેને લઈ ગુજરાતી લોકસાહિત્યમાં મણિયારા ને વણી લેવામાં આવ્યો છે, અલગ અલગ વિસ્તારોમાં મણિયારા માટેના જે ગીતો પ્રચલિત હતા, તેની એક ઝલક...
    user_RAJUJI ZALA
    RAJUJI ZALA
    Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • બનાસકાંઠાના સૂઇગામ તાલુકાના ગોલપ ગામમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની અછત છે. ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગ અને નેતાઓને જાણ કરવા છતાં સમસ્યા હલ થઈ નથી, જેનાથી લોકો ઉનાળામાં પરેશાન છે.
    1
    બનાસકાંઠાના સૂઇગામ તાલુકાના ગોલપ ગામમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની અછત છે. ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગ અને નેતાઓને જાણ કરવા છતાં સમસ્યા હલ થઈ નથી, જેનાથી લોકો ઉનાળામાં પરેશાન છે.
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    7 hrs ago
  • ગુજરાતના ભાભર તાલુકાના હરકુડીયા ગામના એક ખેડૂતનો બાજરીનો પાક ખરાબ બિયારણના કારણે નિષ્ફળ ગયો છે, જ્યાં ડોડામાં દાણાને બદલે રૂંછા દેખાયા. આનાથી ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું છે અને બિયારણ કંપનીની તપાસ છતાં વળતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
    3
    ગુજરાતના ભાભર તાલુકાના હરકુડીયા ગામના એક ખેડૂતનો બાજરીનો પાક ખરાબ બિયારણના કારણે નિષ્ફળ ગયો છે, જ્યાં ડોડામાં દાણાને બદલે રૂંછા દેખાયા. આનાથી ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું છે અને બિયારણ કંપનીની તપાસ છતાં વળતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Local News Reporter સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ઉચોસણ ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની ગંભીર તંગી સર્જાઈ છે. ગ્રામજનોને પૂરતું પાણી ન મળતા તેમની હાલત કફોડી બની છે. એક જાગૃત નાગરિકે આ અંગેનો વીડિયો વાયરલ કરીને તંત્ર પાસેથી તાત્કાલિક પાણી પુરવઠાની માંગ કરી છે.
    1
    બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ઉચોસણ ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની ગંભીર તંગી સર્જાઈ છે. ગ્રામજનોને પૂરતું પાણી ન મળતા તેમની હાલત કફોડી બની છે. એક જાગૃત નાગરિકે આ અંગેનો વીડિયો વાયરલ કરીને તંત્ર પાસેથી તાત્કાલિક પાણી પુરવઠાની માંગ કરી છે.
    user_Babubhai chaudhary
    Babubhai chaudhary
    પત્રકાર ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    22 hrs ago
  • ચંદનગઢ પાસે દારૂનો ટેમ્પો ઝડપાયો, વાવ થરાદ પેરોફર્લો સ્કોડની તડાકેબાજ કાર્યવાહી!
    1
    ચંદનગઢ પાસે દારૂનો ટેમ્પો ઝડપાયો, વાવ થરાદ પેરોફર્લો સ્કોડની તડાકેબાજ કાર્યવાહી!
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Architect થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • ચંદનગઢ નજીક દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો: વાવ-થરાદ પેરોલ ફર્લો સ્કોડની કાર્યવાહી, એક આરોપીની ધરપકડ
    1
    ચંદનગઢ નજીક દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો: વાવ-થરાદ પેરોલ ફર્લો સ્કોડની કાર્યવાહી, એક આરોપીની ધરપકડ
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • ગુજરાતી ની ધરતી પર થી એક મધુર કંઠે ગીત ગાતાનો વિડીયો થયો વાયરલ
    1
    ગુજરાતી ની ધરતી પર થી એક મધુર કંઠે ગીત ગાતાનો વિડીયો થયો વાયરલ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • સુઈગામ તાલુકાના ગોલપ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ગ્રામજનોને પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક પ્રશાસન ઝડપથી આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે.
    1
    સુઈગામ તાલુકાના ગોલપ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ગ્રામજનોને પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક પ્રશાસન ઝડપથી આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે.
    user_RAJUJI ZALA
    RAJUJI ZALA
    Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.