એમ.જી.એસ.ફિલ્મ્સ સુરત દ્વારા હાલોલ લક્કી સ્ટુડિયો ખાતે ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત કરવા મા આવ્યું. એમ.જી.એસ.ફિલ્મ્સ સુરત દ્વારા હાલોલ લક્કી સ્ટુડિયો ખાતે ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત કરવા મા આવ્યું. હાલોલ લક્કી સ્ટુડિયો ખાતે આજે બુધવારના રોજ ગુજરાતી ફિલ્મ નું મુહૂર્ત કરવા મા આવ્યું હતુ જેમાં ભગવાન ઉપર શ્રદ્ધા આધારિત ફિલ્મ નું નિર્માણ માનવ ગોવિંદ સાકરીયા દ્વારા થનાર છે. જેમાં લાઈન પ્રોડ્યુસર દિનેશ આંગડિયા(પટેલ) વિશાલ શાહ, પારસ ડગલી (શાહ), ડગલી લાળકચંદ. નથુની. ચાલ, મારફતે પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ નુ આયોજન કરી રહ્યા છે. જેમાં મુખ્ય કલાકાર ગુજરાતી હીરો પરેશ ભટ્ટ, હિરોઈન નીલમ પંચાલ, ઠાકોરજી નુ પાત્ર કરનાર કેતનકુમાર સાગર ,હિન્દી ટીવી સિરિયલ ક્યુંકી સાંસ ભી કભી બહુ થી ની પ્રખ્યાત બાળ કલાકાર આર્યા સાકરીયા,હેમાલી ગોહિલ, ધામી પટેલ, અંશુમ ખાંડવાલા, હિત ચોવટિયા, શ્રદ્ધા પટેલ,સહિત ના ગુજરાતી કલાકરો દ્વારા બનનાર ફિલ્મ એ ગુજરાતી સિનેમા મા ગુજરાતી ફિલ્મ ગુજરાત ની અનોખી ધરોહર અને ઓળખ માટે પ્રોડ્યુસરો દ્વારા ગુજરાતી ધાર્મિક ફિલ્મો નુ નિર્માણ થઈ રહ્યું છે એ આવનાર પેઢી માટે ગૌરવ અને સંસ્કારો નુ સિંચન સમાન છે.તેમજ કુટુંબ અને બાળકો ને ભગવાન પર શ્રધ્ધા થાય સાથે બેસી ફિલ્મ જોઈ શકાય તેવી ગુજરાતી ફિલ્મો થઈ રહી છે.
એમ.જી.એસ.ફિલ્મ્સ સુરત દ્વારા હાલોલ લક્કી સ્ટુડિયો ખાતે ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત કરવા મા આવ્યું. એમ.જી.એસ.ફિલ્મ્સ સુરત દ્વારા હાલોલ લક્કી સ્ટુડિયો ખાતે ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત કરવા મા આવ્યું. હાલોલ લક્કી સ્ટુડિયો ખાતે આજે બુધવારના રોજ ગુજરાતી ફિલ્મ નું મુહૂર્ત કરવા મા આવ્યું હતુ જેમાં ભગવાન ઉપર શ્રદ્ધા આધારિત ફિલ્મ નું નિર્માણ માનવ ગોવિંદ સાકરીયા દ્વારા થનાર છે. જેમાં લાઈન પ્રોડ્યુસર દિનેશ આંગડિયા(પટેલ) વિશાલ શાહ,
પારસ ડગલી (શાહ), ડગલી લાળકચંદ. નથુની. ચાલ, મારફતે પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ નુ આયોજન કરી રહ્યા છે. જેમાં મુખ્ય કલાકાર ગુજરાતી હીરો પરેશ ભટ્ટ, હિરોઈન નીલમ પંચાલ, ઠાકોરજી નુ પાત્ર કરનાર કેતનકુમાર સાગર ,હિન્દી ટીવી સિરિયલ ક્યુંકી સાંસ ભી કભી બહુ થી ની પ્રખ્યાત બાળ કલાકાર આર્યા સાકરીયા,હેમાલી ગોહિલ, ધામી પટેલ, અંશુમ ખાંડવાલા, હિત ચોવટિયા, શ્રદ્ધા પટેલ,સહિત ના ગુજરાતી
કલાકરો દ્વારા બનનાર ફિલ્મ એ ગુજરાતી સિનેમા મા ગુજરાતી ફિલ્મ ગુજરાત ની અનોખી ધરોહર અને ઓળખ માટે પ્રોડ્યુસરો દ્વારા ગુજરાતી ધાર્મિક ફિલ્મો નુ નિર્માણ થઈ રહ્યું છે એ આવનાર પેઢી માટે ગૌરવ અને સંસ્કારો નુ સિંચન સમાન છે.તેમજ કુટુંબ અને બાળકો ને ભગવાન પર શ્રધ્ધા થાય સાથે બેસી ફિલ્મ જોઈ શકાય તેવી ગુજરાતી ફિલ્મો થઈ રહી છે.
