Shuru
Apke Nagar Ki App…
દેવગઢ બારિયાના રાતડીયા ખાતે કૃષિ સખી સવાયા ઉષાબેન એ ખેડૂત બહેનોને પ્રાકૃતિક ખાતર બનાવવા અંગે આપી તાલીમ દેવગઢ બારિયા તાલુકાના રાતડીયા ખાતે કૃષિ સખી સવાયા ઉષાબેન એ ખેડૂત બહેનોને પ્રાકૃતિક ખાતર બનાવવા અંગે આપી તાલીમ આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ બપોરે 3.20 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલ રાતડીયા ગામ ખાતે કૃષિ સખી સવાયા ઉષાબેનએ અન્ય ખેડૂત બહેનોને કુદરતી ખાતર કઈ રીતે બનાવવું એ અંગે પ્રેક્ટીકલ થકી તાલીમ આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તાર પૂર્વક જાણકારી આપી હતી. આ દરમ્યાન ઉષાબેનએ સૌ ખેડૂત બહેનોને મુંઝવતા પ્રશ્નોના જવાબ આપી પ્રાકૃતિક ખેતી થકી થતા ફાયદાઓ તેમજ રાસાયણિક ખાતર-બિયારણ-દવા થકી જમીન, અનાજ, શાકભાજી, ફળો થકી મનુષ્યોને કઈ રીતે નુકસાન કારક છે એ અંગે સમજણ આપી હતી.
Saurabh Gelot

More news from Gujarat and nearby areas
- દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા લવારીયા અને કાકલપુર ગામની મુલાકાત લઈ વિવિધ કચેરીઓની કરાઈ આકસ્મિક ચકાસણી આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારીએ લવારીયા અને કાકલપુર ગામોની મુલાકાત લઈને વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓની તપાસણી હાથ ધરી. લવારીયા ગામે તલાટી કચેરીમાં Appendix-A મુજબ દફતર તપાસવામાં આવ્યા અને દફતર અધ્યતન રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી. ગ્રામ પ્રવાસ દરમિયાન લવારીયા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના પોષણ, શિક્ષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ સબ સેન્ટર-લવારીયાની મુલાકાત લઈને ગ્રામજનોને આરોગ્ય સેવાઓ ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે મળે તે માટે CHOને જરૂરી તાકીદ કરવામાં આવી. આકસ્મિક મુલાકાત અંતર્ગત કાકલપુર ગામે તલાટી કચેરીની તપાસણી કરી અને ગ્રામ પંચાયતની સ્વચ્છતા, યોજનાઓ હેઠળ થયેલ કામો તથા અન્ય વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી. બાકી રહેલ કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી. તે ઉપરાંત કાકલપુર પ્રાથમિક શાળા અને મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈને બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળે તેની તકેદારી રાખવા આચાર્યને સૂચના આપવામાં આવી. પ્રાંત અધિકારીએ બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું. આ મુલાકાત દ્વારા સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા તથા ગ્રામ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.1
- દાહોદના મંડાવાવ ગામે ખાનગી બસે પલ્ટી મારતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા1
- આપના દાહોદ જિલ્લા કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે રાજ્યપાલને સંબોધિત આવેદન પત્ર આપીને ટ્રેડ ડીલને તાત્કાલિક રદ્દ કરવાની માંગણી કરી છે.1
- લીમડાબરા ગ્રામ પંચાયત ના તલાટી અને ડેપ્યુટી સરપંચ દ્વારા ડિસેમ્બર 2025 માં મીની યોજના અને હેડપંપ નું કામ કરવામાં આવ્યું હતું તેમાં સ્થળ તપાસ કયૉ વગર સીધું 15 નું પેમેન્ટ કરવામાં આવ્યું હતું તેમાં તલાટી અને સરપંચ ને પુછતાં 05 હેડપંપ નું કામ બાકી છે તેવું જાણવા મળ્યું છે ત્યારે સરકાર શ્રી દ્વારા 05 હેડપંપ નું કામ બાકી હોવા છતાં સીધું પેમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યું છે તેની તપાસ કરવા માટે ટી.ડી.ઓ સાહેબ શ્રી ને રૂબરૂ રજૂઆત કરવા માં આવી.1
- દાહોદના કસ્બા વિસ્તારમાં માત્ર 6 વર્ષીય નિર્દોષ બાળકી સાથે શારીરિક અડપલાનો ગંભીર બનાવ બન્યો છે.1
- प्रधानमंत्री ने कहा कि हाल में पेश केंद्रीय बजट में जानबूझकर अल्पकालिक लोकलुभावन घोषणाओं से बचा गया।1
- होली पर्व के अवसर पर अतिरिक्त बसों की व्यवस्था हेतु मुख्यमंत्री को ज्ञापन सौंपा गया।1
- દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા મુકામે GIDC અંગે બજેટમાં જાહેરાત કરાઈ આજે તારીખ 17/02/2026 બુધવારના રોજ બપોરે 2.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગુજરાતના બજેટમાં રાજ્યના આદિવાસી વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપતા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Government of Gujarat દ્વારા ઝાલોદ અને ગરબાડા તાલુકામાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની યોજના જાહેર કરાઈ છે. આ નવી વસાહતો દ્વારા Gujarat Industrial Development Corporationના માધ્યમથી સ્થાનિક યુવાનોને રોજગારીના નવા અવસરો મળશે અને વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને ગતિ મળશે. ખાસ કરીને દાહોદ જેવા આદિવાસી બાહુલ્ય જિલ્લામાં રોજગારી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના પ્રયત્નોને પ્રોત્સાહન મળશે. સરકારે જણાવ્યું છે કે નવી ઔદ્યોગિક વસાહતો ઉભી થવાથી નાના-મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે અને યુવાનોને પોતાના વિસ્તારમાં જ રોજગાર મળવાની તક વધશે. આ જાહેરાતને કારણે આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવી આશા જન્મી છે અને સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.1