logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કેલ ગામે બે વર્ષ પૂર્વે બનાવેલ કામ અર્ધું,પુલનો પાયો બેસી જતાં જોખમી આનંદભાઈ વસાવા - નર્મદા સાગબારા તા.31 મી જુલાઈ 2026 હવામાન વિભાગે તા.31 મી જુલાઈ 2026 ના રોજ મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાત પર અતિ ભારે વરસાદની આગાહી સાચી ઠેરી રાત્રેથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદે હાહાકાર મચાવી નદીઓમાં ઘોડાપુર જોવા મળ્યા છે. કુદરતી આફત આવે એ સ્વાભાવિક છે. પરંતુ માનવ સર્જિત ભ્રષ્ટાચારના કારણે આફત પૈદા થાય તો જવાબદારી બને છે. આવુ જ ઉદાહરણ નર્મદા જિલ્લાના સાગબારા માજી તાલુકા પ્રમુખનું ગામ કેલ ગામે તેમના જ સમય દરમ્યાન કેલ ગામથી આંબા ફળીયા ને જોડતો નદી પર બે વર્ષ પૂર્વે પુલ બનાવવામાં આવ્યો હતો. આજ હલકું ઢોંગ વગરનું કામ બાબતે તે જ સમય મીડિયામાં પણ પ્રશ્નો ચગ્યો હતો. છતાં વહીવટી તંત્ર કે કોન્ટ્રાક્ટરે દયાન આપ્યું ન હતું.અને પુલની આજુબાજુ સંરક્ષણ વોલ તેમજ પુલ ઉપર પીસીસી સુદ્ધા કરવામાં ન આવે કામના નામે ભ્રષ્ટાચાર કરી પ્રજાનું નુકસાન પોહોંચાડવામાં આવેલ છે. અને તાલુકા પ્રમુખે પણ દયાન દોરીયું નહોતું. તે કારણે આજે ભારે વરસાદને પરિણામે કેલ ગામથી આંબા ફળીયાને જોડતાં પુલનો વચ્ચેનો પાયો બેસી જતાં વાહનો ધારોકો માટે તેમજ પ્રજા માટે જોખમ ઉભું થયું છે. તે બાબતે જાગૃત નાગરિકોએ વહીવટી તંત્રને પણ રજુઆત કરવામાં આવી છે. આ બાબતે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય પગલાં ભરવા માંગ કરી રહ્યાં છે. પણ તંત્ર શું પગલાં ભરશે. તે સમયે જાણવા મળશે.

11 hrs ago
user_Anand vasava
Anand vasava
Voice of people સાગબારા, નર્મદા, ગુજરાત•
11 hrs ago
24231994-fdf1-4904-b90f-8baaece0e930

કેલ ગામે બે વર્ષ પૂર્વે બનાવેલ કામ અર્ધું,પુલનો પાયો બેસી જતાં જોખમી આનંદભાઈ વસાવા - નર્મદા સાગબારા તા.31 મી જુલાઈ 2026 હવામાન વિભાગે તા.31 મી જુલાઈ 2026 ના રોજ મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાત પર અતિ ભારે વરસાદની આગાહી સાચી ઠેરી રાત્રેથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદે હાહાકાર મચાવી નદીઓમાં ઘોડાપુર જોવા મળ્યા છે. કુદરતી

c7e96f87-a082-4b11-b9d2-2c04bfdbc8bd

આફત આવે એ સ્વાભાવિક છે. પરંતુ માનવ સર્જિત ભ્રષ્ટાચારના કારણે આફત પૈદા થાય તો જવાબદારી બને છે. આવુ જ ઉદાહરણ નર્મદા જિલ્લાના સાગબારા માજી તાલુકા પ્રમુખનું ગામ કેલ ગામે તેમના જ સમય દરમ્યાન કેલ ગામથી આંબા ફળીયા ને જોડતો નદી પર બે વર્ષ પૂર્વે પુલ બનાવવામાં આવ્યો હતો. આજ હલકું ઢોંગ વગરનું કામ