- aaje amdavad sahit aaspas na jila ma ane kasodra gam ma varsad thayo1
- કલાલી ફાટકના રામનગર યુવક મંડળે હરિશ્ચંદ્રગઢના કેદારેશ્વર મંદિરની પ્રતિકૃતિમાં કરાવ્યા શ્રીજીના દર્શન કલાલી ફાટકના રામનગર યુવક મંડળે હરિશ્ચંદ્રગઢના કેદારેશ્વર મંદિરની પ્રતિકૃતિમાં કરાવ્યા શ્રીજીના દર્શન વડોદરા આટલાદરા-કલાલી ફાટક વિસ્તારમાં આવેલા રામનગર યુવક મંડળ દ્વારા ગણેશોત્સવ નિમિત્તે મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢ કિલ્લામાં આવેલા કેદારેશ્વર ગુફા મંદિરની અનોખી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. ગુફાની છત ચાર સ્તંભો પર ટકેલી હોવાનું માનવામાં આવે છે. આ ચાર સ્તંભ સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગના પ્રતીક માનવામાં આવે છે. હાલ એક જ સ્તંભ બચ્યો હોવાનું કહેવાય છે, જેને કલિયુગનું પ્રતીક માનવામાં આવે છે. આ જ થીમ આધારિત સજાવટમાં શ્રીજીના ભક્તિમય દર્શન કરાવવામાં આવ્યા હતા.1
- જાંબુઘોડામાં મોદીના જન્મદિવસે રક્તદાનનો સેવાયજ્ઞ : 100થી વધુ યુનિટ રક્ત એકત્ર . પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મ દિવસ નિમિત્તે જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે ઈન્દુ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાંબુઘોડા ના 77 વર્ષના રમેશભાઈએ રક્તદાન કરી યુવાનોને પ્રેરણા આપી. જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડીને યોજાયેલી આ શિબિરમાં જાંબુઘોડા તાલુકાના વિવિધ ગામોમાંથી વડીલો, યુવાનો, કાર્યકરો તથા રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શિબિરમાં રક્તદાન કરવા માટે રક્તદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક યુવાનો સાથે વડીલોએ પણ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. શિબિર દરમિયાન 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ કરાવવાના હેતુથી યોજાયેલી આ શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ, જાંબુઘોડા સરપંચ જીતકુમાર દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ રણજીતભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ રેશમાબેન બારીયા, તાલુકા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ બારીયા, લોકેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનો, સરપંચો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન શિબિરમાં ખાસ કરીને 77 વર્ષના રમેશભાઈ સોમાભાઈ રાવળે રક્તદાન કરતાં ઉપસ્થિત યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. જાંબુઘોડા નગરના રાવળ ફળિયામાં રહેતા રમેશભાઈએ ઉંમરનો વિચાર કર્યા વિના રક્તદાન કરી સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં તેમની ફિટનેસ ને આધારે તેમનું બ્લડ લેવામાં આવ્યું હતૂ શિબિરમાં રક્તદાન કરનારાઓને ઈન્દુ બ્લડ બેન્ક તરફથી બેગ અને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. જ્યારે જાંબુઘોડા સરપંચ જીતકુમાર દેસાઈ તરફથી રક્તદાતાઓને ટિફિન બોક્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત થતાં આયોજકો દ્વારા રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રક્તદાન દ્વારા માનવસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. -------------------- (બોક્સ ) જાંબુઘોડાના પ્રજ્ઞાચક્ષુ શબ્બીરભાઈ હુસેનભાઈ ગોરી, ઉં.વ. 52 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય અને જાંબુઘોડામાં રક્તદાન શિબિરનું આયોજન થયું હોય ત્યારે જન્મદિવસની ઉજવણી માટે રક્તદાન કરવા આવવું જ પડે તેમ કહી જાંબુઘોડાના પ્રજ્ઞાચક્ષુ શબ્બીરભાઈ હુસેનભાઈ ગોરી (ઉં.વ. 52) આનંદ સાથે રક્તદાન કરવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “બ્લડ ડોનેટ તો શું, જાન પણ હાજર છે.” તેમનો સેવાભાવ ઉપસ્થિત લોકોમાં ચર્ચા નો વિષય બન્યો હતૉ (બોક્સ ): 77 વર્ષના રમેશભાઈએ કર્યું રક્તદાન જાંબુઘોડા નગરના રાવળ ફળિયામાં રહેતા રમેશભાઈ સોમાભાઈ રાવળની ઉંમર 77 વર્ષ હોવા છતાં તેઓ રક્તદાન કરવા શિબિરમાં પહોંચ્યા હતા. ઉંમરની પરવા કર્યા વિના તેમણે રક્તદાન કરતાં ઉપસ્થિત યુવાનોમાં પણ રક્તદાન કરવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડીલ દ્વારા કરવામાં આવેલા રક્તદાનને આયોજકોએ સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું હતું1
- યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શિવમ વિદ્યાલયમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો4
- વડોદરા શહેર ના સાંસદ શ્રી હેમાંગ જોશી દ્વારા આશિવૉદ કા દિયા ની નગરજનો ને અપિલ કરવામાં આવી1
- છોટાઉદેપુર હોસ્ટેલ વિવાદ: જિલ્લા કલેક્ટરે લીધી ગંભીર નોંધ, પ્રોફેસર અર્જુનભાઈ અને કોંગ્રેસ કાર્યકર્તાઓની રજૂઆત બાદ 'સઘન તપાસ'ની ખાતરી છોટાઉદેપુર હોસ્ટેલ વિવાદમાં નવો વળાંક! પ્રોફેસર અર્જુનભાઈ અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટર અને SDM ને મળીને હોસ્ટેલની જર્જરિત હાલત અંગે મૌખિક રજૂઆત કરી. કલેક્ટરે લીધી ગંભીર નોંધ, આપ્યા સઘન તપાસના આદેશ. શું હવે વિદ્યાર્થિનીઓને ન્યાય મળશે? જુઓ ઈ ક્રાંતિ ન્યૂઝ પર આ વિશેષ અહેવાલ. 📌 વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો.1
- બ્રેકિંગ ન્યૂઝ | છોટાઉદેપુર વિદ્યાર્થિનીઓની હોસ્ટેલની જર્જરિત હાલત સામે સવાલો, જવાબદાર તંત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓ માટે કોલેજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્ટેલની ઇમારતની જર્જરિત હાલત સામે સવાલો ઉઠ્યા છે. હોસ્ટેલના દરવાજા-બારીઓ, દિવાલો સહિત ઇમારતના વિવિધ ભાગોમાં જાળવણીના અભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે જ પરિસરની સ્વચ્છતા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિદ્યાર્થિનીઓ જ્યાં રહે છે તે હોસ્ટેલમાં સુરક્ષા, સ્વચ્છતા અને પાયાની સુવિધાઓ જળવાઈ રહે તે જરૂરી છે. ત્યારે ઇમારતની નિયમિત તપાસ અને સમયસર મરામત થાય છે કે નહીં તે અંગે સવાલો ઉભા થયા છે. આ મામલે ટ્રસ્ટના અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેમણે પોતે બીમાર હોવાનું જણાવ્યું, જેના કારણે આ મુદ્દે તેમનો વિગતવાર પક્ષ જાણી શકાયો નથી. બીજી તરફ, કોલેજના પ્રોફેસર સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રોફેસર રજા પર હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરિણામે હોસ્ટેલની વર્તમાન સ્થિતિ અંગે કોલેજ તરફથી સત્તાવાર વિગતવાર પ્રતિભાવ મળી શક્યો નથી. હવે સવાલ એ છે કે હોસ્ટેલની ઇમારતની સુરક્ષાની નિયમિત ચકાસણી થાય છે કે નહીં? જર્જરિત ભાગોની મરામત ક્યારે કરવામાં આવશે? અને વિદ્યાર્થિનીઓને સ્વચ્છ તથા સુરક્ષિત વાતાવરણ આપવા માટે સંચાલન અને સંબંધિત તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે? વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને હોસ્ટેલનું સ્થળ નિરીક્ષણ કરી જરૂરી મરામત અને સ્વચ્છતા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અધિકારીનું વર્ઝન આ મામલે ટ્રસ્ટના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમણે “હું બીમાર છું” તેમ જણાવ્યું હતું. તબિયત ખરાબ હોવાને કારણે તેઓ આ મામલે વિગતવાર વાતચીત કરી શક્યા નહોતા. અધિકારીનું સંપૂર્ણ વર્ઝન મેળવવા માટે ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવશે.1
- ગુજરાત રિફાઇનરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ૫૧ બાળકોએ કરી સત્યનારાયણ કથા ગુજરાત રિફાઇનરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ૫૧ બાળકોએ કરી સત્યનારાયણ કથા તિરુપતિ ગ્રુપ સંચાલિત ગુજરાત રિફાઇનરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો. ૫૧ બાળકોએ વક્તા અને સહભાગી બની સામૂહિક સત્યનારાયણ કથાનું પઠન કર્યું હતું. ગામડાની થીમ આધારિત ઝાંખી, સંગીત-નૃત્ય કાર્યક્રમ અને ૫૬ ભોગનો થાળ અર્પણ કરાયો. મુખ્ય અતિથિ મધુરીમાં વિશ્વાસે ‘ધ ગ્રીન ગાર્ડિયન્સ’ અભિયાન હેઠળ કિચન ગાર્ડનનું અનાવરણ કર્યું હતું. શાળાના અધ્યક્ષ ડૉ. ધર્મેશ પટેલ સહિત મહાનુભાવો અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.1