Shuru
Apke Nagar Ki App…
આમોદ નેશનલ હાઇવે નંબર 64 હવે ભયંકર અકસ્માત ઝોન બની ગયો છે. બત્રીસી નાળાથી શમાં ચોકડી સુધીનો માર્ગ ખાડાઓ અને તૂટેલી ગટરોને કારણે અત્યંત જોખમી છે. તાજેતરમાં ઇંટો ભરેલો ટ્રક ખાડામાં ખાબકી ગટરમાં ગરકાવ થતા તંત્રની પોલ ખુલી ગઈ છે. મુખ્ય માર્ગની ખરાબ હાલતને કારણે સર્વિસ રોડનો ઉપયોગ કરતા નાગરિકો પણ ખુલ્લી ગટરો અને જીવલેણ ખાડાઓના ભોગ બની રહ્યા છે. અગાઉ મોપેડ સવારનો અકસ્માત માંડ ટળ્યો હતો. જંગી ટોલ ટેક્સ વસૂલ્યા પછી પણ માર્ગની આ દશા માટે કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની બેદરકારી સીધી જવાબદાર છે. સ્થાનિકોમાં આક્રોશ છે, કે શું તંત્ર કોઈ મોટી, લોહીયાળ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? જો તાત્કાલિક સમારકામ નહીં થાય, તો આગામી જાનહાનિની સંપૂર્ણ જવાબદારી તંત્રના માથે રહેશે...
Daily amod news

More news from Surat and nearby areas
- Post by GUJARAT MANTRA NEWS1
- હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતા જેમાં આ ત્રણે ઈજાગ્રસ્તોને સારવાર તે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.1
- હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતાં જેઓને સારવાર અર્થે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતા1
- Post by Jasmin B Shah1
- Post by S v l news 241
- आज लिंबायत पुलिस ने साबित कर दिया कायदे में रहोगे तो फायदे में रहोगे सूरत शहर के लिंबायत विस्तार में कुछ दिन पहले हुई थी फायरिंग के आरोपी को लिंबायत पुलिस ने महाराष्ट्र जलगांव से पकड़ लिया हैं पुलिस द्वारा बताया जा रहा है कि इस आरोपी पर 48 ऐसे गुना दाखिल है और इस आरोपी पे जिसकी छत्रछाया है बताया जा रहा है मन्य डुक्कर नामक एक माथा भारी का नाम लिया गया है लिंबायत पुलिस ने इस आरोपी को रोड शो निकाला1
- અપહરણના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને દબોચી લીધો1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news1