logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

दाहोद ब्यूरो चीप अनिल कुमार वैरागी दाहोद में शादी का खाना बना जहर! 400 से ज्यादा लोग बीमार दाहोद में शादी का खाना बना जहर! 400 से ज्यादा लोग बीमार दाहोद अभलोड में फूड पॉइजनिंग का कोहराम दाहोद जिले के गरबाडा तालुका के अभलोड गांव में एक शादी समारोह के दौरान बड़ी घटना सामने आई है। शादी के भोज में खाना खाने के बाद करीब 400 से ज्यादा लोगों को फूड पॉइजनिंग (खाद्य विषाक्तता) होने से गांव में हड़कंप मच गया।

15 hrs ago
user_BHARAT SAMACHAR LIVE707
BHARAT SAMACHAR LIVE707
Logistics service દાહોદ, દાહોદ, ગુજરાત•
15 hrs ago

दाहोद ब्यूरो चीप अनिल कुमार वैरागी दाहोद में शादी का खाना बना जहर! 400 से ज्यादा लोग बीमार दाहोद में शादी का खाना बना जहर! 400 से ज्यादा लोग बीमार दाहोद अभलोड में फूड पॉइजनिंग का कोहराम दाहोद जिले के गरबाडा तालुका के अभलोड गांव में एक शादी समारोह के दौरान बड़ी घटना सामने आई है। शादी के भोज में खाना खाने के बाद करीब 400 से ज्यादा लोगों को फूड पॉइजनिंग (खाद्य विषाक्तता) होने से गांव में हड़कंप मच गया।

