logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સાણંદના છારોડી ગામે વૃદ્ધ મહિલાની ક્રૂર હત્યાં કરી લાશ સળગાવવાનો પ્રયાસઘર બહાર લોક લાગેલું મળતાંશંકા ગાઢ! સાણંદના છારોડી ગામે વૃદ્ધ મહિલાની ક્રૂર હ*યાલાશ સળગાવવાનો પ્રયાસઘર બહાર લોક લાગેલું મળતાંશંકા ગાઢ!

12 hrs ago
user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
12 hrs ago

સાણંદના છારોડી ગામે વૃદ્ધ મહિલાની ક્રૂર હત્યાં કરી લાશ સળગાવવાનો પ્રયાસઘર બહાર લોક લાગેલું મળતાંશંકા ગાઢ! સાણંદના છારોડી ગામે વૃદ્ધ મહિલાની ક્રૂર હ*યાલાશ સળગાવવાનો પ્રયાસઘર બહાર લોક લાગેલું મળતાંશંકા ગાઢ!

More news from ગુજરાત and nearby areas
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    4
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Police Officer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    16 min ago
  • હાલોલ નગરપાલિકા ના શાકમાર્કેટ વિસ્તાર માં રોડ બનાવવાની કામગીરી તેમજ ડ્રેનેજ લાઈનની સાફ-સફાઈની કામગીરી માટે અડચણરૂપ કેબીનો પાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. કણજરી રોડ ની સામે શાક માર્કેટમાં જવાના રસ્તા ઉપર રોડની બંને તરફ ના કેબીનો હટાવવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે. નગરપાલિકાના પ્રમુખ ની સૂચના અનુસાર આ તમામ કેબિન ધારકોને નોટીસો આપવામાં આવી હતી ત્યારબાદ આજે તમામ કેબીનો કરવાની કામગીરી શરૂ કરાઇ છે. રોડ ની એક તરફ ડ્રેનેજ લાઇન ઉપર ભૂતકાળમાં બનાવવામાં આવેલા અને હરાજી થી આપવામાં આવેલા ઓટલાઓ ના સ્થાને પુનઃ કેબી નો ઊભા કરવા દેવા કે ઓટલા જ રાખવા એ બાબત પાલિકાની ચૂંટાયેલી કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે. જ્યારે બીજી તરફના કેબીનો પૈકી જેટલા કેબીલો ને મંજૂરી આપવામાં આવેલી છે તેટલા જ પરવાનેદારો ને પુનઃ કેદીનો મુકવા માટે પરવાનો આપવામાં આવશે અને જે કેબીનો પરવાનગી વગર મૂકવામાં આવેલા છે તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આ મુદ્દો પણ નગરપાલિકાના ચૂંટાયેલી બોડી સામે રજૂ કરવામાં આવનાર હોવાનો ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.
    1
    હાલોલ નગરપાલિકા ના શાકમાર્કેટ વિસ્તાર માં રોડ બનાવવાની કામગીરી તેમજ ડ્રેનેજ લાઈનની સાફ-સફાઈની કામગીરી માટે અડચણરૂપ કેબીનો પાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. કણજરી રોડ ની સામે શાક માર્કેટમાં જવાના રસ્તા ઉપર રોડની બંને તરફ ના કેબીનો હટાવવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.
નગરપાલિકાના પ્રમુખ ની સૂચના અનુસાર આ તમામ કેબિન ધારકોને નોટીસો આપવામાં આવી હતી ત્યારબાદ આજે તમામ કેબીનો કરવાની કામગીરી શરૂ કરાઇ છે.
રોડ ની એક તરફ ડ્રેનેજ લાઇન ઉપર ભૂતકાળમાં બનાવવામાં આવેલા અને હરાજી થી આપવામાં આવેલા ઓટલાઓ ના સ્થાને પુનઃ કેબી નો ઊભા કરવા દેવા કે ઓટલા જ રાખવા એ બાબત પાલિકાની ચૂંટાયેલી કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે. જ્યારે બીજી તરફના કેબીનો પૈકી જેટલા કેબીલો ને મંજૂરી આપવામાં આવેલી છે તેટલા જ પરવાનેદારો ને પુનઃ કેદીનો મુકવા માટે પરવાનો આપવામાં આવશે અને જે કેબીનો પરવાનગી વગર મૂકવામાં આવેલા છે તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આ મુદ્દો પણ નગરપાલિકાના ચૂંટાયેલી બોડી સામે રજૂ કરવામાં આવનાર હોવાનો ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    5 hrs ago
  • सतना। शहर में आवारा कुत्ते का आतंक, शहर के गहरा नाला से लेकर अस्पताल चौक के बीच एक कुत्ते ने करीब 40 लोगों को अपना शिकार बनाया। सभी घायल पहुंचे जिला अस्पताल। उपचार जारी।
    1
    सतना। शहर में आवारा कुत्ते का आतंक, शहर के गहरा नाला से लेकर अस्पताल चौक के बीच एक कुत्ते ने करीब 40 लोगों को अपना शिकार बनाया। सभी घायल पहुंचे जिला अस्पताल। उपचार जारी।
    user_Shiv Singh rajput dahiya journalist MP
    Shiv Singh rajput dahiya journalist MP
    Court reporter Dabhoi, Vadodara•
    2 hrs ago
  • દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય બેઠકોનો દોર ચાલુ રહ્યો છે. દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લીમખેડા તાલુકાના કંબોઈ હનુમાન મંદિર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ગામડાંઓના સર્વાંગી વિકાસ અને સુશાસનના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓને સંબોધતા વધુમાં વધુ જનસમર્થન મેળવી ચૂંટણીમાં વિજય મેળવવા માટે સક્રિય રીતે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. જનતાના આશીર્વાદથી ફરીથી જીત મેળવી વિકાસના કાર્યોને આગળ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    1
    દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય બેઠકોનો દોર ચાલુ રહ્યો છે.
દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લીમખેડા તાલુકાના કંબોઈ હનુમાન મંદિર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ગામડાંઓના સર્વાંગી વિકાસ અને સુશાસનના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યકર્તાઓને સંબોધતા વધુમાં વધુ જનસમર્થન મેળવી ચૂંટણીમાં વિજય મેળવવા માટે સક્રિય રીતે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી.
જનતાના આશીર્વાદથી ફરીથી જીત મેળવી વિકાસના કાર્યોને આગળ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    2 hrs ago
  • दाहोद में शादी का खाना बना जहर! 400 से ज्यादा लोग बीमार दाहोद अभलोड में फूड पॉइजनिंग का कोहराम दाहोद जिले के गरबाडा तालुका के अभलोड गांव में एक शादी समारोह के दौरान बड़ी घटना सामने आई है। शादी के भोज में खाना खाने के बाद करीब 400 से ज्यादा लोगों को फूड पॉइजनिंग (खाद्य विषाक्तता) होने से गांव में हड़कंप मच गया।
    1
    दाहोद में शादी का खाना बना जहर! 400 से ज्यादा लोग बीमार
दाहोद अभलोड में फूड पॉइजनिंग का कोहराम
दाहोद जिले के गरबाडा तालुका के अभलोड गांव में एक शादी समारोह के दौरान बड़ी घटना सामने आई है। शादी के भोज में खाना खाने के बाद करीब 400 से ज्यादा लोगों को फूड पॉइजनिंग (खाद्य विषाक्तता) होने से गांव में हड़कंप मच गया।
    user_BHARAT SAMACHAR LIVE707
    BHARAT SAMACHAR LIVE707
    Logistics service દાહોદ, દાહોદ, ગુજરાત•
    13 hrs ago
  • 🏠 તમારા ઘરને બનાવો ઊર્જાનું પાવરહાઉસ! ગોવર્ધન સોલાર લાવ્યા છે તમારા માટે સુવર્ણ તક. PM સૂર્યઘર યોજના હેઠળ હવે વીજળી બિલ આવશે શૂન્ય! ✨ શા માટે ગોવર્ધન સોલાર પસંદ કરવું? ખર્ચ: ₹૩૮,૦૦૦/- ની નજીવી શરૂઆતથી. પ્રીમિયમ સુવિધા: 0% ડાઉન પેમેન્ટ અને સરળ બેંક લોન ઉપલબ્ધ. ફાયદો: ઘરની ઉર્જા, તમારી પોતાની વીજળી. 🚀 આજે જ રજીસ્ટ્રેશન કરાવો અને સરકારની આ યોજનાનો લાભ લો! લાઈટ હાઉસ, વડોદરા 📞 સંપર્ક: 9558243094 (સૈયદ ફુરકાન)
    1
    🏠 તમારા ઘરને બનાવો ઊર્જાનું પાવરહાઉસ!
ગોવર્ધન સોલાર લાવ્યા છે તમારા માટે સુવર્ણ તક. PM સૂર્યઘર યોજના હેઠળ હવે વીજળી બિલ આવશે શૂન્ય!
✨ શા માટે ગોવર્ધન સોલાર પસંદ કરવું?
ખર્ચ: ₹૩૮,૦૦૦/- ની નજીવી શરૂઆતથી.
પ્રીમિયમ સુવિધા: 0% ડાઉન પેમેન્ટ અને સરળ બેંક લોન ઉપલબ્ધ.
ફાયદો: ઘરની ઉર્જા, તમારી પોતાની વીજળી.
🚀 આજે જ રજીસ્ટ્રેશન કરાવો અને સરકારની આ યોજનાનો લાભ લો!
લાઈટ હાઉસ, વડોદરા
📞 સંપર્ક: 9558243094 (સૈયદ ફુરકાન)
    user_FM GUJARAT N
    FM GUJARAT N
    વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    2
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Police Officer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    18 min ago
  • ગરબાડા વિસ્તારમાં આઈસીડીએસ વિભાગ દ્વારા બાળદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગરબાડા ઘટક-1 હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નાના બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને વિવિધ શૈક્ષણિક તથા મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રમતો, ગીતો અને જાગૃતિ આધારિત પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ સાથે બાળકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણ અંગે માતા-પિતાને પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં આનંદ સાથે શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.
    1
    ગરબાડા વિસ્તારમાં આઈસીડીએસ વિભાગ દ્વારા બાળદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગરબાડા ઘટક-1 હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નાના બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને વિવિધ શૈક્ષણિક તથા મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રમતો, ગીતો અને જાગૃતિ આધારિત પ્રવૃત્તિઓ યોજાઈ હતી.
આ સાથે બાળકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણ અંગે માતા-પિતાને પણ માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં આનંદ સાથે શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    2 hrs ago
  • સુરતમાં ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાના પ્રચાર દરમિયાન સોસાયટીમાં ભારે હોબાળા સાથે ઘર્ષણ અશાંતધારા મુદ્દે વિરોધ કરી રહેલી મહિલાઓ પર હર્ષ મહેતાએ હાથ ઉપાડ્યાનો આક્ષેપ
    1
    સુરતમાં ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાના પ્રચાર દરમિયાન સોસાયટીમાં ભારે હોબાળા સાથે ઘર્ષણ
અશાંતધારા મુદ્દે વિરોધ કરી રહેલી મહિલાઓ પર હર્ષ મહેતાએ હાથ ઉપાડ્યાનો આક્ષેપ
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.