Shuru
Apke Nagar Ki App…
no straight light in village From highway to village there is no light and in village also not thir any light my Village name is dudhai
Akshay chamariya
no straight light in village From highway to village there is no light and in village also not thir any light my Village name is dudhai
More news from ગુજરાત and nearby areas
- Post by Ramesh thakor Halvad Morbi1
- સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. પેરોલ ફર્લો સ્કોડ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લીંબડી પોલીસ સ્ટેશનના પ્રોહીબીનેશન ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી પંકજભાઈ ઉર્ફે બોબીને ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તેમજ પી.આઈ. જે.જે. જાડેજા અને પીએસઆઈ જે.વાય. પઠાણની ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોસીસના આધારે સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. આરોપીને લીંબડીના જુના બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ લીંબડી પોલીસને સોંપવામાં આવ્યો છે.1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- આટકોટમાં જમીન બાબતની માથાકૂટમાં 46 વર્ષીય પંડિતભાઈ કુંવરીયાનો આપઘાત મૃતક સારવાર દરમિયાન નિવેદન આપ્યું મૃતદેહ પીએમ માટે રાજકોટ ખસેડાયો, સ્પષ્ટ કારણ જાણવા માટે પરિવારજનોની પોલીસ દ્વારા પૂછપરછ આટકોટમાં જમીન બાબતની માથાકૂટમાં 46 વર્ષીય પંડિતભાઈ કુંવરીયાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પંડિતભાઈ ને જમીન બાબતે માથાકૂટ ચાલતી હતી અને તેના કારણે આ પગલું ભરી લીધું .. પંડિતભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા. આટકોટ પોલીસને જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ. વીડિયો વાયરલ થયો1
- Post by પત્રકાર1
- 📰 થાણાપીપળી ખાતે ભાજપનો જોરદાર પ્રચાર કાર્યક્રમ, અગ્રણીઓની હાજરીમાં ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને થાણાપીપળી ગામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત ભાજપના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ ધડુકે હાજરી આપી ભાજપના ઉમેદવારોને ભવ્ય બહુમતીથી વિજયી બનાવવા માટે કાર્યકરો અને ગ્રામજનોને અપીલ કરી હતી. શ્રી ધડુકે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ વિકાસ, પારદર્શિતા અને સુશાસન માટે પ્રતિબદ્ધ છે અને સ્થાનિક સ્તરે મજબૂત નેતૃત્વથી ગામ તથા તાલુકાનો સર્વાંગી વિકાસ શક્ય બનશે. તેમણે મતદારોને વધુમાં વધુ મતદાન કરીને ભાજપને સમર્થન આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જુનાગઢ જીલ્લા પંચાયત હેઠળ આવતી કણજા સીટના ઉમેદવાર ડો. કિરણબેન ભીમભાઈ ડાંગર તેમજ વંથલી તાલુકા પંચાયત સીટ (થાણાપીપળી, વસપડા, નગડિયા)ના ઉમેદવાર શ્રી હિતેશભાઈ આંબાભાઈ જારસાણીયા માટે પ્રચાર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા તેમજ જુનાગઢ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનો દ્વારા કાર્યકરોને એકજૂટ થઈ ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારો પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.2
- મોરબી હળવદ હાઈવે પર યુવાની કરપીણ હત્યા નાસ્તો કરવા ગયેલા યુવક પર ચાર શખ્સોનો ખૂની હુમલો1
- અકસ્માતમાં અશ્વો ને નાની મોટી ઈજા પહોચી હોવાનું પ્રાથમિક માહિતી.. રસ્તા પર અશ્વદળ વાન પલ્ટી ખાઈ જતા રસ્તો બંધ થતાં થયું ટ્રાફિક.. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.. આજે મુખ્યમંત્રી સાળગપુર અને બોટાદ પ્રવાસે આવનાર છે તેના બંદોબસ્ત માટે અશ્વદળ પોલીસ સાળંગપુર જઈ રહ્યાં હતાં..1
- બોટાદના ગિરિરાજ જૈન દેરાસર ખાતે વૈશાખ સુદ છઠ્ઠને બુધવારના દિવસે પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ દાદાની 36 સાલગિરિ નિમિત્તે ધજા આરોહણ કરવામાં આવી હતી. સવારે 6:45 કલાકે વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું હતું અને આ સામૈયામાં શ્રાવક અને શ્રાવિકાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1