Shuru
Apke Nagar Ki App…
લીમડાબરા ગ્રામ પંચાયત ના તલાટી અને ડેપ્યુટી સરપંચ દ્વારા 05 હેડપંપ નું કામ કયૉ વગર અંકે રૂપિયા 2,25,000/-ઉપાડતા ટી.ડી.ઓ સાહેબ શ્રી ને રજૂઆત કરવામાં આવી. લીમડાબરા ગ્રામ પંચાયત ના તલાટી અને ડેપ્યુટી સરપંચ દ્વારા ડિસેમ્બર 2025 માં મીની યોજના અને હેડપંપ નું કામ કરવામાં આવ્યું હતું તેમાં સ્થળ તપાસ કયૉ વગર સીધું 15 નું પેમેન્ટ કરવામાં આવ્યું હતું તેમાં તલાટી અને સરપંચ ને પુછતાં 05 હેડપંપ નું કામ બાકી છે તેવું જાણવા મળ્યું છે ત્યારે સરકાર શ્રી દ્વારા 05 હેડપંપ નું કામ બાકી હોવા છતાં સીધું પેમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યું છે તેની તપાસ કરવા માટે ટી.ડી.ઓ સાહેબ શ્રી ને રૂબરૂ રજૂઆત કરવા માં આવી.
Limdabara News
લીમડાબરા ગ્રામ પંચાયત ના તલાટી અને ડેપ્યુટી સરપંચ દ્વારા 05 હેડપંપ નું કામ કયૉ વગર અંકે રૂપિયા 2,25,000/-ઉપાડતા ટી.ડી.ઓ સાહેબ શ્રી ને રજૂઆત કરવામાં આવી. લીમડાબરા ગ્રામ પંચાયત ના તલાટી અને ડેપ્યુટી સરપંચ દ્વારા ડિસેમ્બર 2025 માં મીની યોજના અને હેડપંપ નું કામ કરવામાં આવ્યું હતું તેમાં સ્થળ તપાસ કયૉ વગર સીધું 15 નું પેમેન્ટ કરવામાં આવ્યું હતું તેમાં તલાટી અને સરપંચ ને પુછતાં 05 હેડપંપ નું કામ બાકી છે તેવું જાણવા મળ્યું છે ત્યારે સરકાર શ્રી દ્વારા 05 હેડપંપ નું કામ બાકી હોવા છતાં સીધું પેમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યું છે તેની તપાસ કરવા માટે ટી.ડી.ઓ સાહેબ શ્રી ને રૂબરૂ રજૂઆત કરવા માં આવી.
More news from Gujarat and nearby areas
- ઝાલોદ ઘટક-૧ હેઠળ 99 આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણ પૂર્ણ કરાઈ આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સવારે 10 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર આંગણવાડી નવીનીકરણ ઝુંબેશથી ગ્રામિણ બાળકોને નવી ઉર્જાભર્યું પર્યાવરણ મળ્યું.ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ રાજ્યના આંગણવાડી કેન્દ્રોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને બાળમૈત્રીપૂર્ણ બનાવી નાનાં બાળકોને આનંદમય અને શૈક્ષણિક વાતાવરણ પૂરૂં પાડવાનો છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઝાલોદ ઘટક-૧ હેઠળ આવતી કુલ 99 આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કેન્દ્રોના સમારકામ સાથે રંગરોગાન અને દીવાલો પર બાળમૈત્રીપૂર્ણ તેમજ શૈક્ષણિક ચિત્રકામ કરવામાં આવ્યું છે. સાથે સાથે સ્વચ્છતા અને સુરક્ષા સંબંધિત સુવિધાઓમાં પણ જરૂરી સુધારણા કરવામાં આવી છે. નવી સજાવટ અને આકર્ષક વાતાવરણના કારણે આંગણવાડી કેન્દ્રો હવે વધુ સુવિધાસભર અને રંગીન બની ગયા છે, જેના પરિણામે બાળકોમાં કેન્દ્ર પર આવવાની ઉત્સુકતા અને આનંદમાં વધારો થયો છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ ગ્રામિણ વિસ્તારોમાં રહેતા બાળકોને ખાનગી પ્લે સ્કૂલ સમાન રંગીન, ઉત્સાહવર્ધક અને શિક્ષણપ્રેરક વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો છે. દીવાલો પર આંકડાં, અક્ષરમાળા, પ્રાણી-પક્ષીઓ અને વિવિધ શૈક્ષણિક ચિત્રો દ્વારા બાળકોને રમતાં રમતાં શીખવાની પ્રેરણા મળી રહી છે. આ પહેલથી બાળકોના સર્વાંગી વિકાસ, નિયમિત હાજરી અને શિક્ષણ પ્રત્યેના રસમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. બાળ વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ રાજ્ય સરકારની બાળ કલ્યાણ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. ઝાલોદ તાલુકામાં પૂર્ણ થયેલ આ કામગીરી ગ્રામિણ પરિવારો માટે વિશ્વાસ અને વિકાસનું પ્રતીક બની રહી છે અને નાનાં બાળકોને ઉત્તમ ભવિષ્ય માટે મજબૂત આધાર પૂરો પાડી રહી છે.1
- આપના દાહોદ જિલ્લા કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે રાજ્યપાલને સંબોધિત આવેદન પત્ર આપીને ટ્રેડ ડીલને તાત્કાલિક રદ્દ કરવાની માંગણી કરી છે.1
- લીમડાબરા ગ્રામ પંચાયત ના તલાટી અને ડેપ્યુટી સરપંચ દ્વારા ડિસેમ્બર 2025 માં મીની યોજના અને હેડપંપ નું કામ કરવામાં આવ્યું હતું તેમાં સ્થળ તપાસ કયૉ વગર સીધું 15 નું પેમેન્ટ કરવામાં આવ્યું હતું તેમાં તલાટી અને સરપંચ ને પુછતાં 05 હેડપંપ નું કામ બાકી છે તેવું જાણવા મળ્યું છે ત્યારે સરકાર શ્રી દ્વારા 05 હેડપંપ નું કામ બાકી હોવા છતાં સીધું પેમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યું છે તેની તપાસ કરવા માટે ટી.ડી.ઓ સાહેબ શ્રી ને રૂબરૂ રજૂઆત કરવા માં આવી.1
- ગુજરાતમાં મતદાર યાદી જાહેર,પંચાયતથી પાલિકા સુધીની ચુંટણીનો માર્ગ મોકળો:આ રીતે જુઓ મતદાર યાદીમાં નામ મતદાર યાદી જાહેર,પંચાયતથી પાલિકા સુધીની ચુંટણીનો માર્ગ મોકળો:આ રીતે જુઓ મતદાર યાદીમાં નામ1
- દાહોદના કસ્બા વિસ્તારમાં માત્ર 6 વર્ષીય નિર્દોષ બાળકી સાથે શારીરિક અડપલાનો ગંભીર બનાવ બન્યો છે.1
- प्रधानमंत्री ने कहा कि हाल में पेश केंद्रीय बजट में जानबूझकर अल्पकालिक लोकलुभावन घोषणाओं से बचा गया।1
- होली पर्व के अवसर पर अतिरिक्त बसों की व्यवस्था हेतु मुख्यमंत्री को ज्ञापन सौंपा गया।1
- ओम बिरला के खिलाफ विपक्ष की ओर से लाए गए अविश्वास प्रस्ताव पर सियासी संग्राम जारी है'1