Shuru
Apke Nagar Ki App…
બોડેલીમાં યુવરાજસિંહ જાડેજાની એન્ટ્રી, ચૂંટણી પ્રચારમાં BJP પર કર્યા તીખા પ્રહારકર્યા!? #YuvrajsinhJadeja #Bodeli #ElectionCampaign #BJP #GujaratPolitics #Chhotaudepur #BreakingNews #Politics #Election2026 #GujaratNews#VaccinationDrive #GujaratNews #gujaratnews #breakingnews #bodelinews #chhotaudepurnews #news #madhyagujaratnoawaz #gujaratinews #chhotaudepur #gujarati #dailynewsબોડેલીમાં યુવરાજસિંહ જાડેજાની એન્ટ્રી, ચૂંટણી પ્રચારમાં BJP પર કર્યા તીખા પ્રહાર?
મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
બોડેલીમાં યુવરાજસિંહ જાડેજાની એન્ટ્રી, ચૂંટણી પ્રચારમાં BJP પર કર્યા તીખા પ્રહારકર્યા!? #YuvrajsinhJadeja #Bodeli #ElectionCampaign #BJP #GujaratPolitics #Chhotaudepur #BreakingNews #Politics #Election2026 #GujaratNews#VaccinationDrive #GujaratNews #gujaratnews #breakingnews #bodelinews #chhotaudepurnews #news #madhyagujaratnoawaz #gujaratinews #chhotaudepur #gujarati #dailynewsબોડેલીમાં યુવરાજસિંહ જાડેજાની એન્ટ્રી, ચૂંટણી પ્રચારમાં BJP પર કર્યા તીખા પ્રહાર?
More news from ગુજરાત and nearby areas
- #YuvrajsinhJadeja #Bodeli #ElectionCampaign #BJP #GujaratPolitics #Chhotaudepur #BreakingNews #Politics #Election2026 #GujaratNews#VaccinationDrive #GujaratNews #gujaratnews #breakingnews #bodelinews #chhotaudepurnews #news #madhyagujaratnoawaz #gujaratinews #chhotaudepur #gujarati #dailynewsબોડેલીમાં યુવરાજસિંહ જાડેજાની એન્ટ્રી, ચૂંટણી પ્રચારમાં BJP પર કર્યા તીખા પ્રહાર?1
- Post by Mr BHIl Vishnubhai kalidash2
- ભ્રષ્ટાચાર દૂર વિકાસ ના કામ1
- ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે આજે બુધવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાઈ જતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.માહિતી મુજબ પેસેન્જર ગીતાબેન તેમના ત્રણ નાનાં બાળકો સાથે રવાલીયાથી સાવલી જવા નીકળ્યા હતા, અને હાલોલથી છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ગીતાબેનને હાથમાં ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમના એક બાળકને માથામાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત કાંકરા ડુંગરીના અશોકભાઈ સબૂરભાઈ નાયક તેમના ત્રણ બાળકો સાથે, તેમજ ભમરિયા ગામના ધર્મેશભાઈ છત્રસિંહ નાયક તેમના બે બાળકો સાથે છકડામાં સવાર હતા. દેવની મુવાડીના અર્જુનભાઈ ટીનાભાઈ નાયકનો નાનો દીકરો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે.પ્રાથમિક માહિતી અનુસાર છકડો વધુ ઝડપે હોવાને કારણે ચાલકનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.અકસ્માતમાં છકડા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી1
- પંચમહાલ પોલીસની અદભુત અને પ્રશંશનીય કામગીરી.. મધ્યપ્રદેશના કુક્ષી પોલીસ મથકની હદમાંથી અપહરણ કરાયેલ 2 બાળકોને છોડાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- *सतना🅿️* कोठी थाना छेत्र बगिया में भीषण सड़क हादसा ट्रक की टक्कर से पति-पत्नी की मौत 5 वर्षिय बालक घायल4 #reels #reelsinstagram #vairal #वायरल #vairalvideo1
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ભથવાડા ગામે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગામમાં સુરક્ષા અંગે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા સ્થાનિક લોકો સાથે સંવાદ કરી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકોને આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે સહકાર આપવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ચૂંટણી દરમિયાન સતત પેટ્રોલિંગ ચાલુ રહેશે અને શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.1
- સાણંદના છારોડી ગામે વૃદ્ધ મહિલાની ક્રૂર હ*યાલાશ સળગાવવાનો પ્રયાસઘર બહાર લોક લાગેલું મળતાંશંકા ગાઢ!1