ભરૂચ જિલ્લામાં માવઠાથી પાક નુકસાનનો સર્વે પૂર્ણ : ૬૫૪ ગામ આવરી લીધા, ૧૩૫૦૬૪ હેક્ટર વિસ્તાર નુકસાનગ્રસ્ત જાહેર ભરૂચ, તા. ૪ નવેમ્બર, ૨૦૨૫ મુખ્યમંત્રીશ્રીની સૂચના બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં કમોસમી માવઠાના કારણે થયેલા પાક નુકસાનનું સર્વે કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગે કુલ ૩૫૫ ટીમોનું ગઠન કરી ૬૫૪ ગામોમાં સર્વે કામગીરી પૂર્ણ કરી છે. આ ટીમોમાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ, તલાટી-મંત્રીઓ, આત્મા વિભાગ અને વિસ્તરણ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટીમોએ ગામે ગામ જઈને સરપંચ, ગ્રામ પંચાયત પ્રતિનિધિઓ અને ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ખેતરોનું નિરીક્ષણ કરી માહિતી સંકલિત કરી. જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું કે, ભરૂચ જિલ્લામાં કુલ ૨ લાખ ૧૧ હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું, જેમાંથી ૧૮૯૧૭૫ હેક્ટર વિસ્તાર માવઠાથી અસરગ્રસ્ત થયો છે. તેમાં પણ ૩૩ ટકા કે તેથી વધુ ૧૩૫૦૬૪ હેક્ટર વિસ્તારને ગંભીર નુકસાન થયું હોવાનું તારણ સર્વેમાં સામે આવ્યું છે. મુખ્યત્વે કપાસ, તુવેર, ડાંગર, સોયાબીન અને શાકભાજી પાકોને વધુ નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને કાપણીના તબક્કે રહેલા ડાંગર અને સોયાબીનના પાકને મોટું નુકસાન થયું હોવાનું અહેવાલમાં જણાયું છે. શ્રી વાળાએ જણાવ્યું કે, ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટેની પ્રક્રિયા ઝડપી ગતિએ શરૂ કરાઈ છે અને કોઈપણ પાત્ર ખેડૂત વળતરથી વંચિત ન રહે તેની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ખેડૂતોએ પણ સરકાર પાસેથી યોગ્ય વળતરની આશા વ્યક્ત કરી છે અને સમયસર સહાય મળશે તો ફરીથી વાવણી માટે હિંમત મળશે તેવી લાગણી વ્યક્ત કરી છે. 📍 તાલુકાઓ આવરી લીધેલ: ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ, ઝઘડીયા, આમોદ, વાગરા સહિત જિલ્લાના તમામ ૯ તાલુકા. 👉 મુખ્ય આંકડા: કુલ વાવેતર વિસ્તાર: ૨,૧૧,૦૦૦ હેક્ટર અસરગ્રસ્ત વિસ્તાર: ૧,૮૯,૧૭૫ હેક્ટર ૩૩% કે તેથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર: ૧૩,૫૦૬૪ હેક્ટર કુલ ટીમો: ૩૫૫ ગામોની સંખ્યા: ૬૫૪ 📰 — રિપોર્ટ : જુનૈદ યુસુફ પંચભાયા (ગુરુવાર સંસ્કરણ, “ગુજરાત ઇન્ટ્રોવર્ટેડ ડે”)
ભરૂચ જિલ્લામાં માવઠાથી પાક નુકસાનનો સર્વે પૂર્ણ : ૬૫૪ ગામ આવરી લીધા, ૧૩૫૦૬૪ હેક્ટર વિસ્તાર નુકસાનગ્રસ્ત જાહેર ભરૂચ, તા. ૪ નવેમ્બર, ૨૦૨૫ મુખ્યમંત્રીશ્રીની સૂચના બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં કમોસમી માવઠાના કારણે થયેલા પાક નુકસાનનું સર્વે કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગે કુલ ૩૫૫ ટીમોનું ગઠન કરી ૬૫૪ ગામોમાં સર્વે કામગીરી પૂર્ણ કરી છે. આ
ટીમોમાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ, તલાટી-મંત્રીઓ, આત્મા વિભાગ અને વિસ્તરણ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટીમોએ ગામે ગામ જઈને સરપંચ, ગ્રામ પંચાયત પ્રતિનિધિઓ અને ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ખેતરોનું નિરીક્ષણ કરી માહિતી સંકલિત કરી. જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું કે, ભરૂચ જિલ્લામાં કુલ ૨ લાખ ૧૧ હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું, જેમાંથી ૧૮૯૧૭૫ હેક્ટર વિસ્તાર માવઠાથી અસરગ્રસ્ત થયો છે. તેમાં પણ ૩૩ ટકા કે તેથી વધુ ૧૩૫૦૬૪ હેક્ટર વિસ્તારને
ગંભીર નુકસાન થયું હોવાનું તારણ સર્વેમાં સામે આવ્યું છે. મુખ્યત્વે કપાસ, તુવેર, ડાંગર, સોયાબીન અને શાકભાજી પાકોને વધુ નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને કાપણીના તબક્કે રહેલા ડાંગર અને સોયાબીનના પાકને મોટું નુકસાન થયું હોવાનું અહેવાલમાં જણાયું છે. શ્રી વાળાએ જણાવ્યું કે, ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટેની પ્રક્રિયા ઝડપી ગતિએ શરૂ કરાઈ છે અને કોઈપણ પાત્ર ખેડૂત વળતરથી વંચિત ન રહે તેની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ખેડૂતોએ પણ સરકાર પાસેથી
યોગ્ય વળતરની આશા વ્યક્ત કરી છે અને સમયસર સહાય મળશે તો ફરીથી વાવણી માટે હિંમત મળશે તેવી લાગણી વ્યક્ત કરી છે. 📍 તાલુકાઓ આવરી લીધેલ: ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ, ઝઘડીયા, આમોદ, વાગરા સહિત જિલ્લાના તમામ ૯ તાલુકા. 👉 મુખ્ય આંકડા: કુલ વાવેતર વિસ્તાર: ૨,૧૧,૦૦૦ હેક્ટર અસરગ્રસ્ત વિસ્તાર: ૧,૮૯,૧૭૫ હેક્ટર ૩૩% કે તેથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર: ૧૩,૫૦૬૪ હેક્ટર કુલ ટીમો: ૩૫૫ ગામોની સંખ્યા: ૬૫૪ 📰 — રિપોર્ટ : જુનૈદ યુસુફ પંચભાયા (ગુરુવાર સંસ્કરણ, “ગુજરાત ઇન્ટ્રોવર્ટેડ ડે”)
- નેશનલ હાઈવે 64 આમોદ ચોકડીની જર્જરિત હાલત અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ખિલવાડ સામે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે બુલેટ પર સવાર થઈ વિકાસ જોવા નીકળતા ધારાસભ્યને આમોદની આ બદતર હાલત દેખાતી નથી? નરેન્દ્ર પટેલે ધારાસભ્યને પડકારતા કહ્યું કે, જો હિંમત હોય તો જાતે રસ્તાનું નિરીક્ષણ કરવા આવે, જરૂર પડે તો હું પોતે તેમને બુલેટ પર બેસાડી લોકોની હાલાકી બતાવીશ. વધુમાં તેમણે જણાવ્યું કે, તંત્ર લોકપ્રશ્નો ઉકેલવાને બદલે પોલીસનો ઉપયોગ કરી વિપક્ષનો અવાજ દબાવવામાં વ્યસ્ત છે. સરકારી વહીવટને બહેરો અને મૂંગો ગણાવી તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં જનતાનો આક્રોશ વધુ તેજ બનશે.1
- વડોદરાના ST ડેપો પર પે**બ જવા માટે 10 રૂપિયા વસૂલ કરવામાં આવે છે જાગૃત નાગરિક દ્વારા કાર્યવાહી કરવા વિનંતી1
- सूरत AVBP कार्यकर्ताओं ने रैली निकाली। अलथान पुलिस ने कार्रवाई शुरू की। पुलिस ने दो कारें ज़ब्त कीं। अलथान पुलिस ने AVBP कार्यकर्ताओं के बयान लेने शुरू किए।1
- ###सूरत जिले के ओलपाड में चल रहा है बारे सेक्स रैकेट का पुलिस ने किया भंडाफोड़1
- तांतीथैया में क्रिकेट का महाकुंभ: सज गया TPL सीजन-3 का मैदान, तीन वर्गों में भिड़ेंगी 47 टीमें" #viralrbharatexpressnews #suratgujarat1
- Ek kahani..... MAA1
- https://youtube.com/shorts/3YSLWSrMDDM?si=AlQ5V_NxwhQ4_0pB1
- આરોપીઓને કાયદાનું ભાન કરાવતી ગોમતીપુર પોલીસ...1