e29f953a-0f45-46eb-9460-c921852bf73d

બાબતે તે જ સમય મીડિયામાં પણ પ્રશ્નો ચગ્યો હતો. છતાં વહીવટી તંત્ર કે કોન્ટ્રાક્ટરે દયાન આપ્યું ન હતું.અને પુલની આજુબાજુ સંરક્ષણ વોલ તેમજ પુલ ઉપર પીસીસી સુદ્ધા કરવામાં ન આવે કામના નામે ભ્રષ્ટાચાર કરી પ્રજાનું નુકસાન પોહોંચાડવામાં આવેલ છે. અને તાલુકા પ્રમુખે પણ દયાન દોરીયું નહોતું. તે કારણે આજે ભારે વરસાદને પરિણામે કેલ

59e1409a-3cae-4a1c-8129-3b9e38eddddc

ગામથી આંબા ફળીયાને જોડતાં પુલનો વચ્ચેનો પાયો બેસી જતાં વાહનો ધારોકો માટે તેમજ પ્રજા માટે જોખમ ઉભું થયું છે. તે બાબતે જાગૃત નાગરિકોએ વહીવટી તંત્રને પણ રજુઆત કરવામાં આવી છે. આ બાબતે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય પગલાં ભરવા માંગ કરી રહ્યાં છે. પણ તંત્ર શું પગલાં ભરશે. તે સમયે જાણવા મળશે.

More news from ગુજરાત and nearby areas
  • ભારે વરસાદની આગાહીને પગલે ડેડિયાપાડા વિસ્તારની ચાર સગર્ભા બહેનોનું 108 દ્વારા સુરક્ષિત સ્થળાંતર કરાઈ ઈકબાલ સોલંકી
    1
    ભારે વરસાદની આગાહીને પગલે ડેડિયાપાડા વિસ્તારની ચાર સગર્ભા બહેનોનું 108 દ્વારા સુરક્ષિત સ્થળાંતર કરાઈ ઈકબાલ સોલંકી
    user_ઈકબાલ સોલંકી
    ઈકબાલ સોલંકી
    Local News Reporter ડેડીયાપાડા, નર્મદા, ગુજરાત•
    3 hrs ago
  • अक्कलकुवा वार्ड नंबर 4 में गड्ढों का साम्राज्य | बारिश में सड़क बनी जानलेवा | नागरिकों का फूटा गुस्सा अक्कलकुवा वार्ड नंबर 4 में गड्ढों का साम्राज्य | बारिश में सड़क बनी जानलेवा | नागरिकों का फूटा गुस्सा
    1
    अक्कलकुवा वार्ड नंबर 4 में गड्ढों का साम्राज्य | बारिश में सड़क बनी जानलेवा | नागरिकों का फूटा गुस्सा
अक्कलकुवा वार्ड नंबर 4 में गड्ढों का साम्राज्य | बारिश में सड़क बनी जानलेवा | नागरिकों का फूटा गुस्सा
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    8 hrs ago
  • ગરુડેશ્વર તાલુકા ના ઝરીયા ગામનો નિર્માણ પામી રહેલા નાળા નું ધોવાણ કેવડિયા - તણખલા જનસંપર્ક ખોરવાયો , હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 જુલાઈ થી 2 ઓકટોમ્બર સુધી નર્મદા જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી આજે 31 જુલાઈ ના રોજ વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી જેને લઈને અનેક વિસ્તારો માં પાણી ભરાયા હતા... વહીવટી તંત્ર ખડેપગે લોકોની મદદ કરવા માટે તૈનાત જિલ્લા વહીવટી તંત્ર એ લોકોને અપિલ કરી છે કે કામ સિવાય બહાર ન નીકળવા લોકોને અપિલ કરવામાં આવી છે અને હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
    2
    ગરુડેશ્વર તાલુકા ના ઝરીયા ગામનો નિર્માણ પામી રહેલા નાળા નું ધોવાણ કેવડિયા - તણખલા જનસંપર્ક ખોરવાયો ,
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 જુલાઈ થી 2 ઓકટોમ્બર સુધી નર્મદા જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી આજે  31 જુલાઈ ના રોજ વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી જેને લઈને અનેક વિસ્તારો માં પાણી ભરાયા હતા... વહીવટી તંત્ર ખડેપગે લોકોની મદદ કરવા માટે તૈનાત જિલ્લા વહીવટી તંત્ર એ લોકોને અપિલ કરી છે કે કામ સિવાય બહાર ન નીકળવા લોકોને અપિલ કરવામાં આવી છે અને હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
    user_Journalist
    Journalist
    Video Creator ગરુડેશ્વર, નર્મદા, ગુજરાત•
    10 hrs ago
  • ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો. આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો
    1
    ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો.
આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો
    user_KADAR KHATRI PRESS
    KADAR KHATRI PRESS
    પત્રકાર ઝઘડિયા, ભરૂચ, ગુજરાત•
    7 hrs ago
  • 🇮🇳 Indian Army in Surat 🇮🇳 🥺🙏 Red Alert in Surat 🌧️ 🇮🇳 Indian Army in Surat 🇮🇳 🥺🙏 Red Alert in Surat 🌧️
    1
    🇮🇳 Indian Army in Surat 🇮🇳 🥺🙏
Red Alert in Surat 🌧️
🇮🇳 Indian Army in Surat 🇮🇳 🥺🙏
Red Alert in Surat 🌧️
    user_Dhart_news_kadodar_2296
    Dhart_news_kadodar_2296
    Mill Owner બારડોલી, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • બ્રેકિંગ ન્યુઝ ઈકબાલ સોલંકી નર્મદા. ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે વધુ ઉગ્ર બને તેવી આસંકાઓ નર્મદા જિલ્લાના સગબારા તાલુકાના નાલખોપી ગામે ચાલી રહેલો વિવાદ વધુ ઉગ્ર બને તેવી આશંકાઓ જતાવવામાં આવી રહી છે કારણકે આ વિવાદમાં સાંસદ મનસુખ વસાવા 1 ઓગસ્ટના રોજ ખેડૂતોના સમર્થનના આવી રહ્યા છે
    1
    બ્રેકિંગ ન્યુઝ ઈકબાલ સોલંકી નર્મદા.
ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે વધુ ઉગ્ર બને તેવી આસંકાઓ
નર્મદા જિલ્લાના સગબારા તાલુકાના નાલખોપી ગામે ચાલી રહેલો વિવાદ વધુ ઉગ્ર બને તેવી આશંકાઓ જતાવવામાં આવી રહી છે કારણકે આ વિવાદમાં સાંસદ મનસુખ વસાવા 1 ઓગસ્ટના રોજ ખેડૂતોના સમર્થનના આવી રહ્યા છે
    user_ઈકબાલ સોલંકી
    ઈકબાલ સોલંકી
    Local News Reporter ડેડીયાપાડા, નર્મદા, ગુજરાત•
    4 hrs ago
  • આગાહી વચ્ચે કૂકરમુંડામાં પાણી-પાણી...!મૌલીપાડા (આમોદા) પ્રાથમિક શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો મુશ્કેલીમાં -મૌલીપાડા (આમોદા) પ્રાથમિક શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો મુશ્કેલીમાં -વર્ષોથી રજૂઆત છતાં ઉકેલ નહીં, ગ્રામજનોની પાક્કી આર.સી.સી. ગટર લાઇનની માંગ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે તાપી જિલ્લાના કૂકરમુંડા તાલુકામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા મૌલીપાડા (આમોદા) ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને નાના બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
    1
    આગાહી વચ્ચે કૂકરમુંડામાં પાણી-પાણી...!મૌલીપાડા (આમોદા) પ્રાથમિક શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો મુશ્કેલીમાં
-મૌલીપાડા (આમોદા) પ્રાથમિક શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો મુશ્કેલીમાં
-વર્ષોથી રજૂઆત છતાં ઉકેલ નહીં, ગ્રામજનોની પાક્કી આર.સી.સી. ગટર લાઇનની માંગ
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે તાપી જિલ્લાના કૂકરમુંડા તાલુકામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા મૌલીપાડા (આમોદા) ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને નાના બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
    user_Hansraj Padvi
    Hansraj Padvi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.