More news from Gujarat and nearby areas
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ભથવાડા ગામે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગામમાં સુરક્ષા અંગે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા સ્થાનિક લોકો સાથે સંવાદ કરી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકોને આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે સહકાર આપવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ચૂંટણી દરમિયાન સતત પેટ્રોલિંગ ચાલુ રહેશે અને શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
    1
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.
પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ભથવાડા ગામે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગામમાં સુરક્ષા અંગે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
આ દરમિયાન પોલીસ દ્વારા સ્થાનિક લોકો સાથે સંવાદ કરી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લોકોને આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે સહકાર આપવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.
પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ચૂંટણી દરમિયાન સતત પેટ્રોલિંગ ચાલુ રહેશે અને શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    4 hrs ago
  • दाहोद में शादी का खाना बना जहर! 400 से ज्यादा लोग बीमार दाहोद अभलोड में फूड पॉइजनिंग का कोहराम दाहोद जिले के गरबाडा तालुका के अभलोड गांव में एक शादी समारोह के दौरान बड़ी घटना सामने आई है। शादी के भोज में खाना खाने के बाद करीब 400 से ज्यादा लोगों को फूड पॉइजनिंग (खाद्य विषाक्तता) होने से गांव में हड़कंप मच गया।
    1
    दाहोद में शादी का खाना बना जहर! 400 से ज्यादा लोग बीमार
दाहोद अभलोड में फूड पॉइजनिंग का कोहराम
दाहोद जिले के गरबाडा तालुका के अभलोड गांव में एक शादी समारोह के दौरान बड़ी घटना सामने आई है। शादी के भोज में खाना खाने के बाद करीब 400 से ज्यादा लोगों को फूड पॉइजनिंग (खाद्य विषाक्तता) होने से गांव में हड़कंप मच गया।
    user_BHARAT SAMACHAR LIVE707
    BHARAT SAMACHAR LIVE707
    Logistics service દાહોદ, દાહોદ, ગુજરાત•
    15 hrs ago
  • મોંઘવારી અને બેરોજગારો સામે હથિયાર:ઝાડું પર વોટ :
    1
    મોંઘવારી અને બેરોજગારો સામે હથિયાર:ઝાડું પર વોટ :
    user_Bariya Aravind bhai
    Bariya Aravind bhai
    ઝાલોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • મહીસાગર‌ જીલ્લામા‌ આવી રહેલી સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ સંદર્ભમાં મહીસાગર જિલ્લામાં રહેતા તમામ‌ મતદારોને મતદાનના ‌દિવસે મતદાન કરવા આહવાન કર્યું
    1
    મહીસાગર‌ જીલ્લામા‌ આવી રહેલી સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ સંદર્ભમાં મહીસાગર જિલ્લામાં રહેતા તમામ‌ મતદારોને મતદાનના ‌દિવસે મતદાન કરવા આહવાન કર્યું
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    3 hrs ago
  • છોટાઉદેપુર : બ્રેકીંગ પાવીજેતપુર ના ચુડેલ થી વાવડી વચ્ચે અકસ્માત, એક્ટિવા છગડા સાથે સર્જાયો અકસ્માત, અકસ્માત મા પાંચ જેટલા વ્યક્તિ ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્તો ને 108 દ્વારા સરવાર અર્થે ખસેડાયા,
    1
    છોટાઉદેપુર : બ્રેકીંગ 
પાવીજેતપુર ના ચુડેલ થી વાવડી વચ્ચે અકસ્માત,
એક્ટિવા છગડા સાથે સર્જાયો અકસ્માત,
અકસ્માત મા પાંચ જેટલા વ્યક્તિ ઈજાગ્રસ્ત,
ઈજાગ્રસ્તો ને 108 દ્વારા સરવાર અર્થે ખસેડાયા,
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    34 min ago
  • #YuvrajsinhJadeja #Bodeli #ElectionCampaign #BJP #GujaratPolitics #Chhotaudepur #BreakingNews #Politics #Election2026 #GujaratNews#VaccinationDrive #GujaratNews #gujaratnews #breakingnews #bodelinews #chhotaudepurnews #news #madhyagujaratnoawaz #gujaratinews #chhotaudepur #gujarati #dailynewsબોડેલીમાં યુવરાજસિંહ જાડેજાની એન્ટ્રી, ચૂંટણી પ્રચારમાં BJP પર કર્યા તીખા પ્રહાર?
    1
    #YuvrajsinhJadeja #Bodeli #ElectionCampaign #BJP #GujaratPolitics #Chhotaudepur #BreakingNews #Politics #Election2026 #GujaratNews#VaccinationDrive
#GujaratNews
#gujaratnews #breakingnews #bodelinews #chhotaudepurnews #news #madhyagujaratnoawaz #gujaratinews #chhotaudepur #gujarati #dailynewsબોડેલીમાં યુવરાજસિંહ જાડેજાની એન્ટ્રી, ચૂંટણી પ્રચારમાં BJP પર કર્યા તીખા પ્રહાર?
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    11 hrs ago
  • ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે આજે બુધવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાઈ જતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.માહિતી મુજબ પેસેન્જર ગીતાબેન તેમના ત્રણ નાનાં બાળકો સાથે રવાલીયાથી સાવલી જવા નીકળ્યા હતા, અને હાલોલથી છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ગીતાબેનને હાથમાં ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમના એક બાળકને માથામાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત કાંકરા ડુંગરીના અશોકભાઈ સબૂરભાઈ નાયક તેમના ત્રણ બાળકો સાથે, તેમજ ભમરિયા ગામના ધર્મેશભાઈ છત્રસિંહ નાયક તેમના બે બાળકો સાથે છકડામાં સવાર હતા. દેવની મુવાડીના અર્જુનભાઈ ટીનાભાઈ નાયકનો નાનો દીકરો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે.પ્રાથમિક માહિતી અનુસાર છકડો વધુ ઝડપે હોવાને કારણે ચાલકનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.અકસ્માતમાં છકડા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી
    1
    ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે આજે બુધવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાઈ જતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.માહિતી મુજબ પેસેન્જર ગીતાબેન તેમના ત્રણ નાનાં બાળકો સાથે રવાલીયાથી સાવલી જવા નીકળ્યા હતા, અને હાલોલથી છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ગીતાબેનને હાથમાં ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમના એક બાળકને માથામાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત કાંકરા ડુંગરીના અશોકભાઈ સબૂરભાઈ નાયક તેમના ત્રણ બાળકો સાથે, તેમજ ભમરિયા ગામના ધર્મેશભાઈ છત્રસિંહ નાયક તેમના બે બાળકો સાથે છકડામાં સવાર હતા. દેવની મુવાડીના અર્જુનભાઈ ટીનાભાઈ નાયકનો નાનો દીકરો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે.પ્રાથમિક માહિતી અનુસાર છકડો વધુ ઝડપે હોવાને કારણે ચાલકનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.અકસ્માતમાં છકડા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    4 hrs ago
  • દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય બેઠકોનો દોર ચાલુ રહ્યો છે. દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લીમખેડા તાલુકાના કંબોઈ હનુમાન મંદિર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ગામડાંઓના સર્વાંગી વિકાસ અને સુશાસનના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓને સંબોધતા વધુમાં વધુ જનસમર્થન મેળવી ચૂંટણીમાં વિજય મેળવવા માટે સક્રિય રીતે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. જનતાના આશીર્વાદથી ફરીથી જીત મેળવી વિકાસના કાર્યોને આગળ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    1
    દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય બેઠકોનો દોર ચાલુ રહ્યો છે.
દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લીમખેડા તાલુકાના કંબોઈ હનુમાન મંદિર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ગામડાંઓના સર્વાંગી વિકાસ અને સુશાસનના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યકર્તાઓને સંબોધતા વધુમાં વધુ જનસમર્થન મેળવી ચૂંટણીમાં વિજય મેળવવા માટે સક્રિય રીતે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી.
જનતાના આશીર્વાદથી ફરીથી જીત મેળવી વિકાસના કાર્યોને આગળ